જીએસઆરટીસી ભરતી 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં એપ્રેન્ટીસ ની ભરતી જાહેરાત કરવામાં આવી છે, ભરતી લગત સંપૂર્ણ માહિતી તમને આર્ટીકલ દ્વારા મળી રહેશે. જેમાં પગાર ધોરણ , અગત્યની તારીખો, ઉંમર મર્યાદા , જરૂરી ડોક્યુમેન્ટની યાદી, તેમજ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી વગેરે…..તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી.
GSRTC BHARTI 2023
સંસ્થાનું નામ | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ |
પોસ્ટ | અલગ અલગ |
કુલ ખાલી જગ્યાઓ | – |
નોકરીનું સ્થળ | ગુજરાત |
અરજી કરવાનો પ્રકાર | ઓફલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17 મેં 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | અહિં ક્લિક કરો |
પોસ્ટનું નામ
નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એમ.એમ.વી ડીઝલ મિકેનિકલ , ઈલેક્ટ્રિશિયન, ફીટર તથા ટર્નરની એપ્રેન્ટીસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી રહી છે.
ખાલી જગ્યાઓ ની વિગત
જીએસઆરટીસી ની આ જાહેરાત માં કુલ કેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી
શૈક્ષણિક લાયકાત
દરેક પોસ્ટ પર અરજી કરવા માટે ઉમેદવારે 10 પાસ તથા જે તે આઈ.ટી.આઈ ટ્રેડ માં પાસ હોવું જરૂરી છે
પસંદગી પ્રક્રિયા
ઉમેદવાર ની પસંદગી ઓફલાઈન માધ્યમથી અરજી કર્યા બાદ લાયક ઉમેદવાર નો ઇન્ટરવ્યૂ લઈ પછી કરવામાં આવશે
પગાર ધોરણ
ઉમેદવાર ની પસંદગી કર્યા બાદ પગાર કેટલો ચૂકવવામાં આવશે તેની કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવેલી નથી પરંતુ આ એક એપ્રેન્ટીસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટીસ એક્ટ અનુસાર પગાર ચૂકવવામાં આવશે
નોકરી નું સ્થળ
જીએસઆરટીસી ની આ ભરતીમાં નોકરીનું સ્થળ અમરેલી , સાવરકુંડલા , બગસરા , રાજુલા, ધારી, રાજુલા , ઉના તથા કોડીનાર ડેપો છે
અરજી કઈ રીતે કરવાની રહેશે
જીએસઆરટીસી ની આ ભરતીમાં અરજી કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in ઉપર રજીસ્ટ્રેશન કરવાનો રહેશે તથા તેને પ્રિન્ટ કાઢી લેવાની રહેશે ત્યારબાદ 05 મે 2023 થી 17 મે 2023 સુધી અરજી પક્ષક વિભાગીય કચેરી , લાઠી રોડ , અમરેલી , ખાતે રૂબરૂ જઇ ફોર્મ જમા કરાવવાનું રહેશે. આ ભરતીમાં અગાઉ એપ્રેન્ટિસને તાલીમ લીધેલું ઉમેદવાર અરજી કરી શકશે નહીં .
અરજી કરવાનું સરનામું
અરજીપક્ષક વિભાગીય કચેરી, લાઠી રોડ, અમરેલી
અગત્યની લીંક
નોકરીની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ભરતી ની ઓફિશિયલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
💥 અમારી દરેક માહિતી નિયમિત મેળવવા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
ખાસ નોંધ: દરેક મિત્રોને ભલામણ છે કે અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી માટે જીએસઆરટીસી નિયામકશ્રીની કચેરી, લાઠી રોડ, અમરેલી ખાતે સંપર્ક કરી જાણી લેવી. અમારો એકમાત્ર ઉદ્દેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે