ગુજરાત મેટ્રો ભરતી 2023: ગુજરાત મેટ્રો દ્વારા 434 જગ્યા ઉપર સરકારે નોકરી ની જાહેરાત કરવામાં આવી છે રસ ધરાવતા ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ પરથી 9 જૂન 2023 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ નીચે મૂકવામાં આવેલી છે ગુજરાત મેટ્રો ભરતી 2023 લગત સંપૂર્ણ માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે જેમાં ફૂલ ખાલી જગ્યાની વિગતો શૈક્ષણિક લાયકાત અરજી કરવાની અગત્યની તારીખો સિલેક્શન પ્રોસેસ પગાર ધોરણ તેમજ ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ વગેરે તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી
Gujarat Metro Bharti 2023
ભરતી સંસ્થા | ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન |
પોસ્ટનું નામ | વિવિધ |
નોકરી નું સ્થળ | ગુજરાત |
અરજી મોડ | ઓનલાઈન |
ખાલી જગ્યાઓ | 434 |
અરજી કરવાની અંતિમ તારીખ | 09/06/2023 |
ઓફિસિયલ વેબસાઈટ | gujaratmetrorail.com |
અગત્યની તારીખો
ગુજરાત મેટ્રો ભરતી 2023 દ્વારા ઓફિસિયલ નોટિફિકેશન 10 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું અને આ ભરતીના ફોર્મ 10 મે 2023 થી ભરવાની શરૂઆત થઈ ગયેલ છે જ્યારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 9 જૂન 2023 છે.
ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી
ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જગ્યા પર ભરતી કરવામાં આવી રહે છે જે તમામ પોસ્ટના નામ તથા પોસ્ટ અનુસાર ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી નીચે મુજબ છે
પોસ્ટનું નામ | કુલ ખાલી જગ્યાઓ |
સ્ટેશન કંટ્રોલર ટ્રેન ઓપરેટર | 160 |
કસ્ટમર રિલેશન આસિસ્ટન્ટ | 46 |
જુનિયર એન્જિનિયર ઈલેક્ટ્રિકલ | 21 |
જુનિયર એન્જિનિયર – ઇલેક્ટ્રોનિકસ | 28 |
જુનિયર એન્જિનિયર – મિકેનિકલ | 12 |
જુનિયર એન્જિનિયર સિવિલ | 06 |
મેઇન્ટેનર – ફીટર | 58 |
મેઇન્ટેનર – ઈલેક્ટ્રિકલ્સ | 60 |
મેઇન્ટેનર – ઇલેક્ટ્રોનિકસ | 33 |
કુલ | 434 |
જોબ લોકેશન
ગુજરાત મેટ્રો ની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી થયા બાદ તેમને ગુજરાતના અલગ અલગ શહેરો જેવા કે સુરત અમદાવાદ ગાંધીનગર તથા જ્યાં મેટ્રોના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યાં પોસ્ટિંગ આપવામાં આવશે
શૈક્ષણિક લાયકાત
શૈક્ષણિક લાયકાત ની વિગતવાર માહિતી માટે નીચે આપવામાં આવેલ ઓફિસિયલ નોટિફિકેશન પીડીએફ વાંચો
સિલેક્શન પ્રોસેસ
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની આ ભરતીમાં તમારે પસંદગી પામવા માટે નીચે મુજબ ની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે
- લેખિત પરીક્ષા
- ગુજરાતી ભાષાની પરીક્ષા
પગાર ધોરણ
ઉમેદવારોની પસંદગી થયા બાદ તેમને નીચે જણાવવામાં આવેલ મુજબનો પગાર ચૂકવવામાં આવશે
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
સ્ટેશન કંટ્રોલર ટ્રેન ઓપરેટર | 33,000/- થી 1,00,000 સુધી |
કસ્ટમર રિલેશન આસિસ્ટન્ટ | 25,000/- થી 80,000 સુધી |
જુનિયર એન્જિનિયર – ઈલેક્ટ્રિકલ | 33,000/- થી 1,00,000 સુધી |
જુનિયર એન્જિનિયર – ઇલેક્ટ્રોનિકસ | 33,000/- થી 1,00,000 સુધી |
જુનિયર એન્જિનિયર – મિકેનિકલ | 33,000/- થી 1,00,000 સુધી |
જુનિયર એન્જિનિયર સિવિલ | 33,000/- થી 1,00,000 સુધી |
મેઇન્ટેનર – ફીટર | 20,000 /- થી 60,000 સુધી |
મેઇન્ટેનર – ઈલેક્ટ્રિકલ્સ | 20,000 /- થી 60,000 સુધી |
મેઇન્ટેનર – ઇલેક્ટ્રોનિકસ | 20,000 /- થી 60,000 સુધી |
અરજી કરવાની પ્રોસેસ
- લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ ગુજરાત મેટ્રોની ઓફિશિયલ વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ પર જઈ કરિયર સેક્શન પર ક્લિક કરો
- હવે તમે ઓનલાઇન એપ્લિકેશન લિંક જોવા મળશે તેના ઉપર ક્લિક કરો એટલે એક ફોર્મ ઓપન થશે
- આ ફોર્મમાં તમારી તમામ જરૂરી માહિતી કરો અને જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
- તમામ વિગતો ચકાસીયા બાદ ફાઈનલ સબમિટ બટન પર ક્લિક કરો
- ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારું ફોર્મ ઓનલાઈન સફળતાપૂર્વક ભરાઈ જશે
આ ભરતી ની ઓફિશિયલ જાહેરાતની પીડીએફ અને ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઇટની લીંક નીચે આપવામાં આવેલી છે
અગત્યની લીંક.
ઓફિસિયલ નોટિફિકેશન PDF | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
GMRC ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥 અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |