WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાત શહેરી વિકાસ નિગમ ગાંધીનગરમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેરાત: જાણો સંપૂર્ણ માહિતી.

ગુજરાત શહેરી વિકાસ નિગમ ગાંધીનગરમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેરાત: ગુજરાત શહેરી વિકાસ નિગમ ગાંધીનગરમાં અલગ અલગ પદો પર પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત આવેલી છે ઉમેદવારોએ આ ભરતીમાં નોકરી મેળવવા માટે નિયત તારીખે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનો રહેશે. પગારધોરણ , શૈક્ષણિક લાયકાત, પોસ્ટની વિગતવાર માહિતી અને ખાલી જગ્યાઓ ની માહિતી વગેરે સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

ગુજરાત શહેરી વિકાસ નિગમ ભરતી 2023

આ ભરતીમાં નોકરીનું સ્થળ ગાંધીનગર છે આ ભરતીનો નોટિફિકેશન પાંચ જુલાઈ 2023 ના રોજ એટલે કે આજરોજ જાહેર કરવામાં આવેલું છે અને ઇન્ટરવ્યૂ ની તારીખ 10 તથા 11 જુલાઈ 2023 છે આ ભરતી ની વિગતવાર માહિતી માટે સત્તાવાર વેબસાઈટ https://gudm.gujarat.gov.in/ ની મુલાકાત લેવી

ઇન્ટરવ્યૂ

મિત્રો આ ભરતીની નોટિફિકેશન ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા પાંચ જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે અને આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ માધ્યમથી ફોર્મ ભરવાના રહેતા નથી પરંતુ નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારે ઇન્ટરવ્યૂની નિયત તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે રૂબરૂ હાજર રહેવાનું થશે

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા મેનેજર ડેપ્યુટી મેનેજર કો-ઓર્ડીનેટર તથા આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે

શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ

ગુજરાત શહેરી વિકાસ નિગમ ની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત અને પોસ્ટ મુજબ પગાર ધોરણ રહેશે જેની વિગતવાર માહિતી માટે સત્તાવાર જાહેરાતો વાંચો

ઇન્ટરવ્યૂ નું સ્થળ

ઉમેદવારનો પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે ઇન્ટરવ્યૂ ની તારીખ તમામ પોસ્ટ માટે અલગ-અલગ 10 તથા 11 જુલાઈ 2023 છે ઇન્ટરવ્યૂ નો સમય સવારે 9:00 કલાકે છે જ્યારે ઇન્ટરવ્યૂ નું સ્થળ – કર્મયોગી ભવન, બ્લોક -1, ગ્રાઉન્ડ ફ્લોર , સેક્ટર નંબર 10/A, ગાંધીનગર-382010.

હેલ્પ લાઈન નંબર

આ ભરતી સંબંધિત એકતા કોઈપણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો સંસ્થાના હેલ્પલાઇન ના નંબર પર સંપર્ક કરી શકો છો

  • 079- 23257575
  • 079- 23257576

નોંધ: મિત્રો અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે

અગત્યની લિંક

નોકરી ની જાહેરાતઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment