WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પ્રધાનમંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના: જાણો યોજના વિશે સંપૂર્ણ માહિતી

પ્રધાનમંત્રી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના: ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે આ ક્રેડિટ કાર્ડ સસ્તા દરે મળે છે લોન

કિસાન ક્રેડિટ કાર્ડ એક વિશેષ ક્રેડિટ કાર્ડ યોજના છે kcc લોન અને વાણિજ્ય બેંક સહકારી બેંક અને ક્ષેત્રીય ગ્રામીણ બેંક દ્વારા આપવામાં આવે છે ખેડૂત ક્રેડિટ કાર્ડ ડે કૃષિ વિકાસ ખેડૂતોના જીવણ ઉત્થાનમાં સુધારો અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે , જે ખેડૂત મિત્રો પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોય અને તેઓને લોનની જરૂરિયાત હોય તો ઓછા વ્યાજ દરે વાણિજ્ય બેંક સહકારી બેંક અને ક્ષેત્રીય ગ્રામીણ બેંક મારફતે તેઓને લોન આપવામાં આવે છે

ખેડૂતોને સત્તા દરે લોન મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1998માં ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી હતી જે બાદ તેમાં ઘણી સફળ સ્કીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે વર્તમાન સમયે ભારતમાં લગભગ સાત કરોડ ખેડૂતો આ કાર્ડનો લાભ લઈ રહ્યા છે કિસાન ક્રેડિટ કાર્ડ થકી ખેડૂતો જરૂર હોય ત્યારે ટૂંકા ગાળાની લોન મેળવી શકે છે તેનો હેતુ ખેડૂતો સતત બને તે માટે લોનનો વિશ્વાસનીય સ્ત્રોતો પૂરો પાડવાનો હતો આ દરમિયાન વર્ષ 2023 સુધીમાં આ યોજનામાં ઘણા ફેરફાર થાય ચૂક્યા છે

ખેડૂતોને સસ્તા દરે લોન મળે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1998માં કિસાન ક્રેડિટ કાર્ડ (PM-KCC Loan Scheme) યોજના શરૂ કરવામાં આવી હતી. જે બાદ તેમાં ઘણી સફળ સ્કીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વર્તમાન સમયે ભારતમાં લગભગ 7 કરોડ ખેડૂતો આ કાર્ડનો લાભ લઈ રહ્યા છે.કિસાન ક્રેડિટ કાર્ડ થકી ખેડૂતો જરૂર હોય, ત્યારે ટૂંકાગાળાની લોન લઈ શકે છે. તેનો હેતુ ખેડૂતો સશક્ત બને તે માટે લોનનો વિશ્વસનીય સ્ત્રોત પૂરો પાડવાનો પણ હતો. આ દરમિયાન વર્ષ 2023 સુધીમાં આ યોજનામાં ઘણા ફેરફાર થઈ ચૂક્યા છે.

કિસાન ક્રેડિટ કાર્ડ ના ફાયદા

કિસાન ક્રેડિટ કાર્ડ માં હવે લોન ની સાથે અન્ય સુવિધાઓ પણ મળે છે આ કાર્ડ ની ઉપયોગ ખાતર જંતુનાશક અને મોતીનરીની ખરીદી સિંચાઈ સંગ્રહ અને માર્કેટિંગના ખર્ચ માટે કરવામાં આવતો હોય છે અત્યારે સુધીમાં કરોડો ખેડૂતોએ આ કાર્ડનો લાભ મેળવ્યો છે

કેવી રીતે ઉપયોગ કરવો

કોમર્શિયલ બેંકો સહકારી બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો સહિત વિવિધ નાણાકીય સંસ્થાઓ દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે તેમાં ખેતીની જરૂરિયાત માટે ફ્લેક્સિબલ લોન આપવામાં આવે છે ખેડૂતો માટે આ કાર્ડ એક રીતે સિંગલ વિન્ડો પદ્ધતિ છે જેના ક્રેડિટ કાર્ડ થતી ઋણ લેવા માટે ડોક્યુમેન્ટ પ્રોસેસની જરૂર પણ પડતી નથી આ કાર્ડનો ઉપયોગ સાત કરોડથી વધુ ખેડૂતો કરી રહ્યા છે

કિસાન ક્રેડિટ કાર્ડ કેવી રીતે કઢાવવું

આ કાર્ડ મેળવવા માટે તમારે સ્થાનિક કોમર્શિયલ બેંક અથવા પ્રાદેશિક ગ્રામીણ બેંકનો સંપર્ક કરવાનો રહેશે ત્યાં જઈને તમારે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવાની થશે તેમાં તમારે જરૂરી તમામ પર્સનલ અને ખેતી અંગેની જાણકારી આપવાની રહેશે

આ ઉપરાંત તમારે તમારી આવક અને અગાઉના લોન લેનારાઓ વિશે પણ માહિતી આપવી પડશે અરજી ફોર્મની સાથે સાથે તમારે કેટલા જરૂરી ડોક્યુમેન્ટ પણ જમા કરાવવા પડશે

જરૂરી ડોક્યુમેન્ટ

કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માટે તમારે જરૂરી ડોક્યુમેન્ટ અરજી ફોર્મ ની સાથે જમા કરાવવા પડશે જેમાં

  1. આવકનો દાખલો
  2. ખેતીની જમીનની માલિકીનો પુરાવો
  3. અગાઉના ધિરાણ કરતાં ઓ પાસેથી લીધેલી લોન ની વિગતો

ઉપર મુજબના ડોક્યુમેન્ટ અરજી ફોર્મ ની સાથે જોડવાના થશે ત્યારબાદ સબમેટ કરેલા એપ્લિકેશન ફોર્મ અને ડોક્યુમેન્ટ ની ચકાસણી કર્યા બાદ બેંક દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે

કિસાન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કૃષિ અને તેને લગતી પ્રવૃત્તિઓ માટે ધિરાણ લેવા માટે થઈ શકે છે તમે ખાતર જંતુનાશક દવાઓ અને મશીનરીની ખરીદી સિંચાઈ સંગ્રહ અને માર્કેટિંગના ખર્ચ માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો

આ કાર્ડનો હેતુ

ખેડૂતો માટે લોન અરજી પ્રક્રિયાને સરળ બનાવવાનો છે તેના માટે ન્યૂનતમ ડોક્યુમેન્ટ જોઈએ છે અડધી પ્રક્રિયા ખૂબ જ સરળ છે

કેટલું વ્યાજ લાગે છે

વ્યાજના દરમાં ઘણા પાછા અસર કરે છે જો તમે આ કાર્ડમાં ત્રણ લાખ રૂપિયા સુધી ધિરાણ લો છો તો આ રકમ તમે માત્ર 4% ના વાર્ષિક વ્યાજ દરે મેળવી શકશો અને આનાથી વધુ લોન લેવા માંગતા હોવ તો તેના માટે તમારે અલગ અલગ હપ્તે ચુકવણી કરવાની થશે પાક લેવાઈ ગયા બાદ અને વેચ્યા બાદના સમય મુજબ ફ્લેક્સિબલ હપ્તાના રૂપમાં ચુકવણી કરી શકો છો સમયસર હપ્તા ભરવાને આપવા માટે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડના વ્યાજમાં છૂટ પણ આપે છે પરિણામે ખેડૂતો પર વ્યાજનો બોજ ઓછો થાય છે

વીમો પણ મળે છે

આ કાર્ડ ધરાવતા ખેડૂતોને અકસ્માતો વીમા કવચ પણ મળે છે જેના કારણે દુર્ઘટનાના કિસ્સાઓમાં ખેડૂતો અને તેના પરિવારોને નાણાકીય સુરક્ષા આપવામાં આવે છે આ કાર્ડ ખેડૂતોની નાણાકીય ક્ષમતા વધારવામાં અને ધિરાણના સરળ બનાવવામાં મદદ કરે છે તેને આવશ્યક ઇનપુટ માટે સમયસર ધિરાણની ખાતરી કરીને અને ખેડૂતોના રોકડ પ્રવાહ સંચાલનમાં સુધારો કરીને કૃષિ ઉત્પાદકતામાં વધારો કરવામાં મદદ કરે છે

હોમ પેજઅહીં ક્લિક કરો
💥 અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment