WhatsApp ગ્રૂપમાં જોડાવો!

મધ્યાહન ભોજન યોજનામાં પરીક્ષા વગર સીધી નોકરી ની જાહેરાત જણાવો માહિતી

મધ્યાહન ભોજન યોજનામાં ભરતી: મધ્યાહન ભોજન યોજનામાં વિવિધ પદો પર પરીક્ષા વગર નોકરી ની જાહેરાત કરવામાં આવેલી છે આ ભરતીનું નોટિફિકેશન 11 જુલાઈના રોજ બહાર પાડવામાં આવ્યું છે જ્યારે અરજી કરવાની અંતિમ તારીખ નોટિફિકેશન બહાર પડ્યા ના દસ દિવસ સુધી એટલે કે 21 જુલાઈ 2023 છે ઉમેદવારોએ આ ભરતી માટે અરજી ઓફલાઇન કરવાની રહેશે. આ ભરતી ની વિગતો વાર માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટ https://mdm.gujarat.gov.in/ છે.

કઈ પોસ્ટ પર થશે ભરતી

નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર મધ્યાહન ભોજન યોજના અંતર્ગત જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર – 01 જગ્યા માટે અને તાલુકા એમડીએમ સુપરવાઇઝર ની 05 પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે

જાણો આ ભરતીમાં પસંદગી કેવી રીતે થશે

પીએમ પોષણ યોજના અંતર્ગત ઉમેદવારોની ભરતી ઓફલાઈન માધ્યમથી ફોર્મ ભરાઈ ગયા બાદ ઇન્ટરવ્યૂ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન દ્વારા કરવામાં આવશે ઉમેદવારની આ પસંદગી 11 માસના કોન્ટ્રાક્ટ આધારિત કરવામાં આવશે

કઈ પોસ્ટ પર કેટલો પગાર મળશે

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરને મહિને 10,000 રૂપિયા પગાર જ્યારે તાલુકા એમડીએમ સુપરવાઇઝરને મહિને 15,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે

અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી જાણવા ઓફિસિયલ જાહેરાત ડાઉનલોડ કરો

ભરતી જાહેરાત ડાઉનલોડ કરો

અરજી ફોર્મ મેળવવાનું સ્થળ

પીએમ પોષણ યોજના કલેકટર કચેરી વલસાડ

અરજી ફોર્મ મેળવ્યા બાદ તમારી તમામ ડીટેલ ફોર્મમાં ભરી જરૂરી પ્રમાણપત્રો જોડી આ જ સરનામા ઉપર રૂબરૂ જઈ અથવા RPAD અથવા સ્પીડ પોસ્ટના માધ્યમથી અરજી 21 જુલાઈ 2023 સુધી મોકલવાની થશે

Leave a Comment