WhatsApp ગ્રૂપમાં જોડાવો!

વડોદરા સરકારી મુદ્રણાલય ભરતી જાહેરાત 2023

વડોદરા સરકારી મુદ્રણાલય ભરતી જાહેરાત 2023: શું તમે નોકરીની શોધમાં છો કે તમારા પરિવારના કોઈ સભ્યો કે મિત્ર મંડળમાં કોઈને નોકરીની જરૂરિયાત છે જો હા તો અમે તમારા માટે શુભ સમાચાર આવ્યા છે, ગવર્મેન્ટ પ્રેસ વડોદરા ખાતે કુલ 31 જગ્યાઓ માટે ધોરણ 12 પાસ અને આઇટીઆઇ કરેલી યુવા યુવતીઓ માટે નવી ભરતી ની જાહેરાત સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે ગવર્મેન્ટ પ્રેસ વડોદરા ભરતી 2023 લગત સંપૂર્ણ માહિતી આ આર્ટીકલ દ્વારા આપવામાં આવેલી છે

વડોદરા સરકારી મુદ્રણાલય ભરતી જાહેરાત 2023

સંસ્થા નું નામ સરકારી મુદ્રણાલય કચેરી વડોદરા
નોકરી નું સ્થળ બરોડા
પોસ્ટઓફસેટ મશીન માઇન્ડર બુક બાઇન્ડર અને અન્ય
ખાલી જગ્યા31
અરજી કરવાની છેલ્લી તારીખ 20 માર્ચ 2023

ધોરણ 12 પાસ અને આઇટીઆઇ પાસ માટે ભરતી

સરકારી પ્રિન્ટિંગ પ્રેસ એપ્રેન્ટીસ ભરતી 2023 માટે જે ઉમેદવારો નોકરી મેળવવા ઈચ્છતા હોય તેમના માટે આ ખૂબ જ સારી તક છે એપ્રેન્ટીસ ભરતી ને લગતી તમામ માહિતી જેમાં પોસ્ટનું નામ કુલ ખાલી જગ્યાઓ શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કરવાની અંતિમ તારીખ વગેરે તમામ માહિતી તમે ઉપર આપેલ કોઠામાં જોઈ શકો છો

જગ્યા વાઈઝ વિગતવાર માહિતી

ટ્રેડ તાલીમ ની મુદતખાલી જગ્યાઓ
બુક બાઈન્ડર24 માસ18
ઓફસેટ મશીન માઈન્ડર36 માસત્રણ
ડેસ્કટોપ પબ્લિસિંગ ઓપરેટર12 માસ02
ઓફિસ ઓપરેશન એક્ઝિક્યુટિવ 12 માસ08

સ્ટાઈપેંડ

ઉમેદવારોને એપ્રેન્ટીસ અધિનિયમ 1961 મુજબ સરકાર શ્રી દ્વારા નિયત કરેલ માસિક ટાઈપેંડ આપવામાં આવશે તેમજ તાલીમ પૂર્ણ થઈ હતી આપોઆપ છુટા થયેલા ગણાશે

જરૂરી સુચના

  • ઓફસેટ મશીન મંડળ ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરેલ હોય તેને એક વર્ષ છૂટ આપવામાં આવશે અને આગલા વર્ષમાં પ્રવેશ મળશે
  • દરેક ઉમેદવાર https://www.apprenticeshipindia.gov.in વેબસાઈટ પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજિયાત દર્શાવવાનો રહેશે
  • ઉમેદવારોએ અરજીમાં તમામ વિગતો ભરે ટ્રેડનું નામ લખી મોબાઈલ નંબર દર્શાવી અરજી સાથે જન્મ તારીખ નો દાખલો અભ્યાસક્રમ ની માર્કશીટ અને આધાર કાર્ડની પ્રમાણે નકલ તારીખ 20 માર્ચ 2000 સુધીમાં નીચેના સરનામે પહોંચાડવાની રહેશે.

સરનામું

વ્યવસ્થાપકશ્રી, સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી, આનંદપુરા, કોઠી રોડ, વડોદરા – 390001

અગત્યની લીંક

ભરતી જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
💥ડેઇલી અપડેટ મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો

ખાસ નોંધ : આ ભરતી ની માહિતી વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલી છે, અમારો હેતુ આપ સુધી સાચી માહિતી પહોંચાડવાનો છે, તેથી અરજી કરતાં પહેલાં આ જાહેરાતની ખરાઈ જરૂર કરી લેવી

એપરેન્ટીસ ભરતી
સરકારે પ્રિન્ટિંગ પ્રવેશ વડોદરા ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

20 માર્ચ 2023

Leave a Comment