WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023: એપ્રેન્ટીસ ની 5,000 જગ્યાઓ પર ભરતી જાહેર

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા એ એપ્રેન્ટીસની પાંચ હજાર પોસ્ટ માટે નવી ભરતી જાહેરાત બહાર પાડી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો 20 માર્ચ 2023 થી સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની ઓફીસીયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે , સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023 લગત તમામ જરૂરી માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે. જેમાં, જગ્યાઓની વિગતવાર માહિતી, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અગત્યની તારીખો અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી વગેરે તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી.

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023

સંસ્થા નું નામ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા
પોસ્ટએપ્રેન્ટીસ
કુલ જગ્યાઓ5000
અરજી કરવાની છેલ્લી તારીખ3 એપ્રિલ 2023
અરજી મોડ ઓનલાઇન
વેબસાઈટhttp://centerbankofindia.co.in/

ઉમર મર્યાદા

આ ભરતી માટે ઉંમર મર્યાદા 20 વર્ષથી 28 વર્ષની વચ્ચે હોવું જરૂરી છે ઉંમરની ગણતરી કરવા માટે નિર્ણાયક તારીખ 31/03/2023 રહેશે તેમ જ સરકારશ્રીના નિયમ અનુસાર ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર છે

અરજી ફી

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023 માટે ઓનલાઇન અરજીની ફી નીચે મુજબ છે

  • જનરલ / ઓબીસી /EWS – 800
  • એસસી એસટી ફીમેલ – 600
  • PWD – 400

અગત્યની તારીખો

મિત્રો સેન્ટ્રલ બેન્ક ઓફ ભરતી 2023 ની સત્તાવાર નોટિફિકેશન 20 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે તેમજ ઓનલાઈન અરજી શરૂ થયાની તારીખ 20 માર્ચ 2023 અને ઓનલાઇન ફોર્મ ભરવાની અંતિમ તારીખ 3 એપ્રિલ 2023 છે તેમજ પરીક્ષ એપ્રિલના બીજા અઠવાડિયામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • લેખિત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • મેડિકલ

અરજી કેવી રીતે કરવી

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના પગલાં અનુસરવાના રહેશે

  • સૌપ્રથમ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ
  • પછી અરજી ફોર્મ ભરો
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
  • હવે ઓનલાઇન થી પેમેન્ટ કરો
  • અરજી ફોર્મ ની ચકાસણી કરી કોઈ ભૂલ ન હોય તો ફાઈનલ સબમિટ કરો અને પ્રિન્ટ મેળવો.

અરજી કરવા માટે જરૂરી લિંક

ઓફિશિયલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમ પેજમાં જવા માટેઅહીં ક્લિક કરો
💥 નિયમિત અપડેટ મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023
 સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023 ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

http://centerbankofindia.co.in/

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા એપ્રેન્ટિસ ભરતી ની ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

3 એપ્રિલ 2023 

Leave a Comment