WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સુરત જિલ્લા પંચાયત ભરતી 2023

સુરત જિલ્લા પંચાયત ભરતી 2023: સુરત જિલ્લા પંચાયત દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તમને આ ભરતી લાગત તમામ માહિતી આ આર્ટીકલ દ્વારા મળી રહેશે જેમાં ખાલી જગ્યાની વિગતવાર માહિતી શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ ફોર્મ ભરવાની અગત્યની તારીખો તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી વગેરે તમામ માહિતી તમને આ આર્ટીકલ માં વાંચવા મળશે તો ચાલો જાણીએ આ ભરતી વિશે જરૂરી માહિતી

સુરત જિલ્લા પંચાયત ભરતી 2023

સંસ્થાનું નામ જિલ્લા પંચાયત સુરત
પોસ્ટવિવિધ
નોકરીનું સ્થળસુરત ગુજરાત
નોટિફિકેશનની તારીખ 21 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ21 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ30 માર્ચ 2023
વેબસાઈટarogyasathi

શૈક્ષણિક લાયકાત

સુરત જિલ્લા પંચાયત ભરતી 2023 માટે જુદી જુદી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે તે લગત દરેક પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે જે તમે ડિટેલમાં સત્તાવાર નોટિફિકેશનમાં વાંચી શકો છો નીચે આપેલી લીંક દ્વારા તમે ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી અને વાંચી શકો છો

ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી

પોસ્ટનું નામ કુલ ખાલી જગ્યાઓપગાર ધોરણ
પ્રોગ્રામ એસોસિયેટ0114,000
ન્યુટ્રિશિયનીસ્ટ0114,000
કાઉન્સેલર02
ડોકટર0425,000
ડેટા એન્ટ્રી ઓપરેટર0112,000
સોશિયલ વર્કર01
સિકલ સેલ કાઉન્સેલર01
તબીબી અધિકારી0270,000
મલ્ટી પર્પસ હેલ્થ વર્કર0213,000
ઓડિયો મેટ્રિક આસિસ્ટન્ટ0113,000
ઓડિયો લોજિસ્ટ0113,000

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ તારા કરવામાં આવશે ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટમાં કરવામાં આવશે અરજી કરવા માટે ઈચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર અરજી કરી શકે છે ઉમેદવારના હિતને ધ્યાનમાં રાખી અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે આપવામાં આવેલી છે

અરજી કેવી રીતે કરવી

  • સૌપ્રથમ નીચે આપેલી લીંક ની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે ચેક કરો
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx પર જઈ કરંટ ઓપનિંગ સેક્શનમાં જાવ તથા રજીસ્ટ્રેશન કરો
  • હવે આઈડી પાસવર્ડ ની મદદ થી લોગીન કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ apply now બટન ઉપર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો
  • ઉપર જણાવ્યા મુજબના સ્ટેપ અનુસરવાથી તમારો ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે

અરજી કરવા માટે જરૂરી લિંક

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥અમારી તમામ માહિતી નિયમિત મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
સુરત આરોગ્ય વિભાગ ભરતી 2023

Leave a Comment