WhatsApp ગ્રૂપમાં જોડાવો!

જુનાગઢ જિલ્લા પંચાયતમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેરાત: જાણો વિગતવાર માહિતી

જુનાગઢ જિલ્લા પંચાયતમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેરાત: જુનાગઢ જિલ્લા પંચાયતમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે રસ ધરાવતા ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ પરથી નિયત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલી છે આ ભરતી લખત સંપૂર્ણ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે જેમાં અરજી કરવાની અગત્યની તારીખ શૈક્ષણિક લાયકાત ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી પગાર ધોરણ સિલેકશન પ્રોસેસ જરૂરી ડોક્યુમેન્ટ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી વગેરે તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી

જુનાગઢ જિલ્લા પંચાયતમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેરાત

ભરતી સંસ્થા જુનાગઢ જિલ્લા પંચાયત
પોસ્ટ વિવિધ
ખાલી જગ્યાઓ27
અરજીનો પ્રકારઓનલાઇન
નોકરી નું સ્થળ જુનાગઢ
અરજી કરવાની છેલ્લી તારીખ21 મેં 2023
ઓફિશિયલ વેબસાઈટjunagadhdp.gujarat.gov.in

મહત્વની તારીખો

આ ભરતીની નોટિફિકેશન જિલ્લા આરોગ્ય એકમ જુનાગઢ દ્વારા 11 મે 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત 11 મે 2023 થી થઈ ગયેલ છે જ્યારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 મે 2023 છે લાયકાત ધરાવતા ઉમેદવારોએ 21 મે 2023 સુધીમાં ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે

ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડીસ્ટ્રીક હેલ્થ યુનિટ જુનાગઢ દ્વારા નીચે મુજબની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે

  1. મેડિકલ ઓફિસર 01
  2. આયુષ મેડિકલ ઓફિસર 01
  3. ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ 04
  4. ફિમેલ હેલ્થ વર્કર 03
  5. લેબોરેટરી ટેકનિશિયન 05
  6. સુપરવાઇઝર 02
  7. મેલેરિયા ટેકનિકલ સુપરવાઇઝર 04
  8. મલ્ટી પર્પજ હેલ્થ વર્કર 05
  9. ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ 01
  10. એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ 01

શૈક્ષણિક લાયકાત

દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ હોય માટે વિગતવાર માહિતી વાંચવા નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તેને વાંચો

પગાર ધોરણ

દરેક પોસ્ટ માટે પગાર ધોરણ નીચે આપેલા ટેબલ મુજબ છે

પોસ્ટનું નામ પગાર ધોરણ
મેડિકલ ઓફિસર70,000
આયુષ મેડિકલ ઓફિસર22,000 થી 25,000
ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ13,000
ફિમેલ હેલ્થ વર્કર12,500
લેબોરેટરી ટેક્નિશિયન13,000
સુપરવાઇઝર12,000
મેલેરિયા ટેકનિકલ સુપરવાઇઝર16,000
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર8000 થી 13,000
ડીસ્ટ્રીક પ્રોગ્રામ આસિસ્ટન્ટ13,000
એકાઉન્ટન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ13,000

સિલેક્શન પ્રોસેસ

ઉમેદવારોની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે ઉમેદવારની પસંદગી 11 માસના કરાર આધારિત કરવામાં આવશે અરજી કરવા માટે ઈચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ www.arogyasathi.gujarat.gov.in પર જઈ અરજી કરી શકે છે અરજી કરવાની ઓફિસિયલ લિંક નીચે મૂકવામાં આવેલી છે

અરજી કરવાની પ્રોસેસ

  • લાયકાત ધરાવતા ઉમેદવારોએ આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ પર જઈ કરંટ ઓપનિંગ સેક્શન પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરવું
  • હવે આઈડી પાસવર્ડ ની મદદથી લોગીન થાઓ અને તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ apply now બટન પર ક્લિક કરો
  • તમારી સામે ફોર્મ ઓપન થશે જેમાં તમારી દરેક ડીટેલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ભરેલ ફોર્મ ને વ્યવસ્થિત તો ચકાસો અને ફાઈનલ સબમિટ બટન પર ક્લિક કરો
  • ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારું ફોર્મ સફળતાપૂર્વક ઓનલાઈન ભરાઈ જશે

ભરતી જાહેરાત અને અરજી કરવાની અગત્યની લીંક

ભરતી ની જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો
💥અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!