ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023: જે મિત્રો ગુજરાત હાઇકોર્ટ ભરતીની રાહ જોઈ રહ્યા હતા, તેવા દરેક લોકો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે, કેમકે ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 193 જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા લાયક ઉમેદવારો સત્તાવાર નોટિફિકેશન ને વાંચીને પોતાની અરજી ઓનલાઇન ભરી શકે છે. આ ભરતી લગત તમામ માહિતી જેમાં અગત્યની તારીખો, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત અને અરજી કેવી રીતે કરવી? વગેરે તમામ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે, તો આર્ટીકલ ને અંત સુધી જરૂરથી વાંચવુ અને તમારા મિત્ર મંડળમાં આ માહિતીને આગળ શેર કરવાનું ભૂલશો નહીં.
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023
સંસ્થાનું નામ | ગુજરાત હાઇકોર્ટ |
પોસ્ટ ટાઈટલ | ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 |
કુલ ખાલી જગ્યાઓ | 103 |
નોકરીનું સ્થળ | ગુજરાત |
ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ | 15 માર્ચ, 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 14 એપ્રિલ, 2023 |
વેબસાઈટ | https://gujarathighcourt.nic.in/ |
પોસ્ટનું નામ
સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સિવિલ જજની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે
પગાર ધોરણ
સરકારશ્રીના ધારા ધોરણ મુજબ આ પોસ્ટ માટે પગાર ધોરણ દર મહિને 77,840 થી 1,36,520 રહેશે
કુલ ખાલી જગ્યાઓ
ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સિવિલ જજ ની કુલ 193 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે
આને પણ વાંચો: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 5369 જગ્યાઓ માટે બમ્પર ભરતી જાહેરાત 2023, વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો
શૈક્ષણિક લાયકાત
સિવિલ જજની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય લાયકાત વિગતવાર વાંચવા ઓફિસિયલ નોટિફિકેશન વાંચો
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?
- સૌપ્રથમ ગુજરાત હાઇકોર્ટની ઓફિસિયલ વેબસાઈટ https://gujarathighcourt.nic.in/ પર જાઓ
- ત્યારબાદ job Application ના સેક્શનમાં જઈ Apply Now બટન ઉપર ક્લિક કરો
- હવે ઓનલાઇન અરજીમાં જરૂરિયાત મુજબ માગવામાં આવેલ તમારી તમામ વિગત ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ઓનલાઇન પેમેન્ટ ની ચુકવણી કરો
- અરજી ફોર્મ ભર્યા બાદ ઓનલાઇન પ્રિન્ટ કાઢી લો
- ભવિષ્યના ઉપયોગ માટે તેને સાચવીને રાખો
અગત્યની તારીખ
ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 ની સત્તાવાર જાહેરાત 6 માર્ચ 2023 ના રોજ કરવામાં આવી હતી, તેમજ આ ભરતીના ફોર્મ ઓનલાઈન ભરવાની શરૂઆત 15 માર્ચ 2023 ના રોજ થશે, જ્યારે ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 એપ્રિલ 2023 છે.
અગત્યની લીંક
ઓફિસિયલ જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે (લિંક 1) | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે (લિંક 2) | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥 daily અપડેટ મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
ગુજરાત હાઇકોર્ટ ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે? https://gujarathighcourt.nic.in/