WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Jio નો નવો રિચાર્જ પ્લાન:

Jio નો નવો રિચાર્જ પ્લાન: 5G સર્વિસ લોન્ચ કર્યા બાદ રિલાયન્સ જીઓ લોકોમાં ખૂબ જ આકર્ષણ જમાવી રહ્યું છે, હાલ મોટાભાગના લોકો પાસે એક સીમકાર્ડ તો jio નો જ હોય છે એનું મુખ્ય કારણ એ છે રિલાયન્સ જીઓ દ્વારા અવારનવાર સારા અને સસ્તા રિચાર્જ પ્લાન પોતાના ગ્રાહકો માટે બહાર પાડતા હોય છે. ઘણીવાર કંપની દ્વારા સસ્તા અને સારા રિચાર્જ પ્લાન જાહેર કરવામાં આવતા હોય છે પરંતુ અનેક લોકોને આ નવા રિચાર્જ પ્લાન વિશેની માહિતી હોતી નથી, તેઓ પોતાના રૂટિન અને જુના રિચાર્જ પ્લાન જ દર વખતે ઓટો રીન્યુ કરાવતા હોય છે, જેના લીધે કંપની દ્વારા જાહેર કરાયેલા નવા રિચાર્જ પ્લાનનો તેઓ ફાયદો ઉઠાવી શકતા નથી. આજે અમે રિલાયન્સ જીઓ સીમકાર્ડ યુઝ કરતા ગ્રાહકો માટે jio નો એવો જ એક સસ્તો અને નવો રિચાર્જ પ્લાન વિશેની સંપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ, તો ચાલો આ આર્ટિકલના માધ્યમથી જાણીએ આ રિચાર્જ પ્લાનમાં તમને કેટલા કેટલા બેનિફિટ મળવાના છે.

Jio નો નવો રિચાર્જ પ્લાન:

હાલ jio નું સૌથી સારું અને ટકાઉ નેટવર્ક દરેક જગ્યાએ ઉપલબ્ધ છે, જેના કારણે મોટાભાગના લોકો જીઓ સીમકાર્ડનો યુઝ કરતા થયા છે. અહીં જીઓ દ્વારા જાહેર કરાયેલ નવો રિચાર્જ પ્લાન છે તે માર્કેટમાં હાલ ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે, જીઓ દ્વારા 119 વાળો નવો રિચાર્જ પ્લાન જાહેર કરવામાં આવ્યો છે, આ રિચાર્જ પ્લાનની વિગતવાર માહિતી આ મુજબ છે.

Jio 119 રિચાર્જ પ્લાન ડીટેલ

જીઓ રિચાર્જ રૂપિયા 119 મળતા લાભ
જીઓ વોઈસ કોલઅનલિમિટેડ
લોકલ કોલઅનલિમિટેડ
એસટીડી કોલઅનલિમિટેડ
અન્ય ઓપરેટર પર કોલ અનલિમિટેડ
મળતો ડેટા
ડેટા 4G સ્પીડ21 GB
ડેઇલી 4G1.5 GB/DAY
એસ.એમ.એસ300
રોમિંગ
પ્લાન વેલીડીટી14 દિવસ

jio નો આ રિચાર્જ પ્લાન કેવી રીતે એક્ટિવ કરાવવો

jio ના આ નવા રિચાર્જ પ્લાન ને એક્ટિવ કરાવવા માટે જીઓ એપના માધ્યમથી અથવા તો નજીકના જીઓ સ્ટોર પરથી તમે આ રિચાર્જ પ્લાન કરાવી શકો છો

જીઓ એપ દ્વારા રિચાર્જ કરવાની રીત

  • સૌપ્રથમ myjio એપ ખોલો
  • તમારા જીઓ નંબર અને ઓટીપી વડે લોગીન કરો
  • તેમાં રિચાર્જ પર ક્લિક કરો
  • ઉપર મેનુ ટેબમાં value નામના ઓપ્શન ઉપર ક્લિક કરો
  • તેમાં જીયો દ્વારા આ જાહેર કરાયેલા તમામ પ્લાનની ડિટેલ દેખાશે
  • અહીં 119 વાળો પ્લાન્ પસંદ કરો
  • આ રિચાર્જ પ્લાન અને ડીટેલ વીગતો જોવા માટે વિગતો જુઓ પર ક્લિક કરો
  • અહીં ઓનલાઇન પેમેન્ટ કર્યા બાદ રિચાર્જ અને એક્ટિવ કરાવી શકો છો

અન્ય કયા એપ દ્વારા રીચાર્જ કરાવી શકો

jio નો આ રિચાર્જ પ્લાન તમે નીચેના અન્ય એ પદ દ્વારા પણ એક્ટિવ કરાવી શકશો

  • ફોન પે
  • paytm
  • google pay
  • my jio
  • amazon
  • Tata neu app

અગત્યની લીંક

Jio 119 રિચાર્જ પ્લાન ડીટેઇલઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
💥નિયમિત અમારી તમામ અપડેટ મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
Jio 119 રિચાર્જ પ્લાન
જીઓ દ્વારા જાહેર કરાયેલા નવા 119 રૂપિયાના રિચાર્જ પ્લાન ની વેલીડીટી કેટલા દિવસની છે?

14 દિવસ

Leave a Comment