PM AWAS YOJNA URBAN LIST 2023: પીએમ આવાસ યોજના શહેરી યાદી જાહેર, તમારું નામ ચેક કરો આ રીતે.

PM AWAS YOJNA URBAN LIST 2023: સરકાર દ્વારા દરેક લોકોને ઘરનું ઘર મળી શકે તે માટે પીએમ આવાસ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, તાજેતરમાં જ પીએમ આવાસ યોજનાની શહેરી અને ગ્રામીણ યાદી જાહેર કરવામાં આવી છે, જે લોકોએ પીએમ આવાસ યોજના અંતર્ગત અરજીઓ કરેલી હતી તે તમામ લોકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. પીએમ આવાસ યોજના અંતર્ગત યાદીમાં પોતાનું નામ આવ્યું છે કે નહીં? તે કેવી રીતે જોઈ શકાશે? તે લગત ખૂબ જ ઉપયોગી માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવી છે.

PM AWAS YOJNA URBAN LIST 2023

વિભાગનું નામ મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ
આર્ટિકલ નું નામપીએમ આવાસ યોજના અર્બન લિસ્ટ 2023
યોજનાનો ઉદ્દેશ્યગરીબ પરિવારોને પોતાના ઘરનું પાકુ મકાન આપવું
યોજના શરૂ કરનારકેન્દ્ર સરકાર
યોજનાની શરૂઆતજૂન 2015 થી
વેબસાઈટhttps://pmayg.nic.in/

પીએમ આવાસ યોજના શહેરી યાદી જાહેર: કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે, જે વિવિધ રૂપે દરેક લોકોને મદદરૂપ થતી હોય છે. મોટાભાગના દરેક લોકો આવી અનેકવિધ યોજનાઓનો લાભ લેતા થયા છે. જેમાં પીએમ કિસાન યોજના, પ્રધાનમંત્રી જન ધન યોજના, નમો ટેબલેટ યોજના , આયુષ્યમાન ભારત યોજના , સુકન્યા સમૃદ્ધિ યોજના , પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના વગેરે…. પ્રધાનમંત્રી આવાસ યોજના કેન્દ્ર સરકાર દ્વારા 2015 ના જૂન મહિનાથી શરૂ કરવામાં આવી છે, આ યોજના હેઠળ કાચા મકાન ધરાવતા ગરીબ પરિવારોને પોતાના ઘરનું પાકું મકાન આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. આ યોજના ભારતના વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવી હતી અને લોકોને પોતાનું પાકું મકાન મેળવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે.

આને પણ વાંચો: RTE Admission 2023: ક્યારે થશે ફોર્મ ભરાવાના શરૂ જાણો સંપૂર્ણ માહિતી

પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 સુધીમાં તમારું નામ ચેક કરો આ રીતે

અરજી કરેલ ઉમેદવારોએ પોતાનું નામ પીએમ આવાસ યોજના 2023 ની નવી સૂચિમાં આવ્યું છે કે નહીં તે ચેક કરવા માટે નીચે મુજબના અમુક પગલાં અનુસરવાના રહેશે જે આ મુજબ છે

  • સૌપ્રથમ પીએમ આવાસ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ https://pmayg.nic.in/ પર જાઓ
  • ઓફિસિયલ વેબસાઈટના મુખ્ય મેનુ બટન પર ક્લિક કરો
  • અહીં search beneficiary પર ક્લિક કરો
  • ઉમેદવારે અહીં પોતાનો આધાર નંબર દાખલ કરવો પડશે
  • આધાર નંબર દાખલ કર્યા બાદ show ઉપર ક્લિક કરો
  • હવે તમારી સામે પીએમ આવાસ શહેરી યોજના 2023 ની સંપૂર્ણ યાદી ખુલશે
  • આ યાદીમાં તમારે તમારું નામ સર્ચ કરવાનો રહેશે
  • ઉમેદવારને આ લિસ્ટમાં લાભાર્થી નું નામ તેના પિતાનું નામ પ્રોજેક્ટનું નામ પૈસા મળવાની તારીખ વગેરે લગત તમામ માહિતી મળી રહેશે

અગત્યની લીંક

PM AWAS YOJNA URBAN LIST 2023CLICK HERE
HOME PAGE CLICK HERE
💥 નિયમિત અપડેટ મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
પીએમ આવાસ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

https://pmayg.nic.in/

Leave a Comment

error: Content is protected !!