JMC Requirements 2023: ધોરણ 10 પાસ તથા 12 પાસ માટે પરીક્ષા વગર જામનગર મહાનગરપાલિકા દ્વારા સીધી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. જેએમસી ભરતી 2023 ની સંપૂર્ણ માહિતી તમને આ આર્ટિકલમાં મળી રહેશે. જેમાં ખાલી જગ્યા ની વિગતવાર માહિતી, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અગત્યની તારીખ, અરજી કેવી રીતે કરવી? તેમ જ સત્તાવાર નોટિફિકેશન અને ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે આપવામાં આવેલી છે. તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી.
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023
સંસ્થાનું નામ | જામનગર મહાનગરપાલિકા |
વિવિધ | |
અરજી મોડ | રૂબરૂ |
નોકરીનું સ્થળ | જામનગર ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 20 માર્ચ 2023 |
ઇન્ટરવ્યૂ ની તારીખ | 2 એપ્રિલ 2023 |
વેબસાઈટ | https://www.mcjamnagar.com/ |
મહત્વની તારીખો
આ ભરતીની નોટિફિકેશન જામનગર મહાનગરપાલિકા દ્વારા 20 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને આ ભરતીમાં ઉમેદવારે ઓનલાઈન કે ઓફલાઈન અરજી કરવાની રહેતી નથી તથા ઉમેદવારે ઇન્ટરવ્યુની તારીખે રૂબરૂ હાજર રહેવાનો રહેશે.
શૈક્ષણિક લાયકાત
જામનગર મહાનગર પાલિકા ભરતી 2023 ની આ ભરતી માટે લાયકાત પોસ્ટ વાઇઝ અલગ અલગ જે તમે સત્તાવાર નોટિફિકેશન માં વિગતવાર વાંચી શકો છો સત્તાવાર નોટિફિકેશનનો વાંચવા અને ડાઉનલોડ કરવાની ડાયરેક્ટ લિંક નીચે આપવામાં આવેલી છે તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો.
પગાર ધોરણ
જેએમસી ભરતી 2023 ની આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારને દરરોજ એક કલાક કામગીરી એટલે કે 30 દિવસના 30 કલાક કામ કરવાનું થતું હોય જે લગત વિગતવાર પગાર ધોરણ તમે સત્તાવાર નોટિફિકેશનમાં વાંચી શકો છો
પસંદગી પ્રક્રિયા.
જેએમસીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે ઉમેદવાર ની પસંદગી છ માસના કોન્ટ્રાક્ટર કરવામાં આવશે
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
જો તમે આ ભરતી માટે અરજી કરવા માંગો છો તો નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે
- માર્કશીટ
- લિવિંગ સર્ટિફિકેટ
- જન્મ તારીખ નો દાખલો
- જાતિ અંગે નો દાખલો
- અનુભવ સર્ટીફીકેટ
- પાસપોર્ટ સાઇઝના બે ફોટા
ખાલી જગ્યા ની વિગતવાર માહિતી
પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ |
સ્વિમિંગ કોચ (પુરુષ) | 03 |
ટેબલ ટેનિસકોચ | 02 |
બેડમિન્ટન કોચ | 02 |
જીમ ટ્રેન પુરુષ | 01 |
જીમ ટ્રેનર (મહિલા) | 01 |
લાઈફ ગાડ મહિલા | 01 |
ઇન્ટરવ્યૂ નું સ્થળ
આ ભરતીમાં ઉમેદવારે રૂબરૂ હાજર રહેવું પડશે ઇન્ટરવ્યૂની તારીખ 2 એપ્રિલ 2023 છે તથા ઇન્ટરવ્યૂ નું સ્થળ
મ્યુનિસિપલ કમિશનર, જામનગર મહાનગરપાલિકા જ્યુબીલી ગાર્ડન- જામનગર
અગત્યની લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
મારુ ગુજરાત ભરતી હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
💥અમારી તમામ માહિતી નિયમિત મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |