WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાત ટુરીઝમ ભરતી 2023: જાણો વિગતવાર માહિતી

ગુજરાત ટુરીઝમ ભરતી 2023: ગુજરાત પર્યટન વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે આ ભરતીમાં કેટલી જગ્યાઓ ખાલી છે એટલો પગાર ધોરણ આપવામાં આવશે ઉંમર મર્યાદા કેટલી છે કયા જિલ્લાઓમાં નોકરી મળશે અને અરજી કરવાની પ્રોસેસ કેવી રીતે છે વગેરે તમામ માહિતી તમને આ આર્ટિકલ દ્વારા મળી રહેશે તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી

Gujarat Tourism Recruitment 2023

ધ ભરતી સંસ્થા રતી સંસ્થા ગુજરાત પર્યટન વિભાગ
પોસ્ટ નું નામવિવિધ
અરજી કરવાની તારીખ 1 જુલાઈથી 8 જુલાઈ 2023 સુધી
કુલ ખાલી જગ્યાઓ66
નોકરીનું સ્થળગુજરાત
અરજી પ્રકાર ઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://www.gujarattourism.com/

અગત્યની તારીખો

આ ભરતી નોટિફિકેશન ડીબી એન્ટરપ્રાઇઝ દ્વારા એક જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવ્યું હતું અને આ ભરતી માટે ફોર્મ ભરવા ની શરૂઆત એક જુલાઈ 2023 થી થઈ ગયેલ છે ત્યારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 8 જુલાઈ 2023 છે રસ ધરાવતા લાયક ઉમેદવારોએ ગુજરાત પર્યટન વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન મોડ દ્વારા જ અરજી કરવાની રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ ની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલી છે

પોસ્ટનું નામ

ગુજરાત પર્યટન વિભાગ માટે સિનિયર એક્ઝિક્યુટિવ, એક્ઝિક્યુટિવ, ઓફિસ આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ યુનિટ મેનેજર, સિનિયર એસોસીએટ એન્જિનિયર, એસોસીએટ એન્જિનિયર, એસોસિયેટ સુપરવાઇઝર તથા ઇંગલિશ ટેનોગ્રાફર ની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે

લાયકાત

ગુજરાત પર્યટન વિભાગની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય લાયકાત અલગ અલગ છે માટે શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી માટે ઓફીશીયલ સૂચનાઓને અવશ્ય વાંચવી ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓફિસિયલ સૂચનાઓની પીડીએફ નીચે લિંક પર મૂકવામાં આવેલી છે તમે અહીંથી પીડીએફ ડાઉનલોડ કરી વાંચી શકો છો

કઈ પોસ્ટમાં કેટલી ભરતી કરવામાં આવશે

ગુજરાત પર્યટન વિભાગ માટેની આ ભરતીમાં સિનિયર એક્ઝિક્યુટિવ 03, એક્ઝિક્યુટિવ 11, ઓફિસ આસિસ્ટન્ટ 36, આસિસ્ટન્ટ યુનિટ મેનેજર 03, સિનિયર એસોસીએટ એન્જિનિયર 03, એસોસીએટ એન્જિનિયર 04, એસોસિયેટ સુપરવાઇઝર 05 તથા ઇંગલિશ ટેનોગ્રાફર ની 01 પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે

કેવી રીતે થશે પસંદગી

ઉમેદવાર ની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નક્કી કરેલ તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે સંસ્થા ઈચ્છે તો મેરીટ કીલ ટેસ્ટ ડોક્યુમેન્ટ વેરીફિકેશન લેખિત પરીક્ષા તથા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ પસંદગી કરી શકે છે

આ રીતે અરજી કરો

  1. સૌપ્રથમ નીચે આપેલી લીંકની મદદથી ઓફિશિયલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે શૈક્ષણિક અને અન્ય લાયકાત તપાસો
  2. ત્યારબાદ લાયક ઉમેદવારોએ અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://apply.dbenterprise.co.in/ પર જવું
  3. હવે તમે જે જગ્યા માટે અરજી કરવા ઈચ્છો છો તે પોસ્ટ સામે આપેલ apply now બટન પર ક્લિક કરો
  4. ઓનલાઇન ફોર્મ ઓપન થશે તેમાં તમામ જરૂરી ડિટેલ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  5. તમારી તમામ માહિતી ભરાઈ ગયા બાદ સંપૂર્ણ ફોર્મ એક વખત ચકાસી લેવું અને તમામ વિગત ખરી હોય તો ફાઈનલ સબમિટ બટન પર ક્લિક કરો
  6. ઉપર જણાવ્યા મુજબના સ્ટેપ અનુસરવાથી તમારો ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે હવે
  7. ભરેલો ફોર્મની પ્રિન્ટ આઉટ મેળવી લેવી

મહત્વપૂર્ણ નોંધ: આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

અગત્યની લીંક

નોકરીની જાહેરાત જાહેરાતઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment