વર્ષો જૂના ડીલીટ થયેલા ફોટા પાછા મેળવવાની રીત: આજના ટેકનોલોજી ભરેલા યુગમાં મોટાભાગના લોકો મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા હોય છે, એક ઘરમાં પાંચ સભ્યો હોય તો એકાદ બે ને છોડીને તમામ લોકો પાસે મોબાઈલ ફોન હોય જ છે. હાલ મોબાઈલ ફોનનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વધ્યો છે, બાળકો થી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકો પોતાના જીવન જરૂરિયાત ના ભાગરૂપે મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે. મોબાઈલ ફોન દરેક લોકો માટે ખૂબ જ ઉપયોગી છે સામે અનેક રીતે નુકસાન કર્તા પણ થાય છે. આજના યુગમાં નાના બાળકો જન્મથી લઈને જ મોબાઈલ નો ઉપયોગ કરતા થયા છે જેને કારણે અનેક પ્રકારની સમસ્યાઓ ઉદ્ભવી રહી છે તો આ મોબાઈલ ફોન માણસના જીવનમાં અનેક રીતે ફળદાયી પણ છે
વર્ષો જુના ડીલીટ થયેલા ફોટા પાછા મેળવવાની રીત
પોસ્ટ ટાઈટલ | વર્ષો જુના ડીલીટ થયેલા ફોટા પાછા મેળવવાની રીત |
પોસ્ટ પ્રકાર | ઉપયોગી એપ્લિકેશન |
એપ્લિકેશન સોર્સ | Google play store |
ડાઉનલોડ | 10 કરોડ થી વધુ |
રેન્કિંગ | 3.7 star |
મોબાઈલ ફોન ફોટો પાડવા માટે સૌથી સરળ ઓપ્શન
પહેલાના સમયમાં ફોટા પાડવા માટે આપણે સ્ટુડિયોમાં જવું પડતું હતું અને આલ્બમ ના ભાગરૂપે આપણે ફોટાનો સંગ્રહ કરવો પડતો હતો. મોબાઈલના આવવા પછી ફોટા પાડવા અને તેનો સંગ્રહ કરવો એ ખૂબ જ સરળ બની ગયું છે, અને હાલની પેઢી આનો ભરપૂર લાભ ઉઠાવી રહી છે. સારા નરસા કોઈ પણ પ્રસંગોમાં વ્યક્તિ ફોટો પાડવાનું ભૂલતા નથી અને પોતાની મેમરીમાં યાદી તરીકે તેને સંગ્રહ કરવાનું પણ ભૂલતા નથી. પરંતુ ઘણીવાર અજાણતા અથવા ભૂલથી પોતા દ્વારા પાડવામાં આવેલો ફોટાને ભૂલથી તેઓ ક્યારેક આ ડીલીટ કરી નાખતા હોય છે તો અહીં આપણે એવી જ એક સરસ માહિતી લઈને આવ્યા છીએ કે જેના દ્વારા તમે તમારા વર્ષો જુના ડીલીટ થયેલા યાદીના ફોટા તમારા મોબાઇલ ફોનમાં પાછા પરત કેવી રીતે રિકવર કરી શકો
વર્ષો જુના ડીલીટ થયેલા ફોટા પાછા લાવવાની રીત
તમારા મોબાઇલ નો ફોનમાંથી તમારા યાદીના વર્ષો જુના કોઈપણ ફોટોગ્રાફ્સ ડીલીટ થઈ ગયેલા હોય તો હવે ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર નથી, google play store ઉપર એક એવી મોબાઇલ એપ્લિકેશન ઉપલબ્ધ છે જેના દ્વારા તમે તમારા વર્ષો જૂના ડીલીટ થયેલા ફોટા રીકવર એટલે કે પાછા લાવી શકો છો એ પણ માત્ર બે મિનિટમાં….
ફોટા પાછા લાવવા માટે અમુક સ્ટેપ અનુસરવાના રહેશે જે નીચે મુજબ છે
સ્ટેપ 1 : નીચે આપેલ લિંક મારફતે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું રહેશે
સ્ટેપ 2 : ત્યારબાદ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કર્યા બાદ ઓપન કરી તેમાં “સ્ટાર્ટ બેઝિક ફોટો સ્કેન” નો વિકલ્પ દેખાશે તેને ક્લિક કરવાનું રહેશે
સ્ટેપ 3 : ત્યારબાદ તમારે સ્ક્રીન પર સ્કેનિંગની વિન્ડો આવશે જ્યાં તમે બધા ફોટા જોઈ શકો છો
સ્ટેપ 4 : તમામ ફોટોગ્રાફ્સ સ્કેનિંગ થઈ ગયા બાદ ફોટાની નજીક એક નાનું ચેકબોક્સ દેખાશે તમારે જે ડીલીટ થયેલા ફોટા ને રિસ્ટોર કરવા હોય તે ફોટાની નજીકમાં રહેલા ચેકબોક્સ એડ્રેસ પર ટીક કરો
સ્ટેપ 5 : ફોટો પસંદ કર્યા બાદ ઉપર આપેલા રિકવર બટન ઉપર ક્લિક કરવાનું રહેશે
સ્ટેપ 6 : હવે તમે આ ફોટા ને કયા લોકેશન ઉપર સેવ કરવા માંગો છો તે તમને પૂછવામાં આવશે જેમાં તમે ફોન મેમરી અથવા મેમરી કાર્ડ સિલેક્ટ કરી શકો છો
સ્ટેપ 7 : ઉપરોક્ત સ્ટેપ અનુસરવાથી તમારા ડીલીટ થયેલા તમામ ફોટા તમારા ફોનની ગેલેરીમાં રિકવર થઈ જશે
અગત્યની લીંક
ફોટો રિકવર એપ્લિકેશન ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
વર્ષો જુના ડીલીટ થયેલા ફોટાઓને રિકવર કરવાની સક્સેસ એપ્લિકેશન કઈ છે? Disk DiggerPhoto recovery App