WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ઘરઘંટી સહાય યોજના 2023: ફ્લોર મિલ સહાય યોજના, ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ

ઘરઘંટી સહાય યોજના 2023: માનવ કલ્યાણ યોજના હેઠળ સમાજના આર્થિક રીતે પછાત વર્ગોની જનતાઓને ધંધા અને સ્વરોજગાર ચાલુ કરવા માટે ઘરઘંટી આપવામાં આવે છે ચાલુ વર્ષ 2023 માટે ઘરઘંટી સહાય યોજના માનવ કલ્યાણ યોજના 2023 હેઠળ ઓનલાઇન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે આ આર્ટીકલ માં તમ ને આ યોજના હેઠળ ફોર્મ કેવી રીતે ભરી શકશો તે લગતા જરૂરી તમામ માહિતી મળી રહેશે

ઘરઘંટી સહાય યોજના 2023

યોજના ઘરઘંટી સહાય યોજના
હેઠળમાનવ કલ્યાણી યોજના
ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ1 એપ્રિલ 2023 થી
અરજી નો પ્રકારઓનલાઇન
વિભાગસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
સત્તાવાર વેબસાઈટ Click here

ઘરઘંટી સહાય યોજના મેળવવા માટે પાત્રતાના ધારાધોરણો

ઘરઘંટી યોજના નો લાભ મેળવવા માટે કુટીર અને ગ્રામ ઉદ્યોગ ગુજરાત રાજ્ય દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે જે નીચે મુજબ છે

  • આ યોજના હેઠળ અરજી કરનાર લાભાર્થીની ઉંમર 16 વર્ષથી ૬૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ
  • અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 થી વધુ હોવી જોઈએ નહીં
  • આ યોજના હેઠળ માત્ર દેશની આર્થિક રીતે નબળી જનતાઓ જ પાત્ર છે
  • આ યોજનામાં વિધવા અને વિકલાંગ જનતાઓ પણ સામેલ થઈ શકે છે અને તેનો લાભ મેળવી શકે છે

ઘરઘંટી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

  1. અરજદાર નું આધારકાર્ડ
  2. જન્મ પ્રમાણપત્ર
  3. રાશન કાર્ડ
  4. રહેઠાણ અંગેનો પુરાવો
  5. વાર્ષિક આવકનો દાખલો
  6. અભ્યાસનો પુરાવો
  7. વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
  8. જો અક્ષમ હોય તો અપંગતાનું પ્રમાણપત્ર .
  9. જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર

યોજના નો મુખ્ય હેતુ

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી જાતિ, વિચારતી અને વિમુક્તિ જાતિના ઇસમો ને તેમોનું જીવન ગરિમા પૂર્ણ રીતે જીવી શકે અને જાતે જ નાના વ્યવસાયોમાં સ્વરોજગારી મેળવી આર્થિક રીતે આત્મ નિર્ભર બની રહે તે માટે માનવ ગરિમા યોજના અમલમાં આવેલ છે

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

  • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://e-kutir.gujarat.gov.in/index.aspx?ServiceID=2 પર જાવ
  • વેબસાઈટ ઓપન થતાં પેજને સ્ક્રોલ ડાઉન કરી નીચેની તરફ For New Individual Registration પર ક્લિક કરો
  • અહીં ગુજરાતીમાં તમારી તમામ માહિતી ભરવાનનું કહે છે
  • અહીં તમારી તમામ વિગતો ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો તમારું ફોર્મ ઓનલાઈન ભરો

ઘરઘંટી સહાય યોજના અરજી કરવા માટે જરૂરી લિંક

યોજનાની માહિતી ઓફિશિયલ વેબસાઈટ પર વાંચવા માટેઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી ફોર્મ માટેઅહીં ક્લિક કરો
જિલ્લા ઉદ્યોગકેન્દ્ર ના સરનામાંઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો
💥અમારી તમામ માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

જરૂરી સુચના : માનવ કલ્યાણ યોજના હેઠળ મફત ઘરઘંટી મેળવવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે, તમારા મોબાઇલ દ્વારા અથવા કોમ્પ્યુટર દ્વારા તમને આવડે તો તમારી જાતે તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવા માટેની લીંક અહીં આપવામાં આવેલી છે. આ ઉપરાંત તમારા નજીકના કોઈ કમ્પ્યુટર દુકાન અથવા સાયબર કાફેમાં જઈ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવી ફરજીયાત છે. વધુ માહિતી માટે તમારા જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારીની કચેરી નો સંપર્ક કરી શકો છો

Leave a Comment