સારસ્વત બેંક ભરતી 2023: સારસ્વત બેંક ભરતીમાં જુનિયર ઓફિસર માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. રસ ધરાવતા ઉમેદવારો 8 એપ્રિલ 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે . ઓનલાઇન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે આપવામાં આવેલી છે સારસ્વત બેન્ક ભરતી 2023 સંપૂર્ણ માહિતી જેમાં પોસ્ટનું નામ, ખાલી જગ્યા ની વિગતવાર માહિતી, મહત્વની તારીખો, કુલ ખાલી જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ , પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી? વગેરે માહિતી તમને આ આર્ટિકલમાં મળી રહે છે. તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી.
સારસ્વત બેંક ભરતી 2023
સંસ્થા નું નામ | સારસ્વત બેંક |
પોસ્ટ | જુનિયર ઓફિસર |
કુલ ખાલી જગ્યાઓ | 150 |
નોકરીનું સ્થળ | સમગ્ર ભારત |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 8 એપ્રિલ 2013 |
સત્તાવાર સાઇટ | Click here |
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે અરજી કરવા માટે તમારે કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જરૂરી છે લાયકાત સંબંધી તો તમામ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી
પસંદગી પ્રક્રિયા
સરસ હોય તો બેંકની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે આપેલી પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે
- લેખિત પરીક્ષા
- પર્સનલ ઇન્ટરવ્યૂ
અરજી કેવી રીતે કરવાની રહેશે
- સૌપ્રથમ તમે નીચે આપેલી લીંક ની મદદથી જાહેરાતા ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે ચેક કરો
- હવે તમે સારા છો તો બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.saraswatbank.com/ પર છે રિક્વાયરમેન્ટ સેક્શનમાં જાઓ
- હવે apply now ના બટન પર ક્લિક કરો એટલે તમારી સામે એક ફોર્મ ખુલશે
- હવે ઓનલાઈન ફોર્મ માં તમારી દરેક ડીટેલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- હવે ઓનલાઇન થવાની પ્રિન્ટ કાઢી લો એટલે સફળતાપૂર્વક તમારો ફોર્મ ભરાઈ જશે
- ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે જરૂરી લિંક મૂકવામાં આવેલ છે
અરજી કરવા માટે જરૂરી લિંક.
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
📱હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
💥અમારી તમામ માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |