WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Teacher bharti 2023: દિવ દમણ,દાદરા નગર હવેલીમાં શિક્ષકોની ભરતી જાહેરાત 2023

Teacher bharti 2023: દિવ દમણ દાદરા નગર હવેલીમાં શિક્ષકોની ભરતી જાહેરાત 2023: જો તમે બી એડ, પીટીસી કરેલા હોવ અને પ્રાથમિક શાળાઓમાં શિક્ષક ભરતી ની રાહ જોતા હોવ તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશ દેવ દમણ અને દાદરા નગર હવેલીમાં કોન્ટ્રાક્ટર બેઇઝ પર મોટી ભરતી ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. શિક્ષક ભરતી 2023 ની આ જાહેરાત લગત તમામ જાણકારી જેમાં કેટલી ભરતી કરવામાં આવનાર છે? શું લાયકાત છે? પગાર ધોરણ કેટલું છે? અરજી કેવી રીતે કરવી? વગેરે તમામ બાબતોની જાણકારી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે.

Teacher bharti 2023: દિવ દમણ દાદરા નગર હવેલીમાં શિક્ષકોની ભરતી જાહેરાત 2023:

પોસ્ટ ટાઈટલશિક્ષક ભરતી 2023
નોકરીનું સ્થળદિવ દમણ દાદરા નગર હવેલી
કુલ ખાલી195
અરજી કરવાની છેલ્લી તારીખ17 એપ્રિલ 2023
પગાર 23,000
વેબસાઈટઅહીં ક્લિક કરો

શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા લેવાતી TET પરીક્ષા પાસ કરેલી હોવી જરૂરી છે આ ઉપરાંત વિગતવાર શૈક્ષણિક લાયકાતો માટે સત્તાવાર જાહેરાતને વાંચો.

આને પણ વાંચો: SSC દ્વારા કુલ 5369 જગ્યાઓ માટે ભરતી જાહેરાત, માહિતી વાંચો. અહીં ક્લિક કરો

ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી

વિભાગ માધ્યમવિષયખાલી જગ્યા
પ્રાથમિક વિભાગઅંગ્રેજી બધા વિષયો67
પ્રાથમિક વિભાગગુજરાતીબધા વિષયો15
પ્રાથમિક વિભાગ હિન્દીબધા વિષયો08
કુલ પ્રાથમિક વિભાગ90
ઉચ્ચ પ્રાથમિક વિભાગઅંગ્રેજી અંગ્રેજી42
ઉચ્ચ પ્રાથમિક વિભાગઅંગ્રેજીગણિત અને વિજ્ઞાન26
ઉચ્ચ પ્રાથમિક વિભાગઅંગ્રેજીસામાજિક વિજ્ઞાન20
ઉચ્ચ પ્રાથમિક વિભાગહિન્દીઅંગ્રેજી06
ઉચ્ચ પ્રાથમિક વિભાગહિન્દી ગણિત અને વિજ્ઞાન02
ઉચ્ચ પ્રાથમિક વિભાગમરાઠીગણિત અને વિજ્ઞાન04
ઉચ્ચ પ્રાથમિક વિભાગમરાઠીસામાજિક વિજ્ઞાન05
કુલ105
પ્રાથમિક વિભાગ અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ ટોટલ જગ્યા195

પગાર ધોરણ

  • 23,000 પ્રતિ માસ

આને પણ વાંચો: SBI માં 868 ઓફિસર ની ભરતી જાહેરાત વાંચો. અહીં ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી

  • સત્તાવાર જાહેરાત વાંચ્યા બાદ લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવા માટે ઓફિસિયલ ભરતી જાહેરાતમાં આપેલ નમુના ફોર મામા અરજી કરી તેની સાથે જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની નકલ જોડી નીચે આપેલા સરનામા પર તારીખ 17 એપ્રિલ 2023 સુધીમાં મળી જાય તે રીતે પોસ્ટથી મોકલવાની રહેશે

અરજી મોકલવાનું સરનામું

Department of Education, Secretariat silvassa, DNH or Directorate of Education, opp.pergola Garden, Fort area, MOTI DAMAN.

સત્તાવાર જાહેરાત અને અરજી ફોર્મ અગત્યની લીંક

ઓફિસિયલ ભરતી જાહેરાત અને અરજી ફોર્મ માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ લિંકઅહીં ક્લિક કરો
મારુ ગુજરાત ભરતી હોમ પેજઅહીં ક્લિક કરો
💥 અમારી તમામ અપડેટ ડેઇલી મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો
શિક્ષક ભરતી 2023

Leave a Comment