WhatsApp ગ્રૂપમાં જોડાવો!

જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા આરોગ્ય વિભાગમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેરાત, પગાર 14000 સુધી

જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા આરોગ્ય વિભાગમાં પરીક્ષા વગર સીધી ભરતી: ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી દેવભૂમિ દ્વારકા દ્વારા આરોગ્ય વિભાગમાં પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, રસ ધરાવતા ઉમેદવારો એ આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx પર ઓનલાઇન અરજી કરવાની રહેશે, આ ભરતી અંતર્ગત ફોર્મ ભરવાની શરૂઆત 2 જુલાઈ 2023 ના રોજ થઈ ગયેલ છે, તેમજ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8 જુલાઈ 2023 છે. આ ભરતી લગત વિગતવાર માહિતી નીચે મુજબ છે.

આરોગ્ય વિભાગમાં ભરતી

ભરતી સંસ્થા ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી દેવભૂમિ દ્વારકા ખંભાળિયા
પોસ્ટ નું નામ વિવિધ
નોકરી નું સ્થળદેવભૂમિ દ્વારકા
ખાલી જગ્યાઓ22
અરજીનો પ્રકારઓનલાઇન
અરજી કરવાની તારીખ2 જુલાઈ 2023 થી 8 જુલાઈ 2023 સુધી
ઓફિસિયલ વેબસાઈટClick here

પોસ્ટ નું નામ

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અંતર્ગત 11 માસના કરારના ધોરણે ફિક્સ માસિક મહેનતાણા થી નીચે મુજબની જગ્યા માટે પ્રતીક્ષા યાદી બનાવવા જાહેરાત આપવામા આવેલી છે

  • ફાર્માસિસ્ટ
  • ફિમેલ હેલ્થ વર્કર
  • એલ એચ વી / એફ એચ એસ
  • કોલ્ડ ચેન મિકેનિક
  • પ્રોગ્રામ એસોસિયેટ ન્યુટ્રીશન
  • ડેટા એન્ટ્રી ઓપરેટર
  • એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર
  • સ્ટાફ નર્સ
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર

વય મર્યાદા

આ ભરતીમાં અમુક પોસ્ટ માટે ઉમર મર્યાદા 40 વર્ષ સુધી જ્યારે અમુક પોસ્ટ માટે ઉંમર મર્યાદા 45 વર્ષ સુધીની રાખવામાં આવેલી છે, ઉંમર મર્યાદાની વધુ માહિતી માટે નીચે આપવામાં આવેલ ઓફિસયલ જાહેરાત વાંચવી.

પોસ્ટ વાઇઝ જગ્યાઓ ની માહિતી અને પગાર ધોરણ

પોસ્ટનું નામ કુલ જગ્યાઓપગાર ધોરણ
ફાર્માસિસ્ટ613,000
RBSK ફિમેલ હેલ્થ વર્કર212,500
GUHP ફિમેલ હેલ્થ વર્કર211,000
એલ એચ વી / એફ એચ એસ411,500
કોલ્ડ ચેન મિકેનિક110,000
પ્રોગ્રામ એસોસિયેટ ન્યુટ્રીશન114,000
ડેટા એન્ટ્રી ઓપરેટર112,000
એકાઉન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર113,000
સ્ટાફ નર્સ213,000
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર213,000


શૈક્ષણિક લાયકાત

આરોગ્ય વિભાગની આ ભરતીમાં દરેક પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નક્કી કરેલ છે માટે શૈક્ષણિક લાયકાતને વિગતવાર માહિતી માટે ઓફિશિયલ જાહેરાતને વાંચો.

જરૂરી સૂચનાઓ

  1. નિમણૂક પામેલ ઉમેદવારોની અન્ય જિલ્લામાં બદલી થઈ શકશે નહીં
  2. ભરતી પ્રક્રિયા સરકારશ્રીની ગાઈડ લાઈનો મુજબ મેરીટ પ્રમાણે કરવામાં આવશે
  3. એક સરખા મેરીટ ના કિસ્સામાં જે ઉમેદવારની ઉંમર મર્યાદા વધારે હશે તેમને અગ્રતા આપવામાં આવશે
  4. અધુરી વિગતો વાડી, ઉમેદવારે શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉપર HSC ગ્રેજ્યુએટ ના એટેમ સર્ટિફિકેટ કે જરૂરી પ્રમાણપત્રો જોડેલા નહીં હોય તેવી અરજીઓ અમાન્ય ગણાશે.
  5. માત્ર ઓફીશીયલ પોર્ટલ મારફતે તારીખ 2/7/2023 થી તારીખ 8 / 7 / 2023 સુધીમાં કરવામાં આવેલ અરજીઓ જ માન્યા રહેશે જ્યારે અન્ય રીતે આવેલ અરજીઓ તેમજ સમય મર્યાદા બાદ આવેલ અરજી અમ માન્ય રહેશે
  6. સુવાક્ય ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટો કોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાની રહેશે
  7. ડેટા એન્ટ્રી ઓપરેટર અને કમ્પ્યુટર ઓપરેટર ની પોસ્ટ માટે ઉમેદવારોએ કમ્પ્યુટરની પ્રેક્ટીકલ પરીક્ષા આપવાની રહેશે
  8. નિમણૂક અંગેનો આખરે નિર્ણય ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી અને નેશનલ હેલ્થ મિશનની પ્રવર્તમાન શરતોને આધીન રહેશે

આ રીતે કરો અરજી

  • સૌપ્રથમ નીચે આપેલ લિંકની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે ચેક કરો
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx પર જઈ કરંટ ઓપનિંગ સેક્શનમાં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો
  • હવે આઈડી પાસવર્ડ ની મદદથી લોગીન કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ apply now બટન પર ક્લિક કરો
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી તમામ માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ભરેલ વિગતોને એક વખત ચકાસો અને સંપૂર્ણ વિગત સાચી હોય તો ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરો
  • ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારૂ ફોર્મ ઓનલાઈન સફળતાપૂર્વક ભરાઈ જશે
  • હવે ભરેલ ફોર્મની પ્રિન્ટ આઉટ મેળવી લેવી

મહત્વપૂર્ણ નોંધ: આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

અગત્યની લીંક

ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
અમારી દરેક અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment