WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat High Court Assistant Bharti 2023: ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી, ૧૭૭૮ જગ્યાઓ

Gujarat High Court Assistant Bharti 2023: ગુજરાત હાઇકોર્ટમાં નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટની 1778 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અને ઓનલાઈન ઓફિસીયલ વેબ સાઈટ મારફતે અરજી કરવાની રહેશે.

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી

ગુજરાત હાઈકોર્ટ દ્વારા 1778 આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. પોસ્ટને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

Gujarat High Court Assistant Bharti 2023

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023

HC OJAS Recruitment 2023 | ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1778 આસિસ્ટન્ટની જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે જેના ફોર્મ આજથી ભરાવાના શરૂ થશે

ઓનલાઈન અરજી પ્રોસેસ

જે મિત્રો Gujarat High Court Assistant Bharti 2023 ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે વેબસાઈટ પર મૂકેલ છે.

ડિટેઇલ ભરતી નોટિફિકેશનઅહીં ક્લિક કરો
હાઇકોર્ટ ભરતી ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
💥દરેક અપડેટ મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Gujarat High Court Assistant Bharti 2023 અરજી છેલ્લી તારીખ કઈ છે ?
19 / 05 / 2023

Leave a Comment