WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Post GDS Result 2023 જાહેર: ગુજરાત ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સિલેક્ટ થયેલ ઉમેદવારો નું લિસ્ટ જાહેર.

Post GDS Result 2023: ગુજરાત પોસ્ટ GDS ભરતી નું પરિણામ ક્યારે આવશે: gujarat post GDS selection list 2023: gujarat post GDS cut of merit list 2023: થોડા સમય પહેલા પોસ્ટ વિભાગ દ્વારા ભારત ભર માટે કુલ 40,889 પદો માટે ભરતી આવેલી હતી જેમાં ગુજરાતમાં પણ 2017 જેટલી જગ્યાઓ હતી, ગુજરાત પોસ્ટ GDS માટે ફોર્મ ભરેલ અને અરજી કરેલા તમામ ઉમેદવારો હવે પોસ્ટ GDS રીઝલ્ટ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, આ આર્ટિકલ દ્વારા આપણે જાણીશું કે ગુજરાત GDS રીઝલ્ટ અને સિલેક્શન લિસ્ટ ક્યારે આવી શકે તેમ છે.

Post GDS Result 2023

સંસ્થા ઇન્ડિયા પોસ્ટ વિભાગ
પોસ્ટ સર્કલગુજરાત પોસ્ટલ સર્કલ
જગ્યા નું નામગ્રામીણ ડાક સેવક
ગુજરાતમાં કુલ ભરતી2017
Post GDS Result dateટૂંક સમયમાં અપડેટ થશે
વેબસાઈટ indiapostgdsonline.gov.in

ક્યારે આવી શકે છે ભરતીનું પરિણામ

પોસ્ટ વિભાગની ગ્રામીણ ડાક સેવક GDS ભરતી નું પરિણામ માર્ચ મહિનામાં આવવાની શક્યતાઓ જોવાય રહી છે, ગુજરાત GDS રીઝલ્ટ PDF ફોર્મેટમાં બહાર પાડવામાં આવશે, આ પીડીએફમાં પસંદગી પામેલા ઉમેદવારોની વિગતો દર્શાવવામાં આવે છે, પરીક્ષા આપેલા ઉમેદવારોએ પોસ્ટ ભરતી રીઝલ્ટ માટે ઇન્ડિયા પોસ્ટ ની સત્તાવાર વેબસાઈટ ચેક કરતા રહેવું જોઈએ

ગુજરાત પોસ્ટ GDS પરિણામ ડાઉનલોડ કેવી રીતે કરવું

ગુજરાત પોસ્ટ GDS રીઝલ્ટ ડાઉનલોડ કરવા માટે અરજી કરેલ ઉમેદવારોએ નીચે મુજબના અમુક સ્ટેપ અનુસરવાના રહેશે જેના દ્વારા તેઓ પોતાનું રીઝલ્ટ પીડીએફ રૂપે ડાઉનલોડ કરી શકે છે

  • સ્ટેપ 1: સૌપ્રથમ ઇન્ડિયા પોસ્ટ ની સત્તાવાર વેબસાઈટ indiapostgdsonline.gov.in પર જાઓ
  • સ્ટેપ 2 : હવે રાજ્ય પસંદ કરો જેમાં ગુજરાત રાજ્ય સિલેક્ટ કરો
  • સ્ટેપ 3 : એક નવું પેજ ઓપન થશે જેમાં “શોર્ટ લિસ્ટેડ ઉમેદવારો” ટેબ ની મુલાકાત લો પછી તમે જે પ્રદેશ માટે અરજી કરી છે તેના પર ક્લિક કરો
  • સ્ટેપ 4 : ઇન્ડિયા પોસ્ટ GDS પરિણામ પીડીએફ 2023 ડાઉનલોડ કરો
  • સ્ટેપ 5 : શોર્ટ લિસ્ટ થયેલા ઉમેદવારોના લિસ્ટમાં તમારું નામ તપાસો

પસંદગી પ્રક્રિયા કઈ રીતે થશે

ગુજરાત પોસ્ટ GDS ભરતી માટે સૌપ્રથમ અરજી કરેલા ઉમેદવારો પૈકી મેરીટમાં સ્થાન પામેલા ઉમેદવારોનું લિસ્ટ તૈયાર થશે ત્યારબાદ પસંદગી પામેલ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરવામાં આવશે અને અંતે ફાઇનાન્સ સિલેક્શન પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવશે

ગુજરાત પોસ્ટ GDS રીઝલ્ટ 2023 લિંક

ડાક સેવક ભરતી ગુજરાતની બીજી પસંદગી યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરોઅહીં ક્લિક કરો
GUJARAT GDS POST RESULT PDFઅહીં ક્લિક કરો
Post GDS ઓફિસિયલ વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
💥ડેઇલી તમામ અપડેટ મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવાઅહીં ક્લિક કરો
 ગુજરાત પોસ્ટ જીડીએસ ભરતી માટે ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

indiapostgdsonline.gov.in
 ગુજરાત પોસ્ટ જીડીએસ ભરતી 2023 માં ગુજરાતની જગ્યા કેટલી છે.

2017 જગ્યાઓ

Leave a Comment