WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023: કુલ જગ્યા 1600, જાણો સંપૂર્ણ માહિતી.

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા ક્લાર્ક ડેટા એન્ટ્રી ઓપરેટર અને બીજી અન્ય વિવિધ જગ્યાઓ માટે ની ભરતી બહાર પાડવામાં આવી છે ધોરણ 12 પાસ ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલી છે તમે અહીંથી ઓનલાઇન અરજી કરી શકો છો આ ઉપરાંત આ આર્ટિકલ દ્વારા તમને સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023 વિશે સંપૂર્ણ માહિતી મળી રહેશે જેમાં અગત્યની તારીખો કુલ જગ્યાઓની વિગતવાર માહિતી પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા તેમજ અરજી કરવાની પ્રોસેસ વગેરે તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કરવા માગતા ઉમેદવારો તારીખ 9 મે 2023 થી 8 જૂન 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકશે ધોરણ 12 પાસ ઉમેદવારો આ ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરી શકશે

સંસ્થાનું નામ SSC { સ્ટાફ સિલેક્શન કમિશન }
પોસ્ટ નું નામક્લાર્ક અને અન્ય વિવિધ જગ્યાઓ (SSC CHSL 2023)
કુલ જગ્યાઓ1600
અરજી કરવાનો પ્રકારઓનલાઈન
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ08/06/2023
ઓફિસિયલ વેબસાઈટsss.nic.in

SSC CHSL Requirements 2023

પોસ્ટનું નામ કુલ જગ્યાઓ
ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર અને વિવિધ 1600

શૈક્ષણિક લાયકાત

1. ક્લાર્ક અને અન્ય પોસ્ટ

  • માનનીય બોર્ડમાંથી ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ કોર્સ પાસ કરેલો હોવો જરૂરી છે.

2. ડેટા એન્ટ્રી ઓપરેટર

  • ગણિત વિષય સાથે ૧૨ સાયન્સ માન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ

વય મર્યાદા

  • 18 વર્ષથી 27 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે.

અરજી પ્રક્રિયા

લાયકા તો ધરાવતા ઉમેદવારોએ સ્ટાફ સિલેક્શન કમિશનની ઓફિસિયલ વેબસાઈટ www.ssc.nic.in પર જઈ તારીખ 9 મે 2023 થી 8 જૂન 2023 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની લિંક નીચે ટેબલ પર આપવામાં આવેલી છે.

અરજી ફી

  • SC,ST,PWD,ESM : કોઈ ફી ભરવાની નથી
  • અન્ય તમામ કેટેગરી : રૂ.100 /-

સિલેક્શન પ્રોસેસ

ઉમેદવારને પસંદગી કમ્પ્યુટર આધારિત Tier | અને Tier ||પરીક્ષા દ્વારા કરવામાં આવશે

અગત્યની તારીખો

ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 09/05/2023 થી 08/06/2023 સુધી
ઓનલાઇન ફી ભરવાની અંતિમ તારીખ10/06/2023
ઓફલાઈન ચલણ ભરવાની છેલ્લી તારીખ 12/06/2023
Tier | પરીક્ષા તારીખ ઓગસ્ટ 2023

ભરતીની જાહેરાત અને અરજી કરવા માટે.

અગત્યની લીંક

ઓફિસિયલ જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો
💥અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment