IDBI બેન્ક ભરતી 2023: દરેક વિદ્યાર્થી મિત્રો અને પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવ્યા છે idbi bank માં કુલ 1036 ખાલી પડેલી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે idbi બેન્ક દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ નોટિફિકેશન ને વાંચી આ ભરતી માટે નિયત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરી શકશે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 7 જૂન 2023 છે જ્યારે આ ભરતી લગત ફોર્મ ભરવાની શરૂઆત 24 મે 2023 થી થઈ ચૂકેલ છે તો દરેક વહાલા મિત્રોને નમ્ર વિનંતી છે કે નીચે આપવામાં આવેલો ઓફિસિયલ નોટિફિકેશન ને ડાઉનલોડ કરી અવશ્ય વાંચો અને લાયકાત ધરાવતા હોય તો આ ભરતી માટે ઓનલાઇન અરજી કરો ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલ છે.
IDBI બેન્ક ભરતી 2023
ભરતી સંસ્થાનું નામ
ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા. IDBI
પોસ્ટનું નામ
એક્ઝિક્યુટિવ
કુલ ખાલી જગ્યાઓ
1036
અરજી કરવાની શરૂઆત ની તારીખ તારીખ
24/05/2023
અરજી કરવાની અંતિમ તારીખ
07/06/2023
અરજીનો પ્રકાર
ઓનલાઈન
ઓફિસિયલ વેબસાઈટ
https://www.idbibank.in/
કેટેગરી વાઈઝ ખાલી જગ્યાઓની માહિતી.
કેટેગરી
ખાલી જગ્યાઓ
GENERAL
451
SC
160
ST
67
OBC
255
EWS
103
વિકલાંગ
50
શૈક્ષણિક લાયકાત
ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી દ્વારા સ્નાતક પાસ કરેલું હોવું જરૂરી છે
પગાર ધોરણ
ક્રમ
પ્રથમ વર્ષ
બીજું વર્ષ
ત્રીજું વર્ષ
પગાર
29,000/-
31,000/-
34,000/-
સિલેક્શન પ્રોસેસ
ઓનલાઇન ટેસ્ટ
ડોક્યુમેન્ટ વેરિફિકેશન
પર્સનલ ઇન્ટરવ્યૂ
મેડિકલ ટેસ્ટ
અરજી કરવાની પ્રોસેસ
આ ભરતીમાં લાયક ઉમેદવારોએ અરજી કરવા માટે ઓનલાઇન માધ્યમથી જ અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે
સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ https://www.idbibank.in/index.aspx પર જાઓ
ત્યારબાદ કરિયર સેક્શન પર ક્લિક કરો
તમારે જે પોસ્ટ પર અરજી ફોર્મ ભરવાનું છે તેની સામે આપેલ અપ્લાય નાવ બટન પર ક્લિક કરો
ઓપન થયેલ ફોર્મ માં તમારી જરૂરી તમામ માહિતી ભરો અને ઓનલાઈન ના ડોક્યુમેન્ટ અપલોડ કરો