WhatsApp ગ્રૂપમાં જોડાવો!

સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે કાયમી નોકરી ની બમ્પર ભરતી જાહેરાત

સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે કાયમી નોકરી ની બમ્પર ભરતી જાહેરાત: સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને આ ભરતી કાયમી નોકરી માટેની છે માટે સુરત મહાનગરપાલિકા હેઠળ કામ કરવા ઈચ્છતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ સુવર્ણ તક છે તો આ ભરતીમાં ફોર્મ ભરવાનું ભૂલશો નહીં અને તમારા દરેક મિત્રોને આની જાણ કરવાનું પણ ભૂલશો નહીં

આ ભરતી હેઠળ ફોર્મ ભરવા માટે તમારે સુરત મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/Information/Recruitment મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે ફોર્મ ભરવાની તારીખ 4 જુલાઈ 2023 થી 18 જુલાઈ 2023 છે ઉમેદવારોએ ઓનલાઇન મોડ દ્વારા પોતાની અર્થી કરવાની રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ ને ઓનલાઈન અપલોડ કરવાના રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી સુરત મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઇટની ડાયરેક્ટ નીચે મૂકવામાં આવેલી છે તમે અહીંથી અરજી કરી શકો છો

સુરત મહાનગરપાલિકા ભરતી 2023

ભારતીય સંસ્થાસુરત મહાનગરપાલિકા
પોસ્ટનું નામવિવિધ
કુલ ખાલી જગ્યાઓ78
જાહેરાત ક્રમાંક :પી.આર.ઓ.નં.૧૮૯, તા.૦૧/૦૭/૨૦૨૩
નોકરી નું સ્થળ સુરત
અરજી કરવાની તારીખ4 જુલાઈ થી 18 જુલાઈ 2023 સુધી
ઓફિસિયલ વેબસાઈટClick here

કઈ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કઈ પોસ્ટ ઉપર કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે તેની માહિતી આ મુજબ છે

જગ્યાનું નામખાલી જગ્યાઓ
એડિશનલ સિટી ઇજનેર03
ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર01
કાર્યપાલ ઇજનેર03
ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર02
ડેપ્યુટી ઇજનેર04
એન્વાયરમેન્ટ એન્જિનિયર04
ડેપ્યુટી ટાઉન પ્લાનર03
આસિસ્ટન્ટ ઈનસેકટીસાઇડ ઓફિસર07
મેન્ટેનન્સ આસિસ્ટન્ટ26
સબ ઓફિસર25

પગાર ધોરણ

સુરત મહાનગરપાલિકાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ધોરણ ચૂકવવામાં આવશે તેની વિગતવાર માહિતી માટે સત્તાવાર સુચનાને વાંચો

કેવી રીતે થશે સિલેક્શન

ઉમેદવાર ની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે સંસ્થા ઈચ્છે તો ઉમેદવારને પસંદગી મેરીટ લેખિત પરીક્ષા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે

શૈક્ષણિક લાયકાત

સુરત મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શૈક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે માટે નીચે આપેલા લિંકની મદદથી ઓફિશિયલ જાહેરાત ડાઉનલોડ કરી તમે શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી મેળવી શકશો.

આ રીતે કરો અરજી

  1. સૌપ્રથમ નીચે આપેલા લિંકને મદદ થી ઓફિશિયલ જાહેરાત pdf ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે શૈક્ષણિક લાયકાત ધરાવો છો કે નહીં તે ચેક કરો
  2. ત્યારબાદ સૌ પ્રથમ સુરત મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/Information/Recruitment પર રિક્વાયરમેન્ટ સેક્શન પર ક્લિક કરો તથા રજીસ્ટ્રેશન કરો
  3. હવે આઈડી પાસવર્ડ ની મદદ થી લોગીન થાવો અને તમે જે પોસ્ટ પર અરજી કરવા ઈચ્છો છો તેની પાસે આપેલ apply now બટન પર ક્લિક કરો.
  4. તમારી સામે હવે એક અરજી ફોર્મ માં ઓપન થશે તેમાં તમારી જરૂરી તમામ માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ ને અપલોડ કરો
  5. ભરેલ અરજી ફોર્મ ને વિગતવાર ચકાસો અને તમામ માહિતી સાચી ભરાયેલ હોય તો ફાઈનલ સબમિટ બટન પર ક્લિક કરી અરજી ફોર્મ ની પ્રિન્ટ મેળવી લેવી
  6. ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારો ફોર્મ સફળતાપૂર્વક ઓનલાઈન ભરાઈ જશે

મહત્વપૂર્ણ નોંધ: આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

અગત્યની લીંક

ઓફિસિયલ જાહેરાત PDFઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી ફોર્મ ભરવાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
💥 અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment