WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પ્રધાનમંત્રી યશસ્વી યોજના: ધોરણ 9 અને 12 ના વિદ્યાર્થીઓ માટે

પ્રધાનમંત્રી યશસ્વી યોજના: પ્રધાનમંત્રી યશસ્વી યોજના શરૂ કરવામાં આવેલી છે આ સ્કોલરશીપ યોજનાએ સામાજિક વિજ્ઞાન અને અધિકારી વિભાગ દ્વારા ઇન્ડિયા એસએસસી પ્રવેશ પરીક્ષા હેઠળ અરજી જાહેર કરવામાં આવેલી છે જે પણ ઉમેદવારો આ પરીક્ષા ને પાસ કરે છે તે ઉમેદવાર ને શિષ્યવૃત્તિ આપવામાં આવશે.

પ્રધાનમંત્રી યશસ્વી યોજના 2023

પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના એ પછાત વર્ગ આર્થિક રીતે પછાત વર્ગ તેમજ વીમુક્તિ વિચરતી અને અર્ધ વિચરતી જાતિઓના વિદ્યાર્થીઓને સહાયરૂપે સ્કોલરશીપ આપવામાં આવે છે

યોજનાનો હેતુ

આ પહેલા કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા અલગ અલગ યોજનાઓ અને નિયમો દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી પરંતુ રાજ્ય સરકારોની યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓને ઓછો મળતો હતો. અત્યાર સુધી ધોરણ 10 પછી મળતી શિષ્યવૃત્તિમાં વર્ષ 1944 પછી કોઈ નવી પહેલ કરવામાં આવી ન હતી એટલે હાલના સમયને અનુકૂળ બનાવવા માટે આ યોજના સરકારશ્રી દ્વારા શરૂ કરવામાં આવેલી છે

સહાય

આ યોજના હેઠળ ધોરણ નવ ના વિદ્યાર્થીઓને રૂપિયા 75,000 ની સત્ય કૃતિ આપવામાં આવશે અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને ₹1,25,000 શિષ્યવૃત્તિ મળવાપાત્ર થશે આ શિષ્યવૃત્તિની રકમ સીધી બેન્ક એકાઉન્ટ ખાતામાં જમા કરવામાં આવશે

પાત્રતાના નિયમો

  • પ્રધાનમંત્રી યશસ્વી શિષ્યવૃત્તિ યોજના ની પાત્રતા ના ધારા ધોરણોમાં સૌપ્રથમ વિદ્યાર્થી ભારતનો સ્થાયી નાગરિક હોવો જરૂરી છે
  • આ યોજના અંતર્ગત ઓબીસી ઈ ડબલ્યુ એસ અને ડીએનટી કેટેગરીના વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવશે
  • આ યોજનાનો લાભ 9 અને 11 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે
  • યોજનાનો લાભ લેનાર બાળકની માતા પિતાની વાર્ષિક આવક અઢી લાખની વધુ ન હોવી જોઈએ
  • ધોરણ નવમાં ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓનો જન્મ એક એપ્રિલ 2006 થી 31 માર્ચ 2010 વચ્ચે થયેલ હોવો જરૂરી છે
  • શિષ્યવૃત્તિ હેઠળ ધોરણ 11 માં ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓનો જન્મ એક એપ્રિલ 2004 થી 31 માર્ચ 2008 ની વચ્ચે થયેલો હોવો જોઈએ
  • ધોરણ નવ અને 11 માં અભ્યાસ કરતા ભાઈઓ અને બહેનો બંને આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકે છે

NTA YET પરીક્ષાની પદ્ધતિ

  • આ પરીક્ષા કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ (CBT) દ્વારા લેવામાં આવશે.
  • કુલ 300 માર્કસની પરીક્ષા હશે અને તેનો સમય 3 કલાક નો રહેશે.

ફોર્મ ભરવા માટે

  • પ્રધાનમંત્રી યસત્રિ યોજના ઓનલાઈન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવી
  • ત્યારબાદ રજીસ્ટર ઓપ્શન પર ક્લિક કરવું
  • હવે રજીસ્ટ્રેશન પેજ ઓપન થશે જેમાં તમામ માહિતી ભરી ક્રિએટ એકાઉન્ટ પર ક્લિક કરો
  • એપ્લિકેશન નંબર અને પાસવર્ડ ની મદદ થી લોગીન થવું
  • લોગીન કર્યા બાદ તમને ફોર્મની તમામ વિગત દેખાશે જેની પ્રિન્ટ મેળવી લેવી

અગત્યની તારીખો

  1. ઓનલાઇન ફોર્મ શરૂ થયા તારીખ 11 જુલાઈ 2023
  2. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 ઓગસ્ટ 2023
  3. પરીક્ષા તારીખ 29 સપ્ટેમ્બર 202

ઓનલાઈન ફોર્મ ભરવાRegistration | Login
નોટિફિકેશન વાંચવાઅહીં ક્લિક કરો

Leave a Comment