WhatsApp ગ્રૂપમાં જોડાવો!

એસટી બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે ખુશ ખબર: હવે ઘરે બેઠા મેળવી શકાશે બસનો પાસ, જાણો પ્રોસેસ.

ગુજરાત એસટી બસ પાસ ઓનલાઇન સુવિધા 2023: ડિજિટલ ગુજરાતના નિર્માણમાં વાહન વ્યવહાર વિભાગની નવતર પહેલ એસટી બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે હવે ઘરે બેઠા પાસ મેળવવા માટે ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે બસનો પાસ ઓનલાઇન વેબસાઈટ @ pass.gsrtc.in મારફતે મેળવી શકાશે બસનો પાસ ઘરે બેઠા ઓનલાઇન કેવી રીતે કઢાવવો તેને સંપૂર્ણ માહિતી અહીં જણાવીશું

એ પાસ સિસ્ટમ પ્રવેતસવ કન્યા કેળવણીની સાથે તારીખ 12 જૂન 2023 ના રોજ થી કાર્યરત થયેલ છે વિદ્યાર્થીઓ માટે એસટી બસનો પાસ ઓનલાઇન કેવી રીતે કઢાવવો મુસાફરી કરતા લોકો માટે ઓનલાઇન બસનો પાસ કેવી રીતે કઢાવવો તેની સંપૂર્ણ પ્રોસેસ અહીં આપવામાં આવેલી છે

નવતર સુવિધા

એસટી બસમાં નિયમિત મુસાફરી કરતા લોકો એ હવે પાસ કઢાવવા માટે ડેપો એ રૂબરૂ જવાની જરૂર નથી ઓફિસિયલ વેબસાઈટ પર જાતે જ ઓનલાઇન પાસ કઢાવી શકાય છે આ પાંચ કઢાવવા માટેની પ્રક્રિયા આ મુજબ છે

  1. સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જવું
  2. ત્યારબાદ પેસેન્જર પાસ સિસ્ટમ સિલેક્ટ કરવું
  3. હવે તમારું નવું રજીસ્ટ્રેશન કરો
  4. તેમાં જરૂરી માહિતી તમને તો કરો

અગત્યની લીંક

ઓનલાઇન પાસ માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

વારંવાર પૂછાતા પ્રશ્નો

ગુજરાત એસટી બસ પાસ ઓનલાઈન કઢાવવાની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે

https://pass.gsrtc.in/

ગુજરાત એસટી બસનો પાસ કોણ કઢાવી શકશે

  • વિદ્યાર્થીઓ અને મુસાફરો


Conclusion

આ લેખ દ્વારા અમે તમને વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે એસટી બસનો પાસ ઓનલાઇન કેવી રીતે કઢાવવો તે લગત મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે જો તમને કોઈ સમસ્યા હોય તો તમે કોમેન્ટ બોક્ષમાં જણાવી શકો છો

Leave a Comment