WhatsApp ગ્રૂપમાં જોડાવો!

SBI FD Interest rate 2023: એસબીઆઇ બેન્કમાં એક લાખની FD પર કેટલું વ્યાજ મળશે?જાણો સંપૂર્ણ માહિતી.

SBI FD Interest rate 2023: state bank of india માં એક લાખની એફડી પર કેટલું વ્યાજ મળશે તેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવેલી છે state bank of india ના ચાલુ વર્ષના વ્યાજ દર કેટલા છે તેની લેટેસ્ટ માહિતી અહીં આપેલી છે હવે એફડી નું વળતર ખૂબ વધારે થઈ ગયું છે state bank of india એ પણ અલગ અલગ મેચ્યોરિટી ની ફિક્સ ડિપોઝીટના વ્યાજ દરમાં વધારો કર્યો છે, તો ચાલો જાણીએ વિગતવાર માહિતી

એસબીઆઇ બેંકમાં એક લાખની એફડી પર કેટલું વ્યાજ મળશે

હાલ ઘણા લોકો પોતાના બચાવેલા પૈસા રોકતા પહેલા એ જાણવા માંગતા હોય છે કે તેમને કેટલા દિવસમાં કેટલું વ્યાજ મળવાપાત્ર થશે જો તમે sbi માં એફડી પર કેટલું વ્યાજ મળશે એ વાતમાં મૂંઝવતા હોવ તો હવે તમારા વ્યાજની ગણતરી કરવાની સમસ્યા દૂર થઈ ગઈ છે sbi ની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ એફડી ડિપોઝિટ કેલ્ક્યુલેટર તમને પાકતી મુદત પર મળનારા વ્યાજ દર અને એક બે અથવા ત્રણ વર્ષની મુદત માટે તમારી ફિક્સ ડિપોઝીટ ના કુલ રોકાણ પર કેટલું વ્યાજ મળશે તેની ચોક્કસ માહિતી આપવામાં આવેલી છે

sbi બેન્ક માં એક વર્ષમાં રૂપિયા 6975 વ્યાજ મળવા પાત્ર થશે જે એક લાખ રૂપિયા ના રોકાણ પર નું વ્યાજ દર્શાવે છે

એસબીઆઇ બેન્ક એ હવે એક વર્ષની પાકતી મુદત વાળી થાપણ ઉપર વ્યાજ દર ઘટાડીને 6.80 ટકા કર્યો છે એસબીઆઇ ફિક્સ ડિપોઝીટ કેલ્ક્યુલેટર મુજબ જો તમે એક વર્ષ માટે એક લાખ રૂપિયા જમા કરાવ્યા છે તો તમને એક વર્ષમાં 6975 નું વ્યાજ મળશે અને મેચ્યોરિટી પર તમને કુલ 1 લાખ 6,975 મળવા પાત્ર થશે

એસ.બી.આઈ બેંકમાં 2 વર્ષમાં રૂ. 14,888 વ્યાજ મળશે

sbi એ બે વર્ષની પાકતી મુદત વાળી થાપણો પર વ્યાજ દર 6.75% થી વધારીને સાત ટકા કર્યા છે જો તમે બે વર્ષ માટે એક લાખ રૂપિયા જમા કરો છો તો તમને બે વર્ષમાં વ્યાજ તરીકે 14,88 રૂપિયા મળશે

પાંચ વરસની એફડી પર 38,042 વ્યાજ મળશે

ભારતીય સ્ટેટ બેંક હાલમાં 5 વર્ષની પાકતી મુદતવાળી ડિપોઝિટ પર 6.50% વ્યાજ પણ આપી રહી છે. જો તમે 5 વર્ષ માટે 1 લાખ રૂપિયા જમા કરાવ્યા છે, તો તમને 5 વર્ષમાં વ્યાજ તરીકે 38,042 રૂપિયા મળશે. આ રીતે પાંચ વર્ષમાં તમારા 1 લાખ રૂપિયા વધીને 138,042 રૂપિયા થઈ જશે.

Disclaimer : આ માહિતી અમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વેબસાઈટ પરથી લીધેલ છે, રોકાણ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો

ઓફિશિયલ વેબસાઈટ પર માહિતી માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
તમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment