Air force Agniveer requirements 2023: એરફોર્સ અગ્નિવીર માં ધોરણ 12 પાસ માટે 3500 જગ્યાઓની ભરતી જાહેરાત આવી છે, આ ભરતી લગત તમામ માહિતી જેમાં શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી અને અગત્યની તારીખો જેવી તમામ જરૂરી માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે
Air force Agniveer requirements 2023:
સંસ્થા નું નામ | ભારતીય વાયુ સેના |
પોસ્ટ | અગ્નિ વીર |
નોકરી નું સ્થળ | ભારત |
કુલ જગ્યાઓ | 3500 |
નોટિફિકેશન ની તારીખ | 01 માર્ચ 2023 |
ઓનલાઇન અરજી શરૂ તારીખ | 17 માર્ચ 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31 માર્ચ 2023 |
વેબસાઈટ | agnipathvayu.cdac.in |
શૈક્ષણિક લાયકાત
વાયુસેના અગ્નિવીર ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા ડિપ્લોમા અથવા બે વર્ષનો વોકેશનલ કોર્સ કરેલા હોવા જોઈએ. આ ત્રણમાંથી તમે એક પણ લાયકાત ધરાવતા હોવ તો ઓનલાઇન અરજી કરી શકો છો, વધુ માહિતી માટે જાહેરાત વાંચો. સત્તાવાર જાહેરાત ની પીડીએફ નીચે લિંકમાં આપવામાં આવેલી છે
પગાર ધોરણ
આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને ભારત સરકાર દ્વારા દર મહિને 30,000 હજાર રૂપિયા પગાર ધોરણ તથા અન્ય મળવાપાત્ર ભથ્થાઓ ચૂકવવામાં આવશે
પસંદગી પ્રક્રિયા
વાયુસેના અગ્નિવરની આ ભરતીમાં પસંદગી પામવા માટે ઉમેદવારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવું જરૂરી છે જેમાં
- લેખિત પરીક્ષા
- સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટરીંગ (CASB)
- શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)અને ભૌતિક માપન પરીક્ષણ (PMT)
- અનુકૂલન ક્ષમતા ટેસ્ટ વન અને ટુ
- ડોક્યુમેન્ટ વેરીફીકેશન
- અને મેડિકલ તપાસ
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- દરેક ઉમેદવારોએ નીચે આપવામાં આવેલી લિંક દ્વારા ઓફિસિયલ નોટિફિકેશનને ડાઉનલોડ કરી વાંચ્યા બાદ પોતે લાયકાત ધરાવતા હોય તો ઓનલાઇન અરજી કરવાની રહેશે
- ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ વાયુસેનાની સત્તાવાર વેબસાઈટ પર જવું
- વેબસાઈટ: agnipathvayu.cdac.in
- હવે તમારે “IAF અગ્નિવીર વાયુ ભરતી 2023 online Apply” લિંક પર ક્લિક કરવું
- ત્યારબાદ તમારી વિગતો ભરો- ઇમેલ આઇડી – પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરો
- નવા અરજદાર માટે તેમણે નવા “new user” લિંક પર ક્લિક કરવાનું રહેશે
- સિસ્ટમ પાસવર્ડ જનરેટ કરશે જે તમારા એક્ટિવેટેડ ઇમેલ આઇડી પર મોકલવામાં આવશે
- હવે તમારી તમામ ડીટેલ ભરો અને દસ્તાવેજ અપલોડ કરો
- ફોર્મ ભરાઈ ગયા બાદ એક વખત ચકાસી લો તમામ વિગતો ખરી છે
- વિગતો જોયા બાદ સબમીટ પર ક્લિક કરો અને ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ મેળવો
અગત્યની તારીખો
આ ભરતીની નોટિફિકેશન ભારતીય વાયુસેના દ્વારા 01 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 17 માર્ચ 2023 છે જ્યારે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2023 છે
અરજી કરવા માટે જરૂરી લિંક
ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મારુ ગુજરાત ભરતી હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
💥અમારી નિયમિત અપડેટ મોબાઇલમાં મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
અગ્નિવીર વાયુસેનાની ભરતી 2023 ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે? agnipathvayu.cdac.in
ભારતીય વાયુસેના અગ્નિવીર ભરતીની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે? 31 માર્ચ 2023