WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ONGC Surat Requirements 2023:

ONGC Surat Requirements 2023: ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ હજીરા પ્લાન્ટ (સુરત) ઉત્પાદન, ઈલેક્ટ્રિકલ, મિકેનિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન ટ્રેડ માટે લાયકાત ધરાવતા અને અનુભવી નિવૃત્ત ONGC/PSU કર્મચારીઓ પાસેથી પ્રોડક્શન મેનેજમેન્ટ અને સંચાલનમાં એસોસિયેટ કન્સલ્ટન્ટ તરીકે જોડાવા માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે, નીચેની વિગતો મુજબ તારીખ થી બે વર્ષના સમયગાળા માટે કોન્ટ્રાક્ટ ના ધોરણે રાઉન્ડ ક્લોક શિફ્ટ /જનરલ શિફ્ટ કામગીરી માટે આ ભરતી કરવામાં આવી રહી છે.

ONGC સુરત ભરતી 2023

સંસ્થાનું નામ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટનું નામએસોસિયેટ કન્સલ્ટન્ટ
કુલ ખાલી જગ્યાઓ
નોકરીનું સ્થળ
અરજી કરવાની છેલ્લી તારીખ05 મેં 2023
અરજી નો પ્રકાર
ઓફિસિયલ વેબસાઈટongcindia.com

ONGC સુચના PDF

Ongc સુરત હજીરા પ્લાન્ટ ઉત્પાદન, સંચાલન અને જાળવણી માંથી ongc ના લાયકાત ધરાવતા અને અનુભવી નિવૃત્ત ongc/psu કર્મચારીઓ પાસેથી બે વર્ષના સમયગાળા માટે કરાર આધારે રાઉન્ડ ધ ક્લોક શિફ્ટ / સામાન્ય શિફ્ટ કામગીરી માટે એસોસિયેટ કન્સલ્ટન્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે, જેની વિગતો આ પોસ્ટમાં આપેલી છે.

ખાલી જગ્યાઓની માહિતી

પોસ્ટનું નામ

  • સહયોગી સલાહકાર (E4 થી E5) *E6 સ્તરના એક્ઝિક્યુટિવ પણ અરજી કરી શકે છે

પોસ્ટ ની સંખ્યા

  • 35 (ઉત્પાદન, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને ઇન્સ્ટ્રુમેન્ટ્સન

અરજી કેવી રીતે કરવી

સૌપ્રથમ ongc સુરત ભરતી 2023 ની ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શૈક્ષણિક લાયકાત તપાસો અને જો તમે શૈક્ષણિક લાયકાત અને અનુભવ આ પોસ્ટ માટે ધરાવો છો, તો સંબંધિત દસ્તાવેજી પુરાવા સાથે જોડાયેલ ફોર્મેટમાં અરજી નીચેના સરનામા/ ઇમેલ પર મોકલી શકો છો, ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન અને અરજી ફોર્મ નીચે આપવામાં આવેલી છે.

પાત્ર ઉમેદવારો અરજી કરવાની અંતિમ તારીખ પહેલા નીચેના સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ દ્વારા અરજી સબમિટ કરી શકે છે.

અરજી મોકલવાનું સરનામું

ઇન્ચાર્જ ની ઓફીસ, HR-ER, પહેલો માળ, એડમીન બિલ્ડીંગ, ONGC હજીરા પ્લાન્ટ PO ONGC નગર, ભાટપોર, સુરત-394550

આ ભરતી માટે કોઈ પણ માર્ગદર્શન માટે ઉમેદવારો હેલ્પલાઇન નંબર પર ફોન કરી માહિતી મેળવી શકે છે

હેલ્પલાઇન નંબર 0261-2875693

અરજી કરવાની અંતિમ તારીખ

  • ONGC હજીરા પ્લાન્ટ, સુરતની આ ભરતીમાં અરજી કરવાની અંતિમ તારીખ 05 મેં 2023 છે

અરજી કરવા માટે અગત્યની લીંક

ONGC ભરતી નોટિફિકેશન અહીં ક્લિક કરો
ONGC અરજી ફોર્મઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
💥અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment