WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Income Tax Requirements 2023: ઇન્કમટેક્સ વિભાગમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેરાત

Income Tax Requirements 2023: ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ધોરણ 10 પાસ થી ગ્રેજ્યુએટ પાસ સુધીની વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા વગર જ સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જો તમે ઇન્કમટેક્સ વિભાગમાં નોકરી કરી પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતા હોવ તો આ તક તમારા માટે ખૂબ જ સુવર્ણ છે. ઇન્કમટેક્સ વિભાગ ભરતી 2023 લગત સંપૂર્ણ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે. આ આર્ટીકલ માં તમને ઇન્કમટેક્સ ભરતી 2023 ની વિવિધ જગ્યાઓની વિગતવાર માહિતી, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, કુલ ખાલી જગ્યાઓ, અરજી કરવાની અગત્યની તારીખો તેમજ અરજી કેવી રીતે કરવી વગેરે માહિતી મળી રહેશે.

Income Tax Requirements 2023:

સંસ્થાનું નામ આવકવેરા વિભાગ
પોસ્ટ નું નામઅલગ અલગ
નોકરીનું સ્થળસમગ્ર ભારત
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
ફોર્મ ભરવાની અંતિમ તારીખ14 એપ્રિલ 2023
વેબસાઈટhttps://incometaxindia.gov.in/

પોસ્ટનું નામ

આવકવેરા વિભાગ ભરતી 2023 દ્વારા જાહેર કરેલા ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમટેક્સ, ટેક્સ આસિસ્ટન્ટ તથા મલ્ટી ટાસ્કિંગ સ્ટાફની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

કુલ ખાલી જગ્યાઓ

પોસ્ટ નું નામ ખાલી જગ્યાઓ
ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમટેક્સ 04
ટેક્સ આસિસ્ટન્ટ18
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ19

મહત્વની તારીખો

આ ભરતીની નોટિફિકેશન ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા 14 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 14 માર્ચ 2023 છે જ્યારે આ ભરતીમાં અરજી (જાહેરાત બહાર પડ્યા ના 30 દિવસની અંદર કરવાની હોવાથી) છેલ્લી તારીખ 14 એપ્રિલ 2023 છે

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે નીચે મુજબ છે

પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત
ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમટેક્સકોઈપણ કોર્સથી સ્નાતક
ટેક્સ આસિસ્ટન્ટ કોઈપણ કોર્સિસ નાટક તથા ડેટા એન્ટ્રીમાં પ્રતિ કલાક 8000 કી ડિપ્રેશન્સની ઝડપ
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ 10 પાસ

પસંદગી પ્રક્રિયા

આવકવેરા વિભાગની આ ભરતીમાં ઉમેદવારને સૌપ્રથમ મેરીટ તથા તેમના પરફોર્મન્સના આધારે શોર્ટ લેસ્ટ તૈયાર કરવામાં આવશે ત્યારબાદ તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ તેમની ફાઇનલ પસંદગી કરવામાં આવશે

પગારધોરણ

આવકવેરા વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તેમણે નીચે આપેલા મુજબ પગાર ધોરણ મળવા પાત્ર રહેશે

પોસ્ટનું નામ પગાર ધોરણ
ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમટેક્સ9,300 -34,800
ટેક્સ આસિસ્ટન્ટ5,200 – 20,200
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ5,200 – 20,200

અરજી કેવી રીતે કરવી

  • સૌપ્રથમ નીચે આપેલી લીંક ની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે તપાસો
  • આ જાહેરાતમાં જ એક ફોર્મ આપવામાં આવેલ છે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેમાં તમારે સંપૂર્ણ માહિતી ભરી તથા સાથે તમામ જરૂરી પુરાવાઓ જોડે ઇન્કમટેક્સ વિભાગના નીચે આપેલ સરનામા ખાતે સમય મર્યાદામાં પોસ્ટ કરવાની રહેશે

અરજી મોકલવાનું સરનામું

એડિશનલ કમિશનર ઓફ ઇન્કમટેક્સ(એડમ.), 
2 જો માળ, 
આયકર ભવન, 
16/69, 
સિવિલ લાઇસન્સ, 
કાનપુર- 208 001

અરજી કરવા માટે જરૂરી લિંક

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥 અમારી તમામ માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
Income tax bharti 2023

Leave a Comment