RNSBL Requirements 2023 : રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ ની અધિકૃત વેબસાઈટ પર વરિષ્ઠ એક્ઝિક્યુટિવ પદોની ભરતી માટે નવીનતમ સૂચના બહાર પાડી છે, પાત્ર ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરી શકે છે. ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ નીચે આપવામાં આવેલી છે. ઓનલાઇન અરજી 16-04-2023 થી શરૂ થાય છે.
આ ભારતી લગત જરૂરી તમામ માહિતી જેમકે ઉમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, સિલેક્શન પ્રોસેસ, અરજીની ફી, જરૂરી તારીખો અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? વગેરે… તમામ માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે.. આવી દરેક નિયમિત અપડેટ મેળવવા માટે નિયમિતપણે marugujaratbharti.in વેબસાઈટ ની વિઝીટ કરતા રહો
રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ ભરતી 2023
ભારતી સંસ્થા | રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિમિટેડ |
પોસ્ટનું નામ | સિનિયર એક્ઝિક્યુટિવ |
નોકરીનું સ્થળ | ગાંધીધામ |
અરજી મોડ | ઓનલાઇન |
અરજી કરવાની શરૂઆત ની તારીખ | 16-04-2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 23-04-2023 |
ઓફિસિયલ વેબસાઈટ | rnsbindia.com |
શૈક્ષણિક લાયકાત
- ફરજિયાત શિક્ષણ: સિનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે અરજી કરવા માટે તમારે ફર્સ્ટ ક્લાસ ગ્રેજ્યુએટ (આર્ટ્સ સિવાય) પાસ કરેલું હોવું જોઈએ અથવા CA/Inter CA અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ (બે વર્ષનો કોર્સ સિવાય)
- અનુભવ: પ્રથમ વર્ગના સ્નાતક માટે- રાષ્ટ્રીય કૃત બેન્ક સાથે ક્લાર્ક તરીકે પાંચ વર્ષનો અનુભવ અથવા અર્બન કો ઓપરેટિવ બેન્કમાં રૂપિયા 75 કરોડ કે તેથી વધુ ના લઘુતમ ટન ઓવર સાથે ક્લાર્ક તરીકે પાંચ વર્ષનો અનુભવ અથવા પાંચ વર્ષનો અનુભવ જેમાંથી રૂપિયા 100 કરોડ કે તેથી વધુનો લઘુત્તમ ટર્નઓવર ધરાવતી પ્રતિષ્ઠ નાણાકીય સંસ્થામાં સુપરવાઇઝરી કેડરમાં ચાર વર્ષ
- અનુભવ : પોસ્ટ ગ્રેજ્યુએટ માટે – 100 કરોડ કે તેથી વધુનું લઘુત્તમ ટન ઓવર ધરાવતી રાષ્ટ્રીયકૃત /કો ઓપરેટીવ બેંક સાથે બે વર્ષનો સુપરવાઇઝરી અનુભવ અથવા સુપરવાઇઝરી કેડરમાં કોઈપણ નાણાકીય સંસ્થામાં એક્ઝિક્યુટિવ તરીકે પાંચ વર્ષનો અનુભવ
- અનુભવ : CA/Inter CA – કોઈ અનુભવની જરૂર નથી
શૈક્ષણિક લાયકાત અને વધુ માહિતી માટે ઓફીશીયલ જાહેરાત વાંચો
વય મર્યાદા
પોસ્ટ નું નામ | ઉંમર |
વરિષ્ઠ કાર્યકારી | 35 વર્ષ (યોગ્ય કેશોમાં ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી શકે છે) |
સિલેક્શન પ્રોસેસ
રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ ભરતી 2023 ની આ ભરતીમાં પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થાય છે
- લેખિત પરીક્ષા
- પર્સનલ ઇન્ટરવ્યૂ
- ડોક્યુમેન્ટ ચકાસણી
અરજી કેવી રીતે કરવી?
આ ભરતી માટે લાયક ઉમેદવારોએ અરજી કરવા માટે નીચે મુજબના પગલાં અનુસરવાના રહેશે
- રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ નોટિફિકેશન 2023 માંથી લાયકાત તપાસો અને નીચે આપેલા લિંક પર ક્લિક કરી ઓનલાઈન અરજી કરો અથવા વેબસાઈટ rnsbindia.com ની મુલાકાત લો
- અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- ફી ચૂકવો જો હોય તો
- નીચે આપેલ ટેબલ પરથી સત્તાવાર જાહેરાત અને ઓનલાઇન અરજી કરવાની લીંક મળી રહેશે
અરજી કરવા માટે અગત્યની લીંક
સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસિયલ નોટિફિકેશન વાંચો | અહિ ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
અગત્યની તારીખો
અરજી કરવાની શરૂ થયા તારીખ | 16-04-2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 23-04-2023 |