ISRO IPRC Requirements 2023: ઇસરોમાં 10 પાસ થી લઇ ગ્રેજ્યુએટ સુધીની તેમજ આઇટીઆઇ અને ડિપ્લોમા કરેલા વિદ્યાર્થીઓ માટે અલગ અલગ વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત સત્તાવાર રીતે બહાર પાડવામાં આવેલ છે. ભરતી લગત તમામ માહિતી તમને આ આર્ટિકલમાં મળી રહેશે. રસ ધરાવતા ઉમેદવારો 24 એપ્રિલ 2023 પહેલા ઈસરોની ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ નીચે આપવામાં આવેલી છે. ઈસરો ભરતી 2023 લગત જરૂરી તમામ માહિતી જેમાં વિવિધ ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી, કુલ ખાલી જગ્યાઓ ની માહિતી, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજીની ફી તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? વગેરે તમામ માહિતી તમને આ આર્ટીકલમાં મળી રહેશે…. તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી.
Table of Contents
ISRO IPRC Requirements 2023:
સંસ્થાનું નામ
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન
પોસ્ટનું નામ
અલગ અલગ
નોકરીનું સ્થળ
ભારત
નોટિફિકેશનની તારીખ
23 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ
27 માર્ચ 2023
ફોર્મ ફરવાની છેલ્લી તારીખ
24 એપ્રિલ 2023
અરજી મોડ
ઓનલાઈન
વેબસાઈટ
https://www.iprc.gov.in/
શૈક્ષણિક લાયકાત અને ખાલી જગ્યાઓ ની માહિતી
પોસ્ટ નું નામ
શૈક્ષણિક લાયકાત
કુલ ખાલી જગ્યાઓ
ટેકનિકલ આસિસ્ટન્ટ
ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ સંબંધી તો ફિલ્ડમાં
24
ટેકનિશિયન
આઈ.ટી.આઈ પાસ
29
ડ્રાફ્ટસમેન
ડ્રાફ્સમેન સિવિલ ટ્રેડમાં આઈ.ટી.આઈ
01
હેવી વિહીકલ ડ્રાઇવર
10 પાસ + HMV ડ્રાઇવિંગ લાઇસન્સ તથા પાંચ વર્ષનો અનુભવ
05
લાઈટ વિહિકલ ડ્રાઇવર
10 પાસ + LVC ડ્રાઇવિંગ લાઇસન્સ તથા 3 વર્ષનો અનુભવ
02
ફાયરમેન
10 પાસ
01
પસંદગી પ્રક્રિયા
લેખિત પરીક્ષા
ટ્રેડ ટેસ્ટ જો પોસ્ટ માટે જરૂરી હોય તો
દસ્તાવેજ ની ચકાસણી
અને તબીબી તપાસ
પગાર ધોરણ
ઈસરોની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને નીચે મુજબ પગાર મળવા પાત્ર થશે
પોસ્ટનું નામ
પગાર ધોરણ
ટેકનિકલ આસિસ્ટન્ટ
44,900 – 1,42,400
ટેકનિશિયન
21,700 – 69,100
ડ્રાફ્ટસમેન
21,700 – 69,100
હેવી વિહીકલ ડ્રાઇવર
19,900 – 63,200
લાઈટ વિહિકલ ડ્રાઇવર
19,900 – 63,200
ફાયરમેન
19,900 – 63,200
અરજી કઈ રીતે કરવી?
સૌપ્રથમ નીચે આપેલી લીંકની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે તપાસો