WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ચંદ્રયાન 3 વિશે જાણો

ચંદ્રયાન 3: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરો દ્વારા ચંદ્રયાન 3 મિશન આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી આજે બપોરે 2 વાગ્યે લોન્ચ થવા જઈ રહ્યું છે આજે ભારત દ્વારા અંતરીક્ષમાં ઇતિહાસ રચવામાં આવશે ચંદ્રને નજીકથી તેનો અભ્યાસ કરવા માટે ચંદ્રયાન3ને મોકલવામાં આવી રહ્યું છે, આવી ક્ષણો વારંવાર જોવા મળતી નથી માટે દરેક ભારતીય એ આ ક્ષણને લાઈવ જોવી જોઈએ લાઈવ જોવા માટે ઇસરો દ્વારા લાઈવ સ્ટ્રીમ મૂકવામાં આવેલી છે જેની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલી છે તમે અહીંથી ચંદ્રયાન 3 લાઈવ લોન્ચિંગ નિહાળી શકો છો

ચંદ્રયાન 3 ની માહિતીઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

ચંદ્રયાન3 લોન્ચને ઓનલાઈન કેવી રીતે જોવું

ચંદ્રયાન3 લેન્ડરોવર અને પ્રોપ્લાસ્ટાના મોડ્યુલર ને વહન કરતાં લોન્ચ વ્હીકલ માર્ગ 3નું લોન્ચિંગ ઇસરોની વેબસાઈટ પર youtube ચેનલ પર scream કરવામાં આવશે 14 જુલાઈના રોજ બપોરે 2:00 વાગ્યે લાઈવ થશે ત્યારે તમે તેને નીચેની લીંક દ્વારા જોઈ શકો છો

લાઈવ ટેલીકાસ્ટ

ચંદામામા દુર કે….. બાળપણથી આપણે ચાંદા મામા ની વાર્તા ગીત સાંભળતા આવ્યા છીએ, સૌથી નજીકનો ગ્રહ છે ,પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ચાંદા મામા અને રહસ્યો છુપાયેલા છે. આ ચાંદામાને સર કરવા માટે આપણા ઈસરોનો સૌથી મોટો મિશન ચંદ્રયાન3 નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ભારત માટે આ ચંદ્રયાન મિશન કેમ આટલું મહત્વનું છે, આ મિશન સફળ થતાં વૈજ્ઞાનિકોને શું જાણકારી મળશે, અગાઉ એક મિશન કેમ નિષ્ફળ રહ્યું હતું, આ તમામ વાતનો જવાબ તમને આ આર્ટીકલ દ્વારા મળી રહેશે

તારીખ 14 જુલાઈ 2023 સમય બપોરે 2:35 વાગ્યે આ એ સમય અને તારીખ છે જ્યારે આપની સ્પેસ એજન્સી ઈસરો ચંદ્ર પર યાન ઉતારવાની યાત્રા શ્રી હરિકોટાના સતિષ થવાન સ્પેસ સેન્ટરથી ચંદ્રયાન 3ને લોન્ચ કરશે, આ માત્ર ઇસરોનો જ મિશન નથી પરંતુ કરોડો ભારતવાસીઓની ભાવના જોડાયેલી છે. તેવું મિશન કે જેને પૂરું થવા માટે દરેક ભારતની વર્ષોથી રાહ જોઈ રહ્યા છે, માત્ર ભારતવાસી જ નહીં પરંતુ સમગ્ર દુનિયાની નજર આ ચંદ્રયાન 3 પર છે , આવું એટલા માટે કારણ કે જુલાઈ 2019માં મોકલવામાં આવેલું મિશન ચંદ્રયાન ટુ નું લેન્ડર વિક્રમ ધ્વસ્ત થઈ ગયું અને મિશ્રણ ફેલ થઈ ગયું જો કે આ નિષ્ફળ મિશ્રણમાંથી કંઈક શીખીને ઈસરો આ વખતે સફળતાનો તિરંગો લહેરાવવા માટે તૈયાર છે

Chandrayaan 3 launch Live

અત્યાર સુધી દુનિયાના અનેક દેશોએ ચંદ્ર પર મિશન મોકલ્યા છે જોકે ચંદ્રને ડાર્ક સાઈડ જેના વિશે હતું અનેક રહસ્યો અકબંધ છે જ્યાં હજુ માનવની પહોંચ નથી ત્યાં ઈસરોનો ચંદરિયા આનંદ ત્રિ પહોંચશે અને સંશોધનો કરશે અહીં લેન્ડ થયા બાદ ચંદ્રયાન ત્રણનો રોવરચંદ્ર માની ધરતીની તસવીરો મોકલશે ત્યાંની માટીની તપાસ કરશે ચંદ્ર પર વાતાવરણ કેવું છે તેનો રિપોર્ટ આપશે ચાંદની ધરતીનું કેમિકલ વિશ્લેષણ કરી ખનીજ અંગે વિસ્તૃત માહિતી મેળવશે.

ચંદ્રયાન 3 વિશે

ચંદ્રના બે ભાગ છે જેમાં એક ભાગ પર હંમેશા પ્રકાશ રહે છે જ્યારે એક ભાગ એવો છે જ્યાં સતત અંધારું રહે છે ઈસરોનો આ મિશ્રણ અંધારા વાળી જગ્યા પર સંશોધન કરવાનો મિશન છે આવું કરનારો ભારત એકમાત્ર દેશ બનશે ઈસરોનો ચંદ્રયાનાં ત્રણનો લેન્ડર મિશ્રણ ચંદ્રયાન બેની ક્રેસ સાઈડ થી સો કિલોમીટર દૂર ઉતરશે ચંદ્રના આ ભાગમાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે જેથી આ જગ્યા પર તાપમાન માઇનસ 180 ડિગ્રી સુધી પહોંચી જાય છે આ જગ્યા પર પાણી મળવાની શક્યતાઓ વધી જાય છે

આ વખતના મિશનમાં શું ખાસ છે

ઈસરોએ ચંદ્રયાન ટુ નિષ્ફળતા બાદ તેમાંથી ઘણું શીખીને ચંદ્રયાન 3 તૈયાર કર્યો છે આ વખતે ચંદ્રયાન 3માં ઓરબીટર નહીં હોય કારણકે ચંદ્રયાન ટુ નો ઓર્બીટર હજુ પણ ચંદ્રની કક્ષામાં ચક્કર લગાવી રહ્યું છે આ વખતે ઓર્બિટલ ની જગ્યાએ પ્રોપ્લેષણ મોડ્યુલર લગાવવામાં આવ્યો છે જે ચંદ્રયાન 3ના લેન્ડરના સોફ્ટવેર લેન્ડિંગ જ દરમિયાન નેવિગેશનમાં મદદ કરશે ચંદ્રયાન થ્રી મિશનમાં મોડ્યુલ ના ત્રણ ભાગ છે.

ચંદ્રયાન 3 લાઈવ લોન્ચિંગ જોવા માટે ઓફિશિયલ વેબસાઈટ

ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment