WhatsApp ગ્રૂપમાં જોડાવો!

HDFC ભરતી 2023 એચડીએફસી બેન્ક માં 12,551 જગ્યાઓ માટે મોટી ભરતી જાહેરાત

HDFC ભરતી 2023 : એચડીએફસી બેન્ક એ ખાનગી સેક્ટરની સૌથી મોટી બેંકો માની એક છે, જેમાં ઘણા યુવાનો જોડાઈને પોતાની કારકિર્દી બનાવી ચૂક્યા છે. એચડીએફસી બેન્ક માં નોકરીઓ માટે પગાર ધોરણ પણ ખૂબ સારું હોય છે, તમે જો બેંકમાં જોડાવા અને તમારી કારકિર્દી બનાવવા માગતા હોવ તો એચડીએફસી બેન્ક એક ખૂબ જ સારો વિકલ્પ છે. હાલ એચડીએફસી બેન્ક દ્વારા ધોરણ 10 પાસ થી ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે 12,551 જેટલી ખૂબ જ મોટી જગ્યાઓ માટે વિવિધ પોસ્ટ ઉપર ભરતી નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો માટે આ ખૂબ જ સારી તક છે. તમે જો નિયત લાયકાત ધરાવતા હોવ અને તે પ્રકારની કામગીરીમાં નીપુણતા ધરાવતા હોવ તો એચડીએફસી બેન્ક ઘણી સારા પગારની નોકરીઓ ઓફર કરી રહી છે. એચડીએફસી બેન્ક ભરતી 2023 માટે જરૂરી તમામ માહિતી જેમાં પગાર ધોરણ, જગ્યાઓની વિગતવાર માહિતી, ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત તેમજ અરજી કેવી રીતે કરવી વગેરે તમામ માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે. તમે આ આર્ટીકલ મારુ ગુજરાત ભરતી ના માધ્યમથી વાંચી રહ્યા છો

આને પણ વાંચો: 10 પાસ માટે CRPF માં 9000 નવ હજાર જગ્યાઓ ની મોટી ભરતી જાહેર, માહિતી માટે અહીં ક્લિક કરો

HDFC બેન્ક ભરતી 2023

સંસ્થાનું નામ એચડીએફસી બેન્ક
સેક્ટરબેન્કિંગ તથા નાણાકીય સેવાઓ
પોસ્ટનું નામવિવિધ
અરજી મોડઓનલાઇન
નોકરી સ્થળગુજરાત તથા સમગ્ર ભારત
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પોસ્ટ મુજબ અલગ અલગ
વેબસાઈટhttps://www.hdfcbank.com/

શૈક્ષણિક લાયકાત

એચડીએફસી બેન્ક દ્વારા જાહેર કરાયેલ આ ભરતી માટે પોસ્ટ વાઇઝ અલગ અલગ શૈક્ષણિક લાયકાત રાખવામાં આવેલી છે. જેમાં ધોરણ 10 પાસ, 12 પાસ, સ્નાતક તથા અનુસ્નાતક નો સમાવેશ થાય છે. તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે ભરતીને લગત તમામ માહિતી ઓફિસિયલ નોટિફિકેશનમાં વાંચી શકો છો

આને પણ વાંચો : 12 પાસ માટે વાયુસેના અગ્નિવીર ની 3500 જગ્યાઓ ની ભરતી, ફોર્મ ભરાવાના શરૂ થયેલ છે, માહિતી માટે અહીં ક્લિક કરો

પગાર ધોરણ

એચડીએફસી બેન્ક ભરતી 2023 માટે પગાર ધોરણ પોસ્ટ વાઈઝ અલગ અલગ છે, કઈ પોસ્ટ માટે કેટલું પગાર ધોરણ છે તે વિગતવાર માહિતી સત્તાવાર નોટિફિકેશનમાં વાંચો ઉમેદવારોના હિત માટે અહીં નીચે ડાયરેક્ટર લિંક દ્વારા ઓફિસિયલ નોટિફિકેશન અને ઓનલાઈન અરજી લિંક આપવામાં આવેલી છે

પોસ્ટ વાઇઝ માહિતી

એચડીએફસી બેન્ક દ્વારા સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે જે નીચે મુજબ છે

અનુ પોસ્ટનું નામ
1એનાલિટિક્સ ઓફિસર
2આસિસ્ટન્ટ મેનેજર
3બ્રાન્ચ મેનેજર
4બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
5ક્લાર્ક કલેક્શન
6ઓફિસર કસ્ટમર
7રિલેશનશિપ મેનેજર
8 કસ્ટમર સર્વિસ એક્ઝિક્યુટિવ
9એક્સપર્ટ ઓફિસર
10ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ ઓફિસર
11જનરલ મેનેજર
12હેડ ઓફ ઓ પેરશન
13મેનેજર નેટવર્ક એન્જિનિયર
14પ્રોફેશનરી ઓફિસર
15 રિકવરી ઓફિસર
16તથા અન્ય પોસ્ટ

અગત્યની તારીખો

એચડીએફસી બેન્ક દ્વારા વિવિધ જગ્યાઓ માટે કુલ 12,551 ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે, એચડીએફસી બેન્ક દ્વારા સત્તાવાર નોટિફિકેશન 25 જાન્યુઆરી 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું, આ ભરતી ની ઓનલાઇન અરજીઓ કરવાની અંતિમ તારીખ વિવિધ પોસ્ટ માટે અલગ અલગ રહેશે, માટે દરેક ઉમેદવારોને ભલામણ કરવામાં આવે છે કે જે પોસ્ટ માટે તમે ફોર્મ ભરવા માગતા હોવ તેની અંતિમ તારીખ જોઈને વહેલી તકે અરજી ઓનલાઇન કરી દેવાની રહેશે

આને પણ વાંચો : SBI બેંકમાં 868 ઑફિસર ની નવી ભરતી જાહેર, માહિતી માટે અહીં ક્લિક કરો

સિલેક્શન પ્રોસેસ

દરેક પોસ્ટ માટે અલગ અલગ સિલેક્શન પ્રોસેસ છે અરજી કર્યા બાદ અરજદારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ તથા ગ્રુપ ડિસ્કશન દ્વારા કરવામાં આવશે

એચડીએફસી બેન્ક ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જવું
  • સત્તાવાર વેબસાઈટ ઓપન કર્યા બાદ requirements અથવા cureer સેક્શનમાં જઈ apply now બટન પર ક્લિક કરો
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક જરૂરી ડિટેલ ભરો તથા
  • જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અરજી ફોર્મ માં ભરેલી તમામ ડીટેલ ને કાળજે પૂર્વક વાંચો અને ફોર્મને સબમિટ કરો
  • ભવિષ્યના ઉપયોગ માટે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ મેળવો

ઓફિસિયલ નોટિફિકેશન અને અરજી લીંક

સત્તાવાર નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી લિંકઅહીં ક્લિક કરો
HDFC બેન્ક ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમ પેજઅહીં ક્લિક કરો
💥અમારી તમામ અપડેટ તમારા મોબાઇલમાં મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન થવાઅહીં ક્લિક કરો
HDFC બેન્ક ભરતી 2023
એચડીએફસી બેન્ક ભરતી 2023 કેટલી જગ્યાઓની ભરતી કરશે?

12551
 એચડીએફસી બેન્ક ભરતી માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે? 

https://www.hdfcbank.com/

Leave a Comment

error: Content is protected !!