WhatsApp ગ્રૂપમાં જોડાવો!

કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ની ભરતી જાહેર: ઓનલાઇન અરજી કરો

કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી જાહેર: સાબરકાંઠા જિલ્લામાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પ્રોગ્રામ હેઠળ મંજૂર થયેલ પેટા આરોગ્ય કેન્દ્રો ખાતેના કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ખાલી રહેલ જગ્યા ઉપર કરાર આધારિત 11 માસ માટે ભરવા લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી કરવાની થાય છે, તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદી તૈયાર કરવાની થાય છે. માન્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ તારીખ 16 / 05 /2023 સુધીમાં ઓનલાઇન અરજીઓ આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ www.arogyasathi.gujarat.gov.in પરથી કરવાની રહેશે.

કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની ભરતી જાહેરાત

ભરતી સંસ્થા સાબરકાંઠા જિલ્લા પંચાયત
પોસ્ટનું નામકોમ્યુનિટી હેલ્થ ઓફિસર
ખાલી જગ્યાઓ05
નોકરીનું સ્થળ સાબરકાંઠા
અરજીનો પ્રકારઓનલાઇન
અરજી કરવાની અંતિમ તારીખ16 મેં 2023
ઓફિસિયલ વેબસાઈટarogyasathi.gujarat.gov.in

અગત્યની તારીખો

સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા આ ભરતીની જાહેરાત 10 મે 2023 ના રોજ કરવામાં આવી હતી અને 10 મે 2023 થી ઓનલાઇન અરજીઓ મંગાવવાની શરૂ થઈ ગયેલ છે જ્યારે આ ભરતીની ઓનલાઇન અરજીની અંતિમ તારીખ 16 મે 2023 છે અંતિમ તારીખ સુધીમાં ઈચ્છુક ઉમેદવારોએ આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટની ડાયરેક્ટર લિંક નીચે મૂકવામાં આવેલી છે

કુલ ખાલી જગ્યાઓ

કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની સાબરકાંઠા જિલ્લા પંચાયતની આ ભરતીમાં કુલ 05 ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત

  • CCCH પાસ કરેલ ઉમેદવારોને સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે
  • CCCH નો કોર્સ બીએસસી નર્સિંગ તથા પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ ના કોર્સમાં જુલાઈ 2020 થી સામેલ કરેલો હોય જુલાઈ 2020 કે ત્યારબાદ પાસ થયા હોય તેવા બીએસસી નર્સિંગ પાસ થયેલ ઉમેદવારો

ઉમર મર્યાદા

  • 40 વર્ષ સુધી

ફિક્સ માસિક પગાર

  • રૂપિયા 25000 ફિક્સ + વધુમાં વધુ રૂપિયા 10000 સુધી પર્ફોમન્સ લિંક ઇનસેન્ટિવ આપવામાં આવશે

ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની અગત્યની સૂચનાઓ.

  • ઉમેદવારોએ ફક્ત ઓનલાઇન પર મળેલ અર્થી જ સ્વીકારવામાં આવશે આર.પી.એલ.ડી સ્પીડ પોસ્ટ કુરિયર સાદી ટપાલ કે રૂબરૂ મળેલ અરજીઓ માન્ય રહેશે નહીં
  • શું વાંચ્યો ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે અધૂરી વિગતો વાળી અરજીઓ અમાન્ય રહેશે
  • ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહીં
  • વહી મર્યાદા માટે જાહેર હાથમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારોના કિસ્સામાં વહી મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અડધી સ્વીકારવાની છેલ્લી તારીખ 16/05/2003ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે

ઓફિશિયલ જાહેરાત અને અરજી કરવાની લિંક

ઓફિશિયલ જાહેરાત માટે અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો
💥 અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment