સરકારી સંસ્થા GACLમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેરાત: આ ભરતીમાં ડેપ્યુટી જનરલ મેનેજર/ ચીફ મેનેજર, સિનિયર એન્જિનિયર, ફેક્ટરી મેડિકલ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર , એક્ઝિટિવ ટ્રેનિંગ , મેનેજર / સિનિયર ઓફિસર , ઓફિસર , સિનિયર કેમેસ્ટ , ટ્રેનની મેન્ટેનન્સ , આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.
ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ માં ભરતી
ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડમાં વિવિધ પદો પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન 27 જૂન 2023 ના રોજ જાહેર કરવામાં આવી હતી અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 9 જુલાઇ 2023 છે. આ ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ https://www.gacl.com/ છે. આ સાઇટ પરથી તમને આ ભરતી લાગત જરૂરી વિગતવાર માહિતી મળી રહેશે તેમ જ આ ભરતી ની ડાયરેક્ટર લિંક ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી નીચે મૂકવામાં આવેલી છે
કઈ કઈ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે
સરકારી સંસ્થા GACLમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેરાત: આ ભરતીમાં ડેપ્યુટી જનરલ મેનેજર/ ચીફ મેનેજર, સિનિયર એન્જિનિયર, ફેક્ટરી મેડિકલ ઓફિસર, આસિસ્ટન્ટ એન્જિનિયર , એક્ઝિટિવ ટ્રેનિંગ , મેનેજર / સિનિયર ઓફિસર , ઓફિસર , સિનિયર કેમેસ્ટ , ટ્રેનની મેન્ટેનન્સ , આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા કેવી રીતે થશે
ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે કેટલીક પોસ્ટ માટે ઉમેદવારની ભરતી 5 વર્ષ માટે તો કેટલીક પોસ્ટ માટે ઉમેદવારની ભરતી 6 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આધારિત કરવામાં આવશે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
- સત્તાવાર વેબસાઈટ ની વિઝીટ કરી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ
- GACL ની સત્તાવાર વેબસાઈટ https://www.gacl.com/ પર જઈ કરિયર સેક્શન પર ક્લિક કરવું.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા ઈચ્છો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now બટન દબાવો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો
- માહિતી ભરાઈ ગયા બાદ સંપૂર્ણ ફોર્મ ચકાસી લેવું અને કોઈ ભૂલ ન હોય તો ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરો
- ઉપર જણાવ્યા મુજબના સ્ટેપ અનુસરવાથી તમારો ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે
- ભરાઈ ગયેલા ફોર્મ ની પ્રિન્ટ મેળવી લેવી
મહત્વપૂર્ણ નોંધ: આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
અગત્યની લીંક
ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો |
GACL ની ઓફિશિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
💥 અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |