WhatsApp ગ્રૂપમાં જોડાવો!

HPCL Requirements 2023: હિન્દુસ્તાન પેટ્રોલિયમ ભરતી 2023 જાણો સંપૂર્ણ માહિતી

HPCL Requirements 2023: હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં દ્વારા સ્નાતક એપ્રેન્ટેસ તાલીમાર્થી એન્જિનિયરિંગ તથા ટેકનિશિયના ડિપ્લોમા એપ્રેન્ટેસ તાલીમાર્થીની પોસ્ટ માટે કુલ 65 જગ્યાઓની નવી ભરતી જાહેરાત કરવામાં આવી છે, આ ભરતી માં રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ ભરતી 2023 લગત તમામ જરૂરી માહિતી જેમાં, ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાની અગત્યની તારીખો, તેમજ અરજી કેવી રીતે કરવી વગેરે લગત તમામ જરૂરી જાણકારી આ આર્ટીકલ દ્વારા તમે જાણી શકશો.

HPCL Requirements 2023:

સંસ્થાનું નામ હિન્દુસ્તાન પેટ્રોલિયમ
પોસ્ટવિવિધ
જગ્યાઓ65
અરજી મોડઓનલાઇન
નોકરી નું સ્થળસમગ્ર ભારત
નોટિફિકેશનની તારીખ16 માર્ચ 2023
ઓનલાઇન અરજી કરવાની તારીખ16 માર્ચ 2023 થી 20 માર્ચ 2023
વેબસાઈટhttp://portal.mhrdnats.gov.in/

શૈક્ષણિક લાયકાત

હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા જાહેર કરાયેલા આ ભરતીમાં સ્નાતક એપ્રેન્ટીસ તાલીમાર્થી એન્જિનિયરિંગની પોસ્ટ પર અરજી કરવા માટે કોઈપણ સ્ટ્રીમમાંથી એન્જિનિયરિંગ પૂર્ણ કરેલું હોવું જોઈએ તથા ટેકનિશિયન ડિપ્લોમા એપ્રેન્ટિસ તાલીમાર્થીની પોસ્ટ પર અરજી કરવા માટે કોઈપણ સ્ટ્રીમથી એન્જિનિયરિંગ ડિપ્લોમા પૂર્ણ કરેલું હોવું જરૂરી છે. આ ભરતીમાં અરજી કરવા માટે અનુભવની જરૂર નથી. ઓનલાઇન અરજી કરવાની ડાયરેક્ટ નીચે આપવામાં આવેલી છે

પગાર ધોરણ

આ ભરતી માટે પસંદગ થયેલ ઉમેદવારોને એપ્રેન્ટીસ તાલીમાર્થી એન્જિનિયરિંગની પોસ્ટ પર માસિક 25,000 હજાર સ્ટાઈપંડ જ્યારે ટેકનિશિયન ડિપ્લોમા એપ્રેન્ટીસને તાલીમાર્થીની પોસ્ટ પર ઉમેદવારને માસિક રૂપિયા 15000 સ્ટાઈપંડ મળવાપાત્ર રહેશે

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી અરજી કર્યા બાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે

ખાલી જગ્યાની વિગત

સ્નાતક એપ્રેન્ટિસ તાલીમાર્થી એન્જિનિયરિંગ 40 જગ્યા
ટેકનિશિયન ડિપ્લોમા એપ્રેન્ટેસર તાલીમાર્થી25 જગ્યા

અરજી કેવી રીતે કરવી

  • સૌપ્રથમ નીચે આપેલા લિંકની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે તપાસો
  • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ http://portal.mhrdnats.gov.in/ પર જઈ Enroll ના બટન પર ક્લિક કરો
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડીટેલ ભરો એટલે તમને એક એંડરોલમેન્ટ નંબર મળી જશે
  • એપ્રુવલ માટે એક દિવસ રાહ જુઓ
  • હવે લોગીનના બટન પર ક્લિક કરો અને તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ભરેલી તમામ વિગતો તપાસો જો યોગ્ય હોય તો Apply બટન પર ક્લિક કરો
  • ઉપર મુજબના સ્ટેપથી તમારો ફોર્મ ઓનલાઈન સફળતાપૂર્વક ભરાઈ જશે તેને ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ આઉટ મેળવી લો

અરજી કરવા માટે જરૂરી લિંગ

ઓફિસિયલ જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસીયલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥અમારી તમામ અપડેટ નિયમિત મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
HPCL Requirements 2023
 હિન્દુસ્તાન પેટ્રોલિયમ ભરતી 2023 ની ઓનલાઇન અરજી કરવા માટે અંતિમ તારીખ કઈ છે?

20 માર્ચ, 2023
 હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં ભરતી 2023 ની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

http://portal.mhrdnats.gov.in/

Leave a Comment

error: Content is protected !!