WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ONGC અમદાવાદ ભરતી 2023

ONGC ભરતી 2023 : ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસીએટ કન્સલ્ટન્ટ પોસ્ટ માટેની ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે, જે પણ લોકો આ ભરતી માટે ઈચ્છુક હોય તે એકવાર ongcindia.com વેબસાઈટ પરથી જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચે

ONGC ભરતી 2023

  • સંસ્થાનું નામ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ ONGC
  • પોસ્ટનું નામ જુનિયર કન્સલ્ટન્ટ અને એસોસિયેટ કન્સલ્ટન્ટ
  • કુલ ખાલી જગ્યાઓ 56
  • અરજી કરવાની છેલ્લી તારીખ 9 માર્ચ 2023
  • વેબસાઈટ ongcindia.com

ONGC અમદાવાદ ભરતી 2023

ONGC અમદાવાદ ભરતી 2023: ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ અમદાવાદ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે, તો આ ભરતીમાં છે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે

પોસ્ટ જગ્યાઓ

  • જુનિયર કન્સટન્ટ 18
  • એસોસિયેટ કન્સલ્ટન્ટ 38

ONGC ભરતી 2013 ઉમર મર્યાદા

  • 22 ફેબ્રુઆરી 2023 ના રોજ 65 વર્ષથી ઓછી ઉંમર

પગાર ધોરણ

  • 27,000 થી 43,350 પ્રતિ મહિના સુધી

પસંદગી પ્રક્રિયા

  • ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો

ONGC ભરતી 2023 કેવી રીતે અરજી કરવી

  • જરૂરી દસ્તાવેજો સાથે જોડાયેલ ફોર્મેટમાં અરજીની સ્કેન કરેલી નકલ
  • વેલ સર્વિસ વિભાગને નીચેના ઈમેલ સરનામા પર મોકલવા
  • AMDWSPC@ONGC.CO.IN
  • પત્ર ઉમેદવાર પણ કોન્ટ્રાક્ટર સેલ પર રૂબરૂમાં અરજી સબમીટ કરી શકે છે

રૂમ નંબર 131 B, પહેલો માળ , અવની ભવન , ONGC અમદાવાદ એસેટ , ગુજરાત


ONGC અમદાવાદ ભરતી 2023 નોટિફિકેશન અહીં ક્લિક કરો

હાલ ચાલતી અન્ય ભરતી ની માહિતી માટે અહીં ક્લિક કરો

ONGC અમદાવાદ ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

9 માર્ચ 2023

Leave a Comment