WhatsApp ગ્રૂપમાં જોડાવો!

હવે આધાર કાર્ડ અપડેટ કરવા માટે કોઈ ફી નહીં ચૂકવવી પડે, જાણો વિગત

હવે આધાર કાર્ડ અપડેટ કરવા માટે કોઈ ફી નહીં ચૂકવવી પડે : યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ લોકહિતમાં જાહેરાત કરી છે કે હવે આધાર કાર્ડ માં નામ સરનામું મોબાઈલ નંબર ચેન્જ કરવા માટે કોઈ ફી ભરવાની નહીં રહે લોકો વિનામૂલ્યે આ તમામ પ્રક્રિયા ઓનલાઈન ચેન્જ કરી શકશે આનાથી કરોડો લોકોને ફાયદો થશે દેશમાં કુલ 134 કરોડ લોકો પાસે આધાર કાર્ડ છે ત્રણ મહિના એટલે 14 જૂન સુધી આધાર કાર્ડ અપડેટ સંપૂર્ણ રીતે ફ્રી કરવામાં આવ્યું છે જોકે ઓફલાઈન સેન્ટરમાં જઈને અપડેટ કરાવો તો રૂપિયા 50 ચાર્જ આપવા પડશે.

હવે આધાર કાર્ડ અપડેટ કરવા માટે કોઈ ફી નહીં ચૂકવવી પડે,

સંસ્થા યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા
પોસ્ટ નું નામહવે આધાર અપડેટ માટે કોઈ ફી નહીં
હેતુડિજિટલ ઇન્ડિયા ને પ્રોત્સાહન આપવા માટે
લાભફ્રી માં આધાર કાર્ડમાં નામ સરનામું અને મોબાઈલ નંબર ચેન્જ કરી શકાશે
સમય મર્યાદા14 જૂન 2023 સુધી (ત્રણ મહિના)
વેબસાઈટhttps://uidai.gov.in/gu/

આધાર કાર્ડ સુધારો બિલકુલ ફ્રી

ડિજિટલ ઇન્ડિયા ને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકાર દ્વારા લોકોને આ રાહત આપવામાં આવી છે ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આ ફ્રી સર્વિસ ત્રણ મહિના માટે અવેલેબલ રહેશે 15 માર્ચ થી 14 જૂન 2023 સુધી આધાર અપડેશન માટે કોઈ ફી લેવામાં આવશે નહીં. અત્યાર સુધી 50 રૂપિયા ઓનલાઇનના આધારકાર્ડમાં સુધારો કરવા માટે લેવામાં આવતી હતી આ ફ્રી સર્વિસ માત્રને માત્ર આધાર પોર્ટલ પર જ ઉપલબ્ધ છે જો તમારે ઇમર્જન્સી અને આધાર સેન્ટરમાં રૂબરૂ જઈને અપડેટ કરાવવું હોય તો 50 રૂપિયા ઓફલાઈન ફી ભરવી પડશે માત્ર ઓનલાઈન સેવા માટે જ ફ્રી કરવામાં આવ્યું છે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ એવી પણ જાહેરાત કરી છે કે જો આધાર કાર્ડ દસ વર્ષ પહેલાં ઇશ્યૂ થયું હોય અને અપડેટ કરવાનો હોય તો ઓળખપત્ર અને સરનામા નો પુરાવો નવેસરથી અપલોડ કરવો પડશે અને તેનો ઓથેન્ટીકેશન થયા પછી જ આધાર કાર્ડ માં સુધારો થશે

આને પણ વાંચો: આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક કેવી રીતે કરવું જાણો સંપૂર્ણ પ્રોસેસ

ઓનલાઇન આધાર કાર્ડ માં સુધારો કેવી રીતે કરવો?

  • સૌપ્રથમ તમારે આધાર કાર્ડ ને સત્તાવાર વેબસાઈટ પર જવું
  • અહીં લોગીન કર્યા બાદ તમારે તમારો 12 આંકડા નો આધાર નંબર નાખવો પડશે આ બાદ કેપ્ચા કોડર ટાઈપ કરીને ઓટીપી પર ક્લિક કરો
  • હવે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર પર એક otp આવશે તે એન્ટર કરી લોગીન થાવો
  • આબાદ આધાર અપડેટ વિકલ્પો પર ક્લિક કરો જેમાં પ્રોસેડ ટુ આધાર અપડેટ ના વિકલ્પો પર ક્લિક કરો
  • અહીં બીજા પેજ પર એડ્રેસ પર ક્લિક કરીને પ્રોસેડતું આધાર અપડેટ પર ક્લિક કરો
  • અહીં તમારી સામે એક પેજમાં જૂનું એડ્રેસ ઓપન થશે જો તમે નવું એડ્રેસ અપડેટ કરવા ઈચ્છો છો તો તેનો વિકલ્પ પસંદ કરો
  • અહીં તમારી નવા એડ્રેસ ની માહિતી ભરો
  • આધાર કાર્ડમાં એડ્રેસ સુધારવા માટે એક ડોક્યુમેન્ટ સબમિટ કરવું જરૂરી છે જે તમારું નવું એડ્રેસ હોય તે
  • ત્યારબાદ નીચે આપેલ ચેકબોક્સ પર ક્લિક કરીને નેક્સ્ટ બટન દબાવો
  • એ જ રીતે તમારે જે આધાર કાર્ડમાં મોબાઇલ નંબર નામ અથવા એડ્રેસ ચેન્જ કરવું હોય તેનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે
  • પસંદ કરેલ વિકલ્પો મુજબ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ત્યારબાદ તમારી રિક્વેસ્ટ આધાર કાર્ડની ઓફિસિયલ વેબસાઇટ પર સ્વીકારાઈ જશે
  • થોડા દિવસો બાદ જો વેરિફિકેશન થયું હશે તો આધારમાં નામ સરનામું અપડેટ થઈ ગયા હશે
  • આધારકાર્ડમાં ઓનલાઇન કરેલો સુધારો અપડેટ થયો છે કે નહીં તે ચેક કરવા માટે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી

આધાર કાર્ડ માં સુધારો કરવાની લિંક.

આધારકાર્ડ માં સુધારો કરવા માટે અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
💥અમારી માહિતી ડેઇલી મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
આધારકાર્ડ સુધારો કરો ઓનલાઈન ફ્રી
આધાર કાર્ડમાં ઓનલાઇન સુધારો કરવાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

https://uidai.gov.in/gu/

આધાર કાર્ડમાં ઓનલાઇન સુધારો ફ્રી કરવાની સમય મર્યાદા કેટલી છે?

14 જુન 2023 સુધી

Leave a Comment