WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ડિસ્ટ્રીક હેલ્થ સોસાયટી આરોગ્ય વિભાગ નવસારીમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર જાણો પગાર અને લાયકાત

ડિસ્ટ્રીક હેલ્થ સોસાયટી આરોગ્ય વિભાગ નવસારીમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર: આરોગ્ય વિભાગ નવસારીમાં પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી છે રસ ધરાવતા ઉમેદવારોએ આરોગ્ય વિભાગની ઓફિસિયલ વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 7 જુલાઈ 2023 છે.

ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી નવસારી દ્વારા ભરતી જાહેરાત

ભારતીય સંસ્થા ડિસ્ટ્રીક હેલ્થ સોસાયટી જિલ્લા પંચાયત કચેરી નવસારી
પોસ્ટનું નામવિવિધ
કુલ ખાલી જગ્યાઓ18
નોકરીનું સ્થળનવસારી
અરજી કરવાની છેલ્લી તારીખસાત જુલાઈ 2023
અરજીનો પ્રકાર ઓનલાઇન
સત્તાવાર વેબસાઈટClick here

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ડીસ્ટ્રીક હેલ્થ સોસાયટી નવસારી દ્વારા નીચે મુજબની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે

  1. ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ
  2. ડિસ્ટ્રિક્ટ ફાઇનાન્સ આસિસ્ટન્ટ
  3. ડિસ્ટ્રીક ડેટા એન્ટ્રી ઓપરેટર
  4. એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર
  5. કોલ્ડ ચેન ટેકનીશીયન
  6. લેબ ટેકનિશિયન
  7. આરબીએસકે આયુષ મેડિકલ ઓફિસર
  8. આરબીએસકે ફાર્માસિસ્ટ
  9. આરબીએસકે એફ એચ ડબલ્યુ

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે માટે શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી જાણવા નીચે આપેલા લીંક ની મદદ થી ઓફિશિયલ જાહેરત ડાઉનલોડ કરી વાંચો

પોસ્ટ વાઇઝ ખાલી જગ્યાઓ અને પગારધોરણ

પોસ્ટનું નામ કુલ ખાલીજગ્યાઓપગાર
ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ0213,000
ડિસ્ટ્રિક્ટ ફાઇનાન્સ આસિસ્ટન્ટ0113,000
ડિસ્ટ્રીક ડેટા એન્ટ્રી ઓપરેટર0112,000
એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર0213,000
કોલ્ડ ચેન ટેકનીશીયન0110,000
લેબ ટેકનિશિયન0113,000
આરબીએસકે આયુષ મેડિકલ ઓફિસર0525,000
આરબીએસકે ફાર્માસિસ્ટ0313,000
આરબીએસકે એફ એચ ડબલ્યુ0212,500

સિલેક્શન પ્રોસેસ

ઉમેદવારને પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટ આધારિત કરવામાં આવશે અરજી કરવા માટે ઈચ્છુક ઉમેદવારો આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ પર અરજી કરી શકશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટની ડાયરેક્ટર લિંક નીચે મૂકવામાં આવેલી છે તમે અહીંથી ઓનલાઇન અરજી કરી શકશો

આ રીતે કરો અરજી

  • સૌપ્રથમ આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ કરંટ ઓપનિંગ સેક્શન પર જઈ રજીસ્ટ્રેશન કરો
  • હવે આઈડી પાસવર્ડ ની મદદ થી લોગીન થાઓ
  • તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તેની પાસે આપેલ અપલાય ના બટન પર ક્લિક કરો
  • હવે તમારી સામે એક અરજી ફોર્મ માં ઓપન થશે તેમાં તમારી જરૂરી તમામ માહિતી ભરો અને જરૂરી તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ ફાઈનલ સબમિટ બટન પર ક્લિક કરી અરજીની પ્રિન્ટ મેળવી લેવી
  • ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારો ફોર્મ ઓનલાઈન સફળતાપૂર્વક ભરાઈ જશે

મહત્વપૂર્ણ નોંધ: આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

અગત્યની લીંક

ભરતી ની જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment