WhatsApp ગ્રૂપમાં જોડાવો!

એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલમાં 4062 જગ્યાઓ માટે ભરતી જાહેરાત, લાયકાત પગાર ધોરણ અને જરૂરી સૂચનાઓ વાંચો

એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલમાં 4062 જગ્યાઓ માટે ભરતી જાહેરાત: એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલમાં 4,062 જગ્યાઓ પર ભરતીની જાહેરાત બહાર પડી છે, તૈયારી કરતા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની આ એક ઉત્તમ તક છે. રસ ધરાવતા ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ https://emrs.tribal.gov.in/ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તો ચાલો જાણીએ ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ તેમજ પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત અને અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ ભરતી 2023

સંસ્થાનું નામએકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ
પોસ્ટવિવિધ
કુલ ખાલી જગ્યાઓ4062
નોટિફિકેશન જાહેર થયા તારીખ 29 જૂન 2023
અરજી કરવાની તારીખ29 જૂન થી 31 જુલાઈ 2023 સુધી
અરજી મોડ ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://emrs.tribal.gov.in/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ દ્વારા નીચે મુજબની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે

  1. પ્રિન્સિપાલ
  2. પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર
  3. એકાઉન્ટન્ટ
  4. જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ/ ક્લાર્ક
  5. લેબ એટેન્ડન્ટ

ખાલી જગ્યાઓ ની વિગતવાર માહિતી

પોસ્ટર નું નામ ખાલી જગ્યાઓ
પ્રિન્સિપાલ303
પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર2266
એકાઉન્ટન્ટ361
જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ/ ક્લાર્ક759
લેબ એટેન્ડન્ટ373
કુલ4062

પે સ્કેલ

ઉમેદવારની પસંદગી થયા બાદ તેમને માસીક કેટલો પગાર ચૂકવવામાં આવશે તેની માહિતી નીચે મુજબ છે

પોસ્ટનું નામ પે સ્કેલ
પ્રિન્સિપાલ78,000 થી 2,09,200
પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર47,600 થી 1,51,100
એકાઉન્ટન્ટ34,400 થી 1,12,400
જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ/ ક્લાર્ક19,900 થી 63,200
લેબ એટેન્ડન્ટ18,000 થી 56,900

શૈક્ષણિક લાયકાત

તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત 10 પાસ થી પોસ્ટ ગ્રેજ્યુએટ તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લીંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી ફી

કેવી રીતે થશે પસંદગી

એકલવ્ય મોડેલ રેસીડેન્સી સ્કૂલની આ ભરતીમાં નીચે મુજબની સિલેક્શન પ્રોસેસ રહેશે

  • લેખિત પરીક્ષા (ઓએમઆર આધારિત)
  • ઇન્ટરવ્યૂ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
  • કૌશલ્ય કસોટી (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • મેડિકલ તપાસ

આ રીતે કરો અરજી

સૌપ્રથમ નીચે આપેલી લીંક ની મદદથી જાહેરાતે ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવો છો કે નહીં તે ચેક કરો ત્યારબાદ આ ભરતી માટે અરજી કરવા નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે

  1. એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલની ઓફિસિયલ વેબસાઈટ https://emrs.tribal.gov.in/ પર જઈ રિક્વાયરમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો
  2. હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છો છો તે પોસ્ટ પર રજીસ્ટ્રેશન કરી લો
  3. ત્યારબાદ આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગીન થાઓ
  4. અરજી ફોર્મ માં તમારી તમામ માહિતી ભરો
  5. ડોક્યુમેન્ટ અપલોડ કરો
  6. ઓનલાઇન ફી ની ચુકવણી કરો
  7. ભરાઈ ગયેલ ફોર્મની પ્રિન્ટ મેળવી લો
  8. ઉપર જણાવ્યા મુજબના સ્ટેપ અનુસરવાથી તમારો ફોર્મ ઓનલાઈન સફળતાપૂર્વ ભરાઈ જશે

અગત્યની લિંક

ઓફિશિયલ જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ભરતી ના નિયમોઅહીં ક્લિક કરો
ભરતીની માહિતી વીડિયો જુઓઅહીં ક્લિક કરો
અરજી કરવાની ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment