WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GPSC Requirements 2023: dyso, TDO અને અન્ય વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેરાત

જીપીએસસી ભરતી 2023 : ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વિવિધ પોસ્ટ જેમાં ડીવાયએસઓ ડેપ્યુટી સેક્શન ઓફિસર ટીડીઓ અને અન્ય વિવિધ પોસ્ટ માટે ઓફિસિયલ જાહેરાત પ્રકાશિત કરી છે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે તમે અન્ય વિગતો જેમાં ઉંમર મર્યાદા શૈક્ષણિક લાયકાત પસંદગી પ્રક્રિયા અરજી ફી અને જીપીએસસી વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ કેવી રીતે અરજી કરવી તે જોઈ શકો છો

GPSC Requirements 2023

ભરતી સંસ્થા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન
પોસ્ટ નું નામDyso, tdo, અને અન્ય
કુલ ખાલી જગ્યાઓ221
નોટિફિકેશન જાહેર થયા તારીખ14 જુલાઈ 2023
અરજી કરવાની તારીખ31 જુલાઈ 2023
અરજી નો પ્રકારઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટClick Here

શૈક્ષણિક લાયકાત

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈ પણ માધ્યમથી ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જરૂરી છે

અરજીની ફી

આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈપણ ફી ચૂકવવાની નથી.

કેવી રીતે અરજી કરવી

  • રસ ધરાવતા ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે
  • સૌપ્રથમ ojas સત્તાવાર વેબસાઈટ ઓપન કરો
  • જીપીએસસી ભરતી સિલેક્ટ કરો
  • તમે જે પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છો છો તેની પાસે આપે અપ્લાય ના બટન પર ક્લિક કરો
  • અરજી ફોર્મ માં તમારી જરૂરી તમામ માહિતી ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારો ફોર્મ ઓનલાઈન ભરાઈ જશે
  • આ ઉપરાંત નજીકના કોઈપણ સાયબર કાફેમાં જઈ તમે તમારું ફોર્મ ઓનલાઈન ભરી શકો છો

અગત્યની લીંક

GPSC ભરતી જાહેરાતઅહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

અગત્યની તારીખો

  1. ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ 15 જુલાઈ 2023
  2. અરજી કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2023

મહત્વપૂર્ણ સૂચના: કૃપા કરીને હંમેશા ઉપરોક્ત વિગતોને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત / સૂચના સાથે તપાસો અને પુષ્ટિ કરો.

Leave a Comment