WhatsApp ગ્રૂપમાં જોડાવો!

રાજકોટ રાજપથ લીમીટેડ માં વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત

રાજકોટ રાજપથ લીમીટેડ માં વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેરાત: રાજકોટ મહાનગરપાલિકા ની માલિકીની સંસ્થા રાજકોટ લિમિટેડમાં વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, આ ભરતી લગત તમામ માહિતી તમને આ આર્ટિકલમાં મળી રહેશે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આ ભરતી માટે અરજી 24 માર્ચ 2023 સુધી કરી શકશે.

રાજકોટ રાજપથ લીમીટેડ ભરતી 2023

સંસ્થાનું નામ રાજકોટ રાજપથ લિમિટેડ
પોસ્ટવિવિધ
નોકરીનું સ્થળરાજકોટ
અરજી કરવાની છેલ્લી તારીખ24 માર્ચ 2023
અરજી મોડઓફલાઈન
વેબસાઈટhttp://rajkotrajpath.com/index.php

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શૈક્ષણિક તથા અન્ય લાયકાત જગ્યાવાઇઝ અલગ અલગ છે જે તમે જાહેરાતમાં વાંચી શકશો. સત્તાવાર જાહેરાત ડાઉનલોડ કરવાની લિંક નીચે આપવામાં આવેલી છે.

જગ્યાઓની વિગતવાર માહિતી

પોસ્ટનું નામ ખાલી જગ્યાપગાર ધોરણ
કોમ્યુનિકેશન ઓફિસર0115,000
ચીફ ફાઇનાન્સ ઓફિસર0150,000
વિજિલન્સ ઇન્સ્પેક્ટર0218,000
ટ્રાફિક ઇન્સ્પેક્ટર કમ ફિલ્ડ સુપરવાઇઝર મિકેનિકલ0418,000
ટ્રાફિક ઇન્સ્પેક્ટર કમ ફિલ્ડ સુપરવાઇઝર (ઇલેક્ટ્રિકલ)0218,000
એડમીન આસિસ્ટન્ટ0125,000

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી અરજી કર્યા બાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટ આધારિત કરવામાં આવશે

અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ નીચે આપેલી લીંક ની મદદ થી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે વિગતો તપાસો
  • આ જાહેરાતમાં તમને ફોર્મ મળી જશે તે ભરી તેની સાથે જરૂરી પુરાવાઓ જોડી ઓફલાઈન પોસ્ટના માધ્યમથી નીચેના સરનામે અરજી મોકલવાની રહેશે

અરજી મોકલવાનો સરનામું

રાજપથ લીમીટેડ, ત્રીજો માળ, મલ્ટી એક્ટિવિટી સેન્ટર, નાના માવા ચોક, 150 રીંગરોડ – રાજકોટ.

અરજી કરવા માટે જરૂરી લિંક

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥અમારી નિયમિત અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
રાજકોટ રાજપથ ભરતી
 રાજકોટ રાજપથ લીમીટેડ ભરતી ની અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

24 એપ્રિલ 2023

રાજકોટ રાજપથ લીમીટેડ ભરતી 2023 માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

Leave a Comment