બેંક ઓફ બરોડામાં વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર: bank of baroda દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે, રસ ધરાવતા લાયક ઉમેદવારો 11 મે 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે, બીઓબી ભરતી 2023 વિશે સંપૂર્ણ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે જેમાં ઓનલાઇન અરજી કરવાની તારીખો, પગાર ધોરણ , શૈક્ષણિક લાયકાત , વય મર્યાદા, જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી કરવાની પ્રોસેસ વગેરે…. તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી.
BOB Requirements 2023
ભરતી સંસ્થા | બેન્ક ઓફ બરોડા |
પોસ્ટનું નામ | વિવિધ |
કુલ ખાલી જગ્યાઓ | 87 |
અરજી કરવાનો પ્રકાર | ઓનલાઇન |
જોબ લોકેશન | ભારત |
અરજી કરવાની અંતિમ તારીખ | 11.5.2023 |
ઓફિસિયલ વેબસાઈટ | bankofbaroda.in |
વય મર્યાદા
bank of baroda ની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે ઉંમર મર્યાદા અલગ અલગ છે, માટે ઉમર મર્યાદા ની ડિટેલ માહિતી મેળવવા ઓફિશિયલ નોટિફિકેશન ને વાંચો. ઓફિશિયલ નોટિફિકેશન ની pdf નીચે આપવામાં આવેલી છે.
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ હોય તેમજ પોસ્ટ મુજબ અલગ અલગ અનુભવો માંગવામાં આવેલ છે.
અરજી કેવી રીતે કરવી
- અરજી કરવા માગતા ઉમેદવારોએ સૌપ્રથમ બેન્ક ઓફ બરોડાની ઓફિસિયલ વેબસાઈટ https://www.bankofbaroda.in/career પર જવું
- અહીં કરિયર સેક્શનમાં જઈ રજીસ્ટ્રેશન કરવું
- હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની સામે આપેલ apply now બટન પર ક્લિક કરો
- અરજી ફોર્મ માં તમારી જરૂરી તમામ માહિતી ભરો અને ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરો
- ભરેલી માહિતી એક વાર વાંચી લો અને બધું વ્યવસ્થિત હોય તો સબમિટ બટન પર ક્લિક કરો
- ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારૂ ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે. હવે ઓનલાઈન ફોર્મ નહીં પ્રિન્ટ મેળવી લેવી.
- ઓનલાઇન અરજી કરવા માટે અગત્યની લિંક અહીં મૂકવામાં આવેલી છે
અગત્યની તારીખો
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | 21/04/2023 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 11/05/2023 |
અરજી કરવા માટે અગત્યની લીંક
ઓફિસિયલ નોટિફિકેશન PDF | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
💥 અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |