NAMO ટેબલેટ યોજના 2023: ગુજરાત ટેબલેટ યોજના 2023 : જાણો સંપૂર્ણ માહિતી: નમો ટેબલેટ યોજના એ ડિજિટલ ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મૂકવામાં આવેલી છે આ યોજના અંતર્ગત કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મફત ટેબલેટ આપવામાં આવે છે ગુજરાત નમો ટેબલેટ યોજના હેઠળ ₹1,000 ની સબસીડી વાળી કિંમતે આપવામાં આવશે આ યોજના હેઠળ સરકાર શ્રી દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારી ગુણવત્તા વાળું ટેબલેટ આપવામાં આવશે
NAMO ટેબલેટ યોજના 2023
પોસ્ટનું નામ | ગુજરાત ટેબલેટ યોજના 2023 |
યોજના નું નામ | ગુજરાત નમો ઈ ટેબલેટ યોજના |
આ યોજનાનો લાભ કોને મળી શકે | કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને |
યોજનાનો મુખ્ય હેતુ | શિક્ષણને વધુ ટેકનોલોજી સભર બનાવવું |
શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય | |
યોજના હેઠળ મળતો લાભ | માત્ર 1000 રૂપિયામાં ટેબલેટ |
વેબસાઈટ | digitalgujarat.gov.in |
ગુજરાત ટેબલેટ યોજના 2023
ગુજરાત નમો ઈ ટેબલેટ યોજના અંતર્ગત કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા અથવા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓને અભ્યાસમાં સારી ગુણવત્તા લાવી શકે અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી શૈક્ષણિક સ્તરને ઊંચું લાવી શકે એ માટે મુખ્યત્વે ગુજરાતમાં આ યોજનાને અમલમાં મૂકવામાં આવેલ છે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત નમો ઈ ટેબલેટ યોજના હેઠળ વિદ્યાર્થી ઓને માત્ર 1000 રૂપિયામાં સારી ગુણવત્તા વાળું ટેબલેટ આપવા ની યોજના છે
યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય
કોલેજમાં અભ્યાસ કરતા અથવા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 8,000 ની કિંમતની આસપાસનું સારી ગુણવત્તા વાળું ટેબલેટ માત્ર 1000 રૂપિયાની સાવ નજીવી કિંમત માં આપવાની આ યોજના છે
ગુજરાત ટેબલેટ યોજના પાત્રતા
- વિદ્યાર્થી ગુજરાતનો વતની હોવો જોઈએ
- વિદ્યાર્થી કોલેજના sem 1 માં અભ્યાસ કરતો હોવો જોઈએ
- વિદ્યાર્થીના પરિવારની કુલ વાર્ષિક આવક રૂપિયા એક લાખથી વધુ ન હોવી જોઈએ
- અરજદાર વિદ્યાર્થી ગરીબી રેખા હેઠળ આવતા હોવા જોઈએ
- અરજદાર વિદ્યાર્થી અંડર ગ્રેજ્યુએટ ના કોઈપણ કોર્સના પ્રથમ વર્ષમાં ગુજરાતની કોઈપણ કોલેજમાં એડમિશન લીધેલું હોવું જોઈએ
ગુજરાત નમો ઈ ટેબલેટ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદાર નો ચૂંટણી કાર્ડ
- ધોરણ 12 પાસ નું પ્રમાણપત્ર
- ગ્રેજ્યુએશન કોર્સ અથવા પોલિટેકનિકલ કોર્સ માટે કોલેજના પ્રથમ વર્ષ સેમ વનમાં એડમિશન મેળવ્યા નું પ્રમાણપત્ર
- અરજદાર નું રેશનકાર્ડ
- અરજદારનું જાતિ અંગેનું પ્રમાણપત્ર
અરજી કરવાની પ્રક્રિયા
વિદ્યાર્થી જે કોલેજમાં અભ્યાસ કરતા હોય તે જ કોલેજમાં વિદ્યાર્થીએ ગુજરાત ટેબલેટ યોજના માટે ફોર્મ ભરવાનું થશે જેમાં અરજદાર વિદ્યાર્થીઓએ ₹1,000 જમા કરાવવાના રહેશે જે ટેબલેટ માટેનો ચાર્જ છે ત્યારબાદ કોલેજ દ્વારા અરજદાર વિદ્યાર્થીને ટેબલેટ આપવામાં આવશે
અગત્યની લીંક
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥 ડેઇલી નવી અપડેટ મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
વારંવાર પૂછાતા પ્રશ્નો FAQs
ગુજરાત નમો ઈ ટેબલેટ યોજના માટે હેલ્પલાઇન નંબર શું છે? 079 2656 6000 (સવારે 11 :00 થી 5:00 )
ગુજરાત નમો ઈ ટેબલેટ યોજના હેઠળ કોને લાભ આપવામાં આવશે? કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને
નમો ઈ -ટેબ્લેટ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે? digital gujarat portal