WhatsApp ગ્રૂપમાં જોડાવો!

SBI Recruitment 2023: SBI દ્વારા 868 પોસ્ટ માટે નવી ભરતી જાહેર

SBI Recruitment 2023: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 868 નવી ભરતી કરવાનું જાહેરનામું બહાર પાડ્યું છે sbi દ્વારા અવારનવાર ભરતીઓ બહાર પાડવામાં આવતી હોય છે હાલ 868 ઓફિસર્સ ની નવી ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે રુચિ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે એસબીઆઇ ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કરવા ની પ્રક્રિયા અને સીધી લીંક નીચે ઉપલબ્ધ કરવામાં આવી છે એસબીઆઇ ભરતી 2023 માટેની પાત્રતા ઉમર મર્યાદા અરજીની ફી અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી નીચે આપવામાં આવેલી છે ઉમેદવારો ને અરજી કરતા પહેલા એકવાર સત્તાવાર સૂચના તપાસવાની ભલામણ કરવામાં આવે છે

આને પણ વાંચો: 20 હજાર ની કોચિંગ સહાય યોજનાની માહિતી મેળવો અહીં ક્લિક કરો

SBI Recruitment 2023:

સંસ્થાનું નામ સ્ટેટ bank of india
આર્ટીકલ નું નામબિઝનેસ કોરેસ્પોન્ડેન્ટ ફેસેલિકેટર
કુલ ખાલી જગ્યાઓ868
નોકરીનું સ્થળ ઓલ ઇન્ડિયા
ઓનલાઇન અરજી કરવાની શરૂઆત ની તારીખ10 માર્ચ 2023
ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ31 માર્ચ 2023
અરજી નો પ્રકાર ઓનલાઇન
વેબસાઈટhttps://sbi.co.in/

SBI દ્વારા 868 પોસ્ટ માટે નવી ભરતી જાહેર

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 868 પોસ્ટ માટે ભરતી નોટિફિકેશન 10 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું છે સત્તાવાર નોટિફિકેશન વાંચ્યા બાદ લાયકાત ધરાવતા અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની આ ભરતીમાં રુચિ ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 10 માર્ચ 2023 થી 31 માર્ચ 2023 સુધી અરજીઓ મંગાવવામાં આવી રહી છે

ખાલી જગ્યા ની વિગતો

sbi ભરતી 2023 માટે પોસ્ટની સંખ્યા નીચે મુજબ છે

અનુ.શહેરનું નામપોસ્ટ ની સંખ્યા
1અમદાવાદ28
2અમરાવતી39
3બેંગલુરુ32
4ભોપાલ81
5ભુવનેશ્વર52
6ચંદીગઢ45
7ચેન્નઈ40
8નવી દિલ્હી58
9હૈદરાબાદ42
10જયપુર39
11કોલકત્તા80
12લખનઉ78
13મહારાષ્ટ્ર62
14મુંબઈ મેટ્રો09
15ઉત્તરપૂર્વ60
16પટના112
17 તિરુવનંતપુરમ11
18કુલ પોસ્ટ868

ઉંમર મર્યાદા

  • સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી 2023 માટે લઘુતમ ઉંમર મર્યાદા 58 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા 63 વર્ષ રાખવામાં આવી છે
  • આ ભરતીમાં 10 માર્ચ 2023 ને આધાર તરીકે ધ્યાનમાં રાખીને ઉંમરની ગણતરી કરવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી માટે ઉમેદવારોએ સત્તાવાર જાહેરાતને વાંચવી

કેટેગરી વાઇઝ જગ્યાઓની માહિતી

SC136
ST57
OBC216
EWS80
GENERAL379
TOTAL868

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

સત્તાવાર નોટિફિકેશન વાંચ્યા બાદ જે ઉમેદવારો આ ભરતી માટે લાયકાત ધરાવતા હોય તેઓએ અરજી કરવાની અંતિમ તારીખ ની સમય મર્યાદા માં પોતાની અરજીને ઓનલાઇન કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવા માટે તમારે અમુક સ્ટેપ અનુસરવાના રહેશે જે નીચે મુજબ છે

  • સૌપ્રથમ sbi ની સત્તાવાર વેબસાઈટ https://sbi.co.in/web/careers/current-openings પર જાઓ
  • ત્યારબાદ હોમપેજ પર રિક્રુમેન્ટ સેક્શન સિલેક્ટ કરો
  • અહીં એસબીઆઇ ભરતી 2023 પર ક્લિક કરો
  • અહીં આપવામાં આવેલા સત્તાવાર સૂચનાઓને ધ્યાનપૂર્વક વાંચો
  • હવે અપ્લાય ઓનલાઇન પર ક્લિક કરો
  • તમારી સામે એક અરજી ફોર્મ માં ઓપન થશે તેમાં પૂછવામાં આવેલ તમામ માહિતી કાળજે પૂર્વક ભરો
  • જરૂરી દસ્તાવેજ ફોટો અને સહી અપલોડ કરો
  • અરજી પત્રક સંપૂર્ણ ભરાઈ ગયા બાદ તેને સમેટ કરવાનું રહેશે
  • હવે ભવિષ્યના ઉપયોગ માટે પ્રિન્ટ મેળવો
  • ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારૂ અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

નોટિફિકેશન અને અરજી કરવા માટેની અગત્યની લીંક.

ઓફિસિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમ પેજ માં જવા માટેઅહીં ક્લિક કરો
💥નિયમિત અપડેટ મેળવવા અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

 સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા 2023 ની ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની ઓફીશીયલ વેબસાઈટ કઈ છે?

https://sbi.co.in/
 એસબીઆઇ ભરતી 2023 ની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?

31 માર્ચ, 2023
 એસબીઆઇ 2023 ની આ ભરતી અરજી કોણ કરી શકે?

Sbi ના નિવૃત્ત થયેલા અધિકારી કર્મચારીઓ

Leave a Comment