WhatsApp ગ્રૂપમાં જોડાવો!

SSC MTS ભરતી 2023: પગાર 23000 થી શરૂ, જાણો સંપૂર્ણ માહિતી

SSC MTS ભરતી 2023: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા એમટીએસ અને હવલદાર ની પોસ્ટ માટે ખૂબ મોટી જગ્યાઓની ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતી લગત તમામ માહિતી જેમાં ઉંમર મર્યાદા શૈક્ષણિક લાયકાત ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી પગાર ધોરણ અરજીની ફી તેમ જ અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ સમજ તમને આ આર્ટિકલ દ્વારા આપવામાં આવી છે તો ચાલો જાણીએ આ ભરતી વિશે વિગતવાર માહિતી

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી 2023

સ્ટાફ સિલેક્શન કમિશનર દ્વારા મલ્ટી તાર્કિંગ સ્ટાફ અને હવલદારની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે ઉમેદવારોએ આ ભરતીમાં અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ https://ssc.nic.in/ ની વિઝીટ કરવાની રહેશે અને ઓનલાઇન માધ્યમ દ્વારા જ ભરતી કરવાની રહેશે ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટની ડાયરેક્ટ લિંક નીચે મૂકવામાં આવેલી છે.

  • SSC MTS અને હવલદાર ભરતી 2023
  • ધોરણ 10 પાસ માટે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને હવલદાર ની ભરતી જાહેર
  • પગાર 23 હજારથી શરૂ
  • અરજી કરવાની અંતિમ તારીખ 21 જુલાઈ 2023

SSC MTS અને હવલદાર ભરતી 2023:

સ્ટાફ સિલેક્શન કમિશનર દ્વારા મલ્ટિપ્ટિંગ સ્ટાફ અને ધવલ ની પોસ્ટ માટે જાહેરાત કરવામાં આવી છે જેમાં 1558 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે આ ભરતીની જાહેરાત 30 જૂન 2023 ના રોજ કરવામાં આવી હતી અને તેના ઓનલાઈન ફોર્મ 21 જુલાઈ 2023 સુધી ભરી શકાશે રસ ધરાવતા લાયક ઉમેદવારોએ સ્ટાફ સિલેક્શન કમિશનની ઓફિસિયલ વેબસાઈટ પરથી ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે

ભરતી સંસ્થા સ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટનું નામમલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને હવાલદાર
કુલ ખાલી જગ્યાઓ1558
નોટિફિકેશન તારીખ30 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ21 જુલાઈ 2023
અરજી મોડઓનલાઈન
ઓફિસિયલ વેબસાઈટ ssc.nic.in

ફોર્મ ભરવા માટે મહત્વપૂર્ણ તારીખો

ફોર્મ શરૂ થયા તારીખ 30 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ21 જુલાઈ 2023
ઓનલાઇન ફી ચુકવણી ની છેલ્લી તારીખ22 જુલાઈ 2023
સુધારા તારીખ26 તથી 28 જુલાઈ2023
CBT પરીક્ષાસપ્ટેમ્બર 2023

ધોરણ 10 પાસ પર ભરતી

સ્ટાફ સિલેક્શન કમિશન મલ્ટીપાર્કિંગ સ્ટાફ અને હવલદાર પદો માટેની પરીક્ષાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે મોટી સંખ્યામાં કેન્ડીનેટ આ જાહેરાતની રાહ જોઈ બેઠા હતા આ જગ્યાઓ ની ભરતી 10 પાસ પર કરવામાં આવી રહી છે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી મેટ્રિક અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલો હોવી જરૂરી છે.


અરજી ફી

ભીમ યુપીઆઈ નેટબેન્કિંગ વિઝા માસ્ટર કાર્ડ રૂપે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને તેમ જ sbi ચલણ જનરેટ કરીને એસબીઆઇ શાખાઓમાં રોકડ દ્વારા ફીની ચૂકવણી કરી શકાય છે

મહિલા ઉમેદવાર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ, PwBD અને ESM ઉમેદવારો માટે કોઈ ફ્રી નથી

જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારોએ અરજી કરવા માટે 100 રૂપિયા ફી ભરવાની થશે.

જરૂરી ડોક્યુમેન્ટ

  • માર્કશીટ
  • જાતિ નો દાખલો
  • નોન ક્રિમિલિયર
  • EWS સર્ટી
  • આધારકાર્ડ
  • ફોટો સહી
  • મોબાઈલ નંબર
  • ઇ-મેલ આઇડી

આ રીતે કરો અરજી

  1. સૌપ્રથમ સ્ટાફ સિલેક્શન કમિશનની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર જાઓ
  2. આ વેબસાઈટ પર જમણી બાજુએ આપેલ રજીસ્ટર નાવ ઓપ્શન પર ક્લિક કરો
  3. હવે તમારી સ્ક્રીન પર આવેલ ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
  4. હવે આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગીન થાઓ
  5. હવે તમે એમટીએસ હવાલદાર પર અરજી કરવા માગો છો તેની સામે આપેલ Apply Now બટન પર ક્લિક કરો
  6. હવે ઓનલાઈન ફીની ચૂકવણી કરો અને ઓનલાઇન ફોર્મની પીડીએફ ડાઉનલોડ કરો
  7. ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારૂ ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે

મહત્વપૂર્ણ નોંધ: આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

સત્તાવાર સૂચનાઓ વાંચવા માટેઅહીં ક્લિક કરો
કેટેગરી પ્રમાણે જગ્યાઓ જુઓઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
💥 અમારી દરેક માહિતી નિયમિત મેળવવા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment