ગુજરાતના ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2023 જાહેર: ગુજરાત સરકારે ખેડૂતલક્ષી યોજનાઓ શરૂ કરવામાં આવેલી છે જેમાં આપણે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આઇ ખેડુત મોબાઈલ સહાય યોજના વિશે વિગતવાર માહિતી જાણીશું
ગુજરાતના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત મોબાઇલ સહાય યોજના 2023 શરૂ કરવામાં આવેલી છે જે ખેડૂતો ગુજરાત સ્માર્ટફોન સહાય યોજના નો લાભ લેવા ઈચ્છતા હોય તેઓએ ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ ઓફિસિયલ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જેની તમામ માહિતી તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે
ફ્રી સ્માર્ટફોન સહાય યોજના 2023
યોજનાનું નામ | ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2023 |
યોજનાનો હેતુ | ગુજરાતના ખેડૂતોને ડિજિટલાઇઝેશન કરવાનું |
યોજનાના લાભાર્થીઓ | ગુજરાતના ખેડૂતો |
મળવા પાત્ર સહાય | મોબાઇલની ની ખરીદી પર 40 ટકા સુધીની સહાય ( પહેલા મોબાઇલની ખરીદી પર 10% સુધીની સહાય હતી ત્યારબાદ તેમાં 30% ની સહાય વધારવામાં આવી એટલે હવે કુલ 40% ની સહાય મળવાપાત્ર છે) |
ફોર્મ ભરવાની તારીખ | 15/05/2023 થી |
અરજી નો પ્રકાર | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઈટ | ikhedut.gujarat.gov.in |
free smartphone sahay yojna 2023
સરકાર દ્વારા સ્માર્ટફોન મોબાઇલ સહાય યોજના આપવામાં આવી રહી છે જેથી ખેડૂતો સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ખેતી વિષયક માહિતિની આપ-લે કરીને ફોટોગ્રાફી મેલ વીડિયોની અપડેટ થઈ શકે અને ખેડૂતો પણ માહિતગાર થઈ શકે તે માટે ખેડૂત મોબાઈલ સહાય યોજના બનાવવામાં આવી છે
પાત્રતા ના ધારા ધોરણ
ગુજરાતનો જે ખેડૂત આ યોજના હેઠળ લાભ લેવા માગતા હોય તેઓ નીચે મુજબની પાત્રતા ધરાવતા હોવા જરૂરી છે
- ખેડૂતો સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કરનાર વ્યક્તિ ગુજરાતના રહેવાસી હોવા જરૂરી છે
- ગુજરાત રાજ્યનો ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ
- તો ખેડૂત ખાતેદાર કરતા પણ વધારે ખાતા ધરાવતા હશે તો સહાય તેમને એકવાર મળવા પાત્ર છે
- જો સંયુક્ત ખાતા ધરાવતા હોય તો તેમાંથી ikhedut 8A ખેડૂતોને તેમાં દર્શાવેલા મુજબ ખાતેદારો પેકેજ સંયુક્ત પૈકી એક જ ને લાભ મળવા પાત્ર છે
- મોબાઈલ યોજના ફક્ત અને ફક્ત મોબાઇલની જ ખરીદી પર ઉપલબ્ધ છે મોબાઇલની એસેસરીઝ પર નહીં
મળવાપાત્ર લાભ
ગુજરાતનો કોઈપણ ખેડૂત આ યોજના હેઠળ મોબાઇલની ખરીદી કરે તો તેને વધુમાં વધુ 15000 રૂપિયા ના મોબાઈલ ની ખરીદી પર ચાલીસ ટકા ની સબસીડી અથવા રૂપિયા 6000 બેમાંથી જે ઓછો હોય તે મળવાપાત્ર થશે
સ્માર્ટ ફોન સહાય યોજના હેઠળ પહેલા 10% વળતર આપવામાં આવતું હતું આજે 10% થી વધારે ને 40% વળતર આપવામાં આવે છે એટલે કે 30 ટકા જેટલું વળતર આ યોજનામાં વધારી દેવામાં આવેલું છે ગુજરાતનો કોઈપણ ખેડૂતો સ્માર્ટફોન સહાય યોજના હેઠળ મોબાઇલની ખરીદી કરે તો તેમને વધુમાં વધુ 15000 રૂપિયાનો મોબાઇલ ખરીદી શકે છે જેમાં 40% ની સબસીડી અથવા 1500 રૂપિયા બેમાંથી જે ઓછો હોય તે મળવા પાત્ર રહેશે
જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી.
- અરજદાર ના આધાર કાર્ડ ની નકલ
- સ્માર્ટ ફોનની ખરીદીનો જીએસટી નંબર વાળું અસલ બિલ
- જે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેની આઈ એમ ઇ આઈ નંબર
- ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટની નકલ
- આઠ અ ની નકલ
- રદ થયેલ ચેક અથવા
- બેંક ખાતાની પાસબુક ની નકલ
સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખરીદીના નિયમો.
- જે ખેડૂત ભાઈઓને આ યોજના નો લાભ લેવો હોય તેવો સૌપ્રથમ ઈ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે
- ઓનલાઇન અરજી થયા બાદ તાલુકાના અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મજબૂરી આપવામાં આવશે જેમાં મંજૂરીની જાણકારી એસ.એમ.એસ અથવા ઈમેલ દ્વારા કરવામાં આવશે
- જો તમે મોબાઈલ સહાય યોજના ની ખેડૂતોની યાદીમાં પસંદગી થાય તો તમારે મોબાઇલની ખરીદી 15 દિવસની અંદર કરવાની રહેશે
- સમય મર્યાદા ની અંદર સ્માર્ટફોનની ખરીદી થયા બાદ લાભાર્થીએ અરજી પત્રકમાં સહી કરવાની રહેશે સહી કરેલ કાગળની પ્રિન્ટ કઢાવી ડોક્યુમેન્ટ સાથે ગ્રામસેવક અથવા તાલુકાના અમલીકરણ અધિકારી શ્રી પાસે જમા કરાવવાનો રહેશે
- આ યોજનાના અમલમાં આવ્યા બાદ તેમના નિયત સમયમાં મોબાઈલ ફોન નું બિલ રજૂ કરવાનું હોય છે
યોજનાનો લાભ કોણ મેળવી શકે.
ગુજરાત સરકાર તરફથી ખેડૂતોના હિત માટે અમલમાં આવેલી આ યોજના હેઠળ ગુજરાતના રહેવાસી હોય તેવા કોઈ પણ ખેડૂત પોતાની જમીન ધરાવતા તમામ ખેડૂતો આ યોજના હેઠળ ઓનલાઇન અરજી કરી શકે છે આ માટે આઇ ખેડુત પોર્ટલ પરથી અરજી કરવાની રહેશે આ સહાય હેઠળ સ્માર્ટફોન ની કિંમતના 10% સુધીની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં હાલ 30% સુધીની સહાયનો વધારો કરી કુલ 40% ની સહાય આપવાનો નિર્ણય લેવામાં આવેલો છે જેથી ગુજરાતનો કોઈપણ ખેડૂત મોબાઇલની ખરીદી વધુમાં વધુ 15000 રૂપિયાના મોબાઇલ ખરીદી શકે છે જેમાં 40% એટલે રૂપિયા 6,000 સુધીની સહાય મળવાપાત્ર છે
સ્માર્ટફોન સહાય યોજના માટે અગત્યની લીંક.
Smartphone sahay yojna 2023 ફોર્મ ભરવા માટે ની લીંક | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
💥અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |