WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Cyclone mocha 2023: આવી રહ્યું છે મોચા વાવાઝોડું, હવામાન વિભાગે કરી આગાહી

Cyclone mocha 2023: દર વર્ષે મેં અને જૂન મહિનામાં સાયકલોન ની સિસ્ટમ એક્ટિવ થતી હોય છે અને જૂન મહિનાની આજુબાજુમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા રહેતી હોય છે, અગાઉ આવેલા તોકતે, વાયુ જેવા વાવાઝોડા એ ગુજરાતમાં ઘણી નુકસાની કરી હતી. આ વર્ષે મે મહિનામાં વાવાઝોડાની સિસ્ટમ બનતી દેખાઈ રહી છે, અને આ વાવાઝોડાને સાયકલોન મોચા નામ આપવામાં આવ્યું છે. ચાલો જાણીએ હવામાન વિભાગે શું આગાહી કરી છે.

Cyclone mocha 2023:

ભારતીય હવામાન વિભાગે મંગળવારે ચક્રવાતી તોફાનને લઈને એક નવી અગત્યની આગાહી કરી છે, આઈ એમ ડી એ જણાવ્યું છે કે 06 મે આસપાસ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત સિસ્ટમ સર્જાય તેવી સંભાવના રહેલી છે, અને પરિણામે અગામી 48 કલાકમાં હોવાનું નીચું દબાણ વિસ્તાર બનવાની સંભાવના રહેલી છે. સાઇક્લોન મોચા વર્ષ 2023 નું પ્રથમ ચક્રવતી તોફાન મે મહિનામાં આવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આવી રહ્યું છે વાવાઝોડું મોચા

ચક્રવાત હોવાની આગાહી કરી : IMD અનુસાર 06 મેં ના રોજ બંગાળની ખાડી પર ચક્ર વાત સર્જાવાની સંભાવના રહેલી છે, આ અંગે આઈ એમ ડી ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રા એ જણાવ્યું હતું કે ગ્લોબલ ફોરેસ્ટ સિસ્ટમ જીઈએફએસ કેટલીક સિસ્ટમો એ તેને ચક્રવાત હોવાની આગાહી કરી છે. અમે જોઈ રહ્યા છીએ. અપડેટ્સ નિયમિતપણે આપવામાં આવશે. તે જ આગાહી પછી ઓડિશનના મુખ્યમંત્રી નવીન પટનાયકે અધિકારીઓને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા આદેશ કર્યા છે.

મોચા નામ કઈ રીતે પડ્યું ?

વિશ્વ હવામાન સંસ્થા ડબલ્યુ એમ ઓ અનુસાર યુનાઇટેડ નેશન્સ ઇકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસેફિક દ્વારા સાયકલોન અંગે નામા કરણ પદ્ધતિ અપનાવવામાં આવેલી છે. નામકરણ પદ્ધતિ હેઠળ ઓફિસિયલ રીતે પુસ્ટી કરવામાં આવે તો ચક્રવાત નું નામ મોચા હશે. સાયકલોન મોચા યમને આ ચક્રવાત નું નામ આપ્યું છે. જે લાલ સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર મોચા નામ પરથી સૂચવ્યું હતું. ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટના ય કે મંગળવારે ચક્રવાત નો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરિય બેઠક પણ બોલાવી હતી. અને અધિકારીઓને ચક્રવાત અંગે આઈ એમ ડી ની આગાહીને પગલે તૈયાર રહેવા જણાવ્યું હતું.

ચક્રવાત ની લાઈવ અપડેટ જોવા માટેઅહીં ક્લિક કરો
વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો
Whatsapp ગ્રુપ માં જોડાવા માટેઅહીં ક્લિક કરો

આ વખતે વાવાઝોડાનું નામ શું આપવામાં આવ્યું છે ?

“મોચા” નામ આપવામાં આવ્યું છે

Leave a Comment