WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat Forest department bharti 2023: જુનાગઢ વન વિભાગ દ્વારા ભરતી જાહેરાત, જાણો સંપૂર્ણ માહિતી.

Gujarat Forest department bharti 2023: જુનાગઢ વન વિભાગ દ્વારા કુલ 11 જગ્યાઓ માટે ભરતી જાહેરાત, કોણ કરી શકશે અરજી? જાણો વિગતે માહિતી

ગુજરાત ફોરેસ્ટ વિભાગ દ્વારા વનમિત્રની ભરતી બહાર પડી છે, આ અંગે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે . નોટિફિકેશન પ્રમાણે ધોરણ 12 પાસ રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે.

જુનાગઢ વન વિભાગ ભરતી 2023: જો તમે સૌરાષ્ટ્રમાં રહો છો અને તમે ગુજરાત તો વન વિભાગમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવો છો તો તમારા માટે ખૂબ સારા સમાચાર આવી ગયા છે, ગુજરાત ફોરેસ્ટ વિભાગ દ્વારા વન મિત્રની ભરતી બહાર પાડવામાં આવેલી છે, આ અંગે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે, નોટિફિકેશન પ્રમાણે ધોરણ 12 પાસ કરેલ રસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. . જેમાં કુલ 11 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે. આ ભરતી અંગે શું લાયકાત હોવી જોઈએ? કેટલો પગાર મળવા પાત્ર થશે? વગેરે તમામ જરૂરી માહિતી તમને અહીં મળી રહેશે, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી.

હંગામી ધોરણે થશે ભરતી

જુનાગઢ વન્ય વિભાગ ભરતી 2023: ગીર તેમજ બૃહદ ગીરમાં વન્યપ્રાણી સરક્ષણ માટેની સંકલિત યોજના હેઠળ તદ્દન હંગામી ધોરણે નિમણુક થયાની 31.3. 2024 સુધીના સમય માટે કરાર આધારિત માસિક રૂપિયા 2000 ના માદન વેતન થી વન્યપ્રાણી મિત્રની નિમણૂક કરવામાં આવશે

ગુજરાત ફોરેસ્ટ ભરતી અગત્યની માહિતી

ભારતીય સંસ્થા વન્ય વિભાગ જૂનાગઢ
કુલ જગ્યા11
છેલ્લી તારીખ08/07/2023
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યૂ
ઓફિશિયલ વેબસાઈટhttps://forests.gujarat.gov.in/

ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ભરતી 2023 પાત્રતા ના ધારા ધોરણો:

  • ઉમેદવાર જે તે ગ્રામ પંચાયત વિસ્તારના વતની અથવા તો ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષથી જે ગ્રામ પંચાયતના વિસ્તારમાં રહેતા હોવા જોઈએ
  • ઉમેદવાર ની ઉંમર જાહેરાત પ્રસિદ્ધ તારીખ ના રોજ 18 વર્ષથી ઓછી નહીં અને 25 વર્ષથી વધારે ન હોવી જોઈએ
  • અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા ઇ ડબલ્યુ એસ ઉમેદવારો માટે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો પ્રમાણે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે
  • લાયકાત ધરાવતા ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે, રૂબરૂ મુલાકાત ના 50 ગુણ અને નીચે મુજબના શૈક્ષણિક લાયકાતના 50 ગુણ, કુલ ગુણ મળીને 100 ગુણ માંથી મેળવેલ ગુણ ના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે
  • ઉમેદવાર બારમું ધોરણ પાસ કરેલો હોવા જોઈએ બારમું ધોરણ પાસ કરેલ ઉમેદવાર નહીં મળે તેવા સંજોગોમાં ધોરણ 10 પાસ ઉમેદવારને ધ્યાનમાં લેવામાં આવશે

ઓફિશિયલ નોટિફિકેશન PDF
Junagadh-forest-department-vanamitra-bharti Download

અરજી કેવી રીતે કરવી ?

  • લાયક ઉમેદવારો આ અંગેનું અરજી ફોર્મ મેળવી, પ્રાણી મિત્ર ની શરતો, લગત સુચનાઓ તથા અન્ય માહિતી વન વિભાગની ઓફિસિયલ વેબસાઈટ https://forests.gujarat.gov.in/ પર મૂકવામાં આવેલી છે તેનો સંપૂર્ણપણે અભ્યાસ કરી વેબસાઈટ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી સૂચના મુજબની કાર્યવાહી કરી ઓનલાઈન અરજી કરી શકે છે.

અરજી ફોર્મ ભરીને મોકલવાનું સ્થળ

પરીક્ષેત્ર વન અધિકારીશ્રી, ડુંગર ઉત્તર રેન્જ, લીમડા ચોક, જુનાગઢ – 362 001

મહત્વપૂર્ણ તારીખો

અરજી ફોર્મ ડાઉનલોડ કરવાની તારીખ 29/06/2023 11:00 કલાક થી 07/07/2023 18:00 કલાક સુધી
અરજી ફોર્મ ભરીને મોકલવાની છેલ્લી તારીખ08/07/2023

મહત્વપૂર્ણ નોંધ: આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

અગત્યની લિંક

ઓફિસયલ નોટિફિકેશન અહીં ક્લિક કરો
ઓફિસીયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment